WorksheetsPaper 403
Total questions: 25
Worksheet time: 25mins
પૃથ્વીના જમીનમાં કુલ હિસ્સાનો કેટલા ટકા ભાગ જંગલોનો બનેલો છે?
What percentage of the earth's land is made up of forests?
70
80
90
100
_____________આકાર વગરના, પારદર્શક અને નિર્મળ પદાર્થો છે.
_____________ are shapeless, transparent and pure objects
ટેનીન
ગુંદર
લીલો પડવાશ
બીડી
મહેંદીનો રંંગ માટે કયો ભાગ ઉપયોગી છે?
Which part is useful for henna color?
પર્ણો
શિંગ
ફ્કત પર્ણ
A and b both
_____________લોબાનમાં શુદ્ધ સ્વરૂપે હોય છે.
______________Incense is in pure form.
ગુંદર
રાળ
ટેનીન
લીલો પડવાશ
બીડી બનાવવા નીચેનામાંથી કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે?
Which of the following plants is used to make Bidi?
Diospyros melanoxylon
Bombax ceba
Vitex negundo
citrus sinensis
વિશ્વમાં સૌથી વધુ ઘઉંનુ ઉત્પાદન કરતો દેશ કયો?
Which country is the largest producer of wheat in the world?
USA
India
Canada
China
ગુજરાતમાં ઘઉંની કેટ્લી જાતો ઉગાડવામાં આવે છે?
in gujarat how many species of wheats are grow?
૨ 2
૫ 5
૩ 3
૮ 8
નીચેનામાંથી ઘઉંની કઈ જાત બિનપિયત છે?
Which of the following varieties of wheat is non-irrigated?
T.Aestivum
T.Duram
T. dycocum
All
ઘઉંનો છોડ શાખાઓ ઉત્પનન કરે છે જેને __________ કહે છે.
wheat plants grow branches which known as__________
Traders
Trackers
Tinders
Tilers
ગાંઠ અને પર્ણતલના જોડાણ ભાગે રોમમય, અર્ધગોળાકાર રચના આવેલી છે જેને _________ કહે છે.
The connection between the nodule and the foliage is often a hairy, semicircular structure called _________.
પીનાધાર
પર્ણદંડ Petiole
જિહવિકા Ligule
નોડ્લ લેમીના Nodel lamina
ઘઉંમાં કયા પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે?
which type of the inflorescene is present in wheat?
સ્તબક Capitulum
મુંડક capitate
છત્રક umbel
શૂકીકા spikelet
ઘઉંના ડુડામાંથી ઘઉંને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે?
What is the action of separating wheat from wheat husk called?
થ્રેસોલ્ડ
થ્રેડિંગ
થ્રેસીંગ
None
દેશી ગુલાબનું સંવર્ધન કઈ પદ્ધતિથી કરવામાં આવે છે?
What is the method of breeding of native roses?
કટકા
હવા દાબ
ગુટી
કટકા અને ગુટી
ગુલાબની છાંટ્ણી માટેનો અનુકુળ સમય જણાવો
State the best time to prune roses
ઓક્ટોબર
નવેમ્બર
જુલાઈ
મે
દેશી ગુલાબના ૨ થી ૩ વર્ષના છોડનુ અંદાજિત ઉત્પાદન કેટલુ?
What is the estimated production of 2 to 3 year old native rose plants?
8 to 12 ટન
9 to 45 ટન
8 to 10 ટન
9 to 24 ટન
દમવેલમાંથી કયા પ્રકારનુ આલ્કેલોઈડ મળે છે?
What type of alkaloid is found in Damvel?
ટાયલેફોરાઈન
હેમીડેસ્મીન
ટેનીક એસિડ
ગૈલોટેનિક એસિડ
બ્રાભીમાં ___________નામનો હ્ર્દય બલ્ય ક્ષારાભ તત્વ છે.
વેલાઈન
વેલેરીન
ગેલિક એસિડ
મિંથેનોઈક એસિડ
મરડાશિંગનુ વૈજ્ઞાનિક નામ જણાવો
Santalum album
santela aciatica
Helicteris isora
Hemidesmus Indicus
આમળામા કયુ વિટામીન વિપુલ માત્રામાં હોય છે?
Which of these vitamins is abundant in amla?
A
B
C
K
રબરની કઈ જાતિમાંથી 98% રબર મેળવવામાં આવે છે?
From which species of rubber is 98% rubber obtained?
Ficus elastica
Havea brasiliensis
Havea guianensis
Havea benthamiana
Havea brasilensisનુ મૂળ વતન કયુ છે?
What is the origin of Havea brasilensis?
India
Africa
South Asia
Brazil
મગફળીના ટપકાનો રોગના રોગકારકનુ નામ જણાવો.
name the pathogen of tikka groundnut disease.
Cercospora personata
cercospora arachidicola
Phytopthora infestans
A and B both
ડીથાન અને રીડોમીલ જેવી ફુગનાશક દવા કયા રોગના નિંયત્રણમાં ઉપયોગી છે?
Fungicides like Dithan and Ridomyl are useful in controlling which disease?
White rust of crucifer
Tobacomozoic virus
Phytophthora infestans
Tikka disease of ground nut
રબરનુ વ્યાપારી સંગઠન_____________ ધોરણો નકકી કરે છે
The rubber trade association sets _____________ standards
New york
brazil
canada
india
H.Brasilensis જાતિના વ્રૃક્ષનો રોપ એશિયામાં સૌપ્રથમ કયા વાવવામાં આવ્યો હતો?
H. Brasilensis was the first plant to be planted in Asia.
ચિદંમ્બરમ
નૈનીતાલ
સિલોન
સિક્કિમ
