Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Alphabet The learning system (EPL) (SCIENCE)

Total questions: 50

Worksheet time: 50mins

Name
Class
Date
1.

લેડ નાઇટ્રેટને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

a)

N2

b)

CO2

c)

NO2

d)

HCL

2.

જઠરમાં ખોરાકના કયા ઘટકનું અંશતઃ પાચન થાય છે ?

a)

સ્ટાર્ચ

b)

પ્રોટીન

c)

કાર્બોદિત

d)

ચરબી

3.

સોલર સેલની બનાવટમાં કઈ ધાતુ વપરાય છે ?

a)

ઝિંક

b)

નિકલ

c)

સિલિકોન

d)

યુરેનિયમ

4.

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 25 cm છે , તો તેનો પાવર કેટલો હશે ?

a)

+2.5D

b)

+5.0D

c)

+4.0D

d)

+10.0D

5.

પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં ક્યા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે ?

a)

લાલ

b)

જાંબલી

c)

વાદળી

d)

લીલા

6.

શ્વેત -શ્યામ ફોટોગ્રાફીમાં શાનો ઉપયોગ થાય છે ?

a)

KI

b)

AgBr

c)

PbI2

d)

CaO

7.

કાર્બોક્સિલિક ઍસિડ સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહનું સૂત્ર કયું છે ?

a)

- OH

b)

- CHO

c)

- COOH

d)

C = O

8.

પાચનના અંતે પ્રોટીનનું શામાં રૂપાંતર થાય છે ?

a)

લૂકોઝ

b)

ફૅટી ઍસિડ

c)

લેક્ટિક ઍસિડ

d)

એમિનો ઍસિડ

9.

CNG નો મુખ્ય ઘટક ક્યો છે ?

a)

મિથેન

b)

કોલગૅસ

c)

બ્યુટેન

d)

પેટ્રોલિયમ વાયુ

10.

કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશાં કેવો હોય છે ?

a)

> 1

b)

< 1

c)

= 1

d)

0

11.

વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે સમયનો તફાવત કેટલો હોય છે ?

a)

2 s

b)

4 s

c)

2 min

d)

4 min

12.

સોડિયમની પાણી સાથેની પ્રક્રિયાથી ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ?

a)

ઑક્સિજન

b)

હાઇડ્રોજન

c)

નાઇટ્રોજન

d)

કાર્બન ડાયૉક્સાઇડ

13.

આલ્ફાઇન સંયોજનોનું સામાન્ય સૂત્ર કયું છે ?

a)

CnH2n +2

b)

CnH2n

c)

CnH2n - 2

d)

CnHn + 2

14.

ચોમાસામાં મેઘધનુષ્ય ક્યારે અને કઈ દિશામાં દેખાય ?

a)

સવારે પૂર્વમાં

b)

સાંજે પૂર્વમાં

c)

સાંજે પશ્ચિમમાં

d)

બપોરે પશ્ચિમમાં

15.

સમતલ અરીસાથી 20 cm દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય ?

a)

10 cm

b)

20 cm

c)

40 cm

d)

50 cm

16.

પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય શામાં થાય છે ?

a)

પિત્તાશય

b)

સ્વાદુપિંડ

c)

યકૃત

d)

પક્વાશય

17.

નીચેના પૈકી કયો ઊર્જાસ્રોત સૌર - ઊર્જામાંથી મળેલ નથી ?

a)

ભૂતાપીય ઊર્જા

b)

પવન - ઊર્જા

c)

અશ્મિ બળતણ

d)

ન્યુક્લિયર ઊર્જા

18.

નીચેનામાંથી રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ પસંદ કરો .

a)

લોખંડનું કટાવું

b)

ઝાડનું કપાવું

c)

બાઇકનું ચાલવું

d)

કાગળનું ફાડવું

19.

તમારે સફેદ પડદા પર વર્ણપટ મેળવવો છે , તો તમે નીચે પૈકી શેનો ઉપયોગ કરશો ?

a)

સમતલ અરીસો

b)

પ્રિઝમ

c)

હીરો

d)

સફેદ રંગ

20.

કાર્બનની સંયોજકતા કેટલી છે ?

a)

4

b)

3

c)

2

d)

1

21.

કાર્બન ડાયૉક્સાઇડ વાયુના શોષણ માટે કયો રાસાયણિક પદાર્થ ઉપયોગી થશે ?

a)

HNO

b)

HCL

c)

KOH

d)

NO2

22.

નીચે આપેલ પૈકી પર્યાવરણ માટે સૌથી સારું બળતણ કયું છે ?

a)

પેટ્રોલ

b)

ડીઝલ

c)

કેરોસીન

d)

CNG

23.

સુરેશ પાસે કાગળ સળગાવવા માટે માચિસ નથી . નીચે આપેલ પૈકી શેનો ઉપયોગ કરીને દિવસે તે કાગળ સળગાવી શકે છે ?

a)

કાચનો લંબઘન

b)

બહિર્ગોળ અરીસો

c)

અંતર્ગોળ અરીસો

d)

બહિર્ગોળ લેન્સ

24.

તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ?

a)

વાતાવરણીય પરાવર્તન

b)

વાતાવરણીય વક્રીભવન

c)

વિભાજન

d)

પ્રકીર્ણન

25.

કોષરસમાં થતા શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લોઝનું શામાં રૂપાંતર થાય છે ?

a)

પાયરુવેટ

b)

લૅક્ટિક ઍસિડ

c)

સ્ટાર્સ

d)

CO2

26.

નીચેના પૈકી શામાંથી ટર્બાઇનના ઉપયોગ વગર વિદ્યુત - ઊર્જામાં રૂપાંતર મેળવી શકાય છે ?

a)

ભરતી ઊર્જા

b)

ભૂતાપીય ઊર્જા

c)

તરંગ - ઊર્જા

d)

સૌર - ઊર્જા

27.

બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું વાસ્તવિક અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે છે

a)

F1 પર

b)

F1 અને 2F2 ની વચ્ચે

c)

0 અને F1 ની વચ્ચે

d)

2F1 પર

28.

ડોબરેનરની એક ત્રિપુટીના સભ્યો કૅલ્શિયમ , સ્ટ્રૉન્શિયમ અને બેરિયમ છે .


સાચુ કે ખોટુ

a)

સાચુ

b)

ખોટુ

29.

વનસ્પતિના પર્ણમાં સ્ટાર્ચની હાજરી જાણવા .............. ના દ્રાવણનો ઉપયોગ થાય છે .

a)

ચૂના

b)

એસિડ

c)

આયોડિન

d)

Co2

30.

કોઈ પણ પ્રકારના અરીસા માટે પરાવર્તનના નિયમો પળાય છે.


સાચુ કે ખોટુ

a)

સાચુ

b)

ખોટુ

31.

મેન્ડેલીફે તેના આવર્ત કોષ્ટકમાં તત્ત્વોનો સમાવેશ કર્યો હતો .

a)

56

b)

63

c)

59

d)

40

32.

પવનચક્કીના ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ ..................... km / h થી વધુ હોવી જોઈએ

a)

10

b)

15

c)

20

d)

25

33.

કૃત્રિમ સેટેલાઇટમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે ••• નો ઉપયોગ થાય છે .

a)

સોલર કૂકર

b)

સોલર સેલ

c)

સોલર હિટર

d)

સોલર લાઇટ

34.

નામના પુષ્પમાં ફલન બાદ અંડક ......... માં પરિવર્તિત થાય છે

a)

મૂળ

b)

ફૂલ

c)

બીજ

d)

ફળ

35.

કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઊર્જા તરત જ •••••••• નામના અણુના સ્વરૂપમાં સંચય થાય છે .

a)

AFG

b)

ATP

c)

TPA

d)

ERA

36.

એક તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક 9 છે , તો તે તત્ત્વ આધુનિક આવર્ત કોષ્ટકના સમૂહમાં આવેલું છે ?

a)

9 મા

b)

17 મા

c)

23 મા

d)

10 મા

37.

સાઇક્લોપેઝેન શંખલા ધરાવતું હાઇડ્રોકાર્બન છે .

a)

સરળ

b)

શાખીય

c)

ચક્રીય

d)

રેખીય

38.

લેન્સનો પાવર –4.0 D છે , તો તે લેન્સ હશે ?

a)

આતરિક

b)

અંતર્ગોળ

c)

બહિર્ગોળ

d)

બાહય

39.

શુક્રપિંડ ............ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે .

a)

હેકજા

b)

ટેસ્ટોસ્ટેરોન

c)

શુક્રકોષ

d)

ઇસ્ટ્રોજન

40.

CH2 = CH2 પ્રકારનું હાઇડ્રોકાર્બન સંયોજન છે .

a)

દ્રશ્ય

b)

અદ્રશ્ય

c)

સંતૃપ્ત

d)

અસંતૃપ્ત

41.

પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય , તો તે ............... પ્રકારનું પરાગનયન કહેવાય .

a)

પર - પરાગનયન

b)

સ્વ - પરાગનયન

c)

સંતૃપ્ત

d)

અસંતૃપ્ત

42.

સોડિયમ એ લિથિયમ પછીનું આઠમું તત્ત્વ છે .


સાચુ કે ખોટુ

a)

સાચુ

b)

ખોટુ

43.

લાડુ અશ્મિ બળતણ છે


સાચુ કે ખોટુ

a)

સાચુ

b)

ખોટુ

44.

પક્ષીની પાંખ અને કીટકની પાંખ સમમૂલક અંગો છે .


સાચુ કે ખોટુ

a)

સાચુ

b)

ખોટુ

45.

પાણી કરતાં કેરોસીન વધારે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે


સાચુ કે ખોટુ

a)

સાચુ

b)

ખોટુ

46.

ત્રીજા આવર્તનાં તત્ત્વોમાં ઇલેક્ટ્રૉન K , L અને M કક્ષાઓમાં ભરાયેલા હોય છે .


સાચુ કે ખોટુ

a)

સાચુ

b)

ખોટુ

47.

જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય ત્યારે તેનો વેગ ઘટે છે


સાચુ કે ખોટુ

a)

સાચુ

b)

ખોટુ

48.

સૌરકૂકર ‘ સૂર્ય - ઊર્જાનું પ્રકાશ - ઊર્જામાં રૂપાંતર ' સિદ્ધાંત પર કાર્ય કરે છે .


સાચુ કે ખોટુ

a)

સાચુ

b)

ખોટુ

49.

આધુનિક આવર્ત નિયમ મુજબ તત્ત્વોના ગુણધર્મો તેમના ........... ને આવર્તનીય છે .

a)

પરમાણ્વીય ક્રમાંક

b)

પરમાણ્વીય દળાંક

c)

પરમાણ્વીય કદ

d)

પરમાણ્વીય ભાગ

50.

પર્ણરંદ્ર ખૂલવા - બંધ થવાની ક્રિયાનું નિયમન ............ કરે છે .

a)

રક્ષક કોષો

b)

અધિસ્તર કોષો

c)

વાયૂતક કોષો

d)

પણૉ ના કોષો