wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Social Science

Total questions: 50

Worksheet time: 50mins

Name
Class
Date
1.

પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા?

a)

સમન્વયકારી પ્રથાથી

b)

સાંસ્કૃતિક પ્રથાથી

c)

વર્ણાશ્રમ પ્રથાથી

d)

કબીલાઈ પ્રથાથી

2.

શંકરાચાર્યની માતાનું નામ શું હતું?

a)

કાન્તિમતિ

b)

જયાબાઈ

c)

રાધાબાઈ

d)

અંબાબાઈ (આઈમ્બા)

3.

શીખ ધર્મના સ્થાપક કોણ હતાં?

a)

તુલસીદાસ

b)

ગુરુનાનક

c)

જયદેવ

d)

કબીર

4.

કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે?

a)

કેરલની

b)

તામિલનાડુની

c)

આંધ્રપ્રદેશની

d)

કર્ણાટકની

5.

કઈ સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે?

a)

દ્રવિડ

b)

મેસર

c)

વેસર

d)

નાગર

6.

વણજારાઓની સમૂહ કયા નામે ઓળખાતો હતો?

a)

મુંડા

b)

ટાંડા

c)

ચેર

d)

ભીલ

7.

ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં કંઈ જનજાતી સૌથી શક્તિશાળી હતી?

a)

બલોચ

b)

લંઘા

c)

સંથાલ

d)

ગડ્ડી ગડરીયો

8.

‘વૈષ્ણવજનતો તો તેને કહીએ...’ ભજન કોણે રચ્યું?

a)

નરસિંહ મહેતા

b)

પ્રેમાનંદે

c)

મીરાંબાઈએ

d)

દયારામે

9.

ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે?

a)

દલપતરામ

b)

દયારામ

c)

નરસિંહ મહેતા

d)

પ્રેમાનંદ

10.

પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું?

a)

રાધાજી

b)

વિઠોબા

c)

રાધાવલ્લભ

d)

રામજી

11.

કેરલમાં કયો તહેવાર ઉજવાય છે?

a)

પોંગલ

b)

હોળી

c)

લોહડી

d)

ઓણમ

12.

બરસાનામાં ઉજવાતી હોળી કયા નામે ઓળખાય છે?

a)

ગધ્ધામાર હોળી

b)

લડ્ડુમાર હોળી

c)

જૂતામાર હોળી

d)

લઠ્ઠમાર હોળી

13.

સિંધી ભાઈ-બહેનોનો તહેવાર કયો છે?

a)

ચેટીચંડ

b)

રામનવમી

c)

નવરોજ

d)

ગુરુપર્વ

14.

અસમ રાજ્યનું પ્રસિધ્ધ નૃત્ય કયું છે?

a)

ભરતનાટ્યમ

b)

બિહુ

c)

કથકલી

d)

કુચીપુડી

15.

‘કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ કયા નૃત્ય માટે જાણીતી છે?

a)

કથક

b)

ભરતનાટ્યમ

c)

મણિપુરી

d)

કથકલી

16.

ગુજરાતી ભાષાની જનની કઈ છે?

a)

સંસ્કૃત

b)

પ્રાકૃત

c)

અપભ્રંશ

d)

અવધી

17.

બરસાના કોનું જન્મ સ્થાન છે?

a)

સહજાનંદ સ્વામીનું

b)

રામાનંદનું

c)

શ્રીકૃષ્ણનું

d)

રાધાજીનું

18.

કયા સંતો શૈવ હતાં?

a)

નયનાર

b)

અલવાર

c)

મનમાર

d)

તલયાર

19.

‘ગુરુ ગ્રંથસાહિબ’ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે?

a)

હિન્દુ

b)

બૌધ્ધ

c)

જૈન

d)

શીખ

20.

ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

21.

ગોંડ જનજાતિના લોકો કંઈ ખેતી કરતા હતાં?

a)

ઝૂમ ખેતી

b)

સૂકી ખેતી

c)

આર્દ્ર ખેતી

d)

સઘન ખેતી

22.

ગુજરાતમાં કયા વિસ્તારમાં જનજાતિય રાજ્ય હતું?

a)

ડાંગ

b)

જૂનાગઢ

c)

જામનગર

d)

મોરબી

23.

બધી વિચરતી કે વિમુક્ત જાતિઓમાં કંઈ જાતિ સૌથી અગત્યની હતી?

a)

મુંડા

b)

સંથાલ

c)

વણજારા

d)

ભીલ

24.

ભારતની જૂની જનજાતિઓ પૈકી કંઈ જનજાતિ સૌથી જૂની છે?

a)

અહોમ

b)

ગોંડ

c)

બેરાદ

d)

સંથાલ

25.

જનજાતિના સભ્યોના ઘરો કયા સંસાધનથી બનેલા હતાં?

a)

આર્થિક

b)

સાંસ્કૃતિક

c)

સામાજિક

d)

પ્રાકૃતિક

26.

પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે?

a)

તામિલનાડુનો

b)

કેરલનો

c)

કર્ણાટકનો

d)

આંધ્રપ્રદેશનો

27.

પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે?

a)

ઓણમ

b)

ગુડીપડવો

c)

ગુરુપર્વ

d)

પતેતી

28.

કયા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે?

a)

ભરતનાટ્યમના

b)

મણિપુરીના

c)

કથકલીના

d)

કુચીપુડીના

29.

ભાદરવા પૂનમનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

a)

માધવપુર, પોરબંદરમાં

b)

અંબાજી, બનાસકાંઠામાં

c)

શામળાજી, અરવલ્લીમાં

d)

ગરબાડા, દાહોદમાં

30.

કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો?

a)

તમિલનાડુમાં

b)

કેરલમાં

c)

આંધ્રપ્રદેશમાં

d)

કર્ણાટકમાં

31.

મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના વિરોધી કોણ હતાં?

a)

તમામ સંતો

b)

તમામ ધર્મો

c)

હિન્દુઓ

d)

એકપણ નહી

32.

રામાનુજાચાર્યના પિતાનું નામ શું હતું?

a)

કેશવ

b)

મહેશ

c)

રામાનંદ

d)

મહાનંદ

33.

એકેશ્વરવ પરંપરાના મહાન સંત કોણ હતાં?

a)

બીજક

b)

કબીર

c)

ઉપરોક્ત બંન્ને

d)

ઉપરોક્ત અંતે પણ નહી

34.

કબીરના કાવ્યસંગ્રહનું નામ આપો.

a)

બીજક

b)

ગુરુનાનક

c)

કબીર

d)

ઉપરોક્ત તમામ

35.

નરસિંહ મહેતાના પદો કયા નામે જાણીતા છે?

a)

પ્રભાતિયાં

b)

ગરબા

c)

દાંડિયા

d)

ગીત

36.

મીરાંબાઈ નાનપણથી જ કઈ વાતના શોખીન હતાં?

a)

પ્રભુભક્તિ

b)

કૃષ્ણભક્તિ

c)

રામભક્તિ

d)

શનિદેવભક્તિ

37.

કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારીત હતું?

a)

ગઢિયા

b)

ગોંડ

c)

અહેમ

d)

મહોમ

38.

અહોમ રાજ્યમાં સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેવી બની?

a)

પ્રાંતીય

b)

કેન્દ્રીકૃત

c)

પ્રાદેશિક

d)

સમવાયી

39.

ગઢકટંગાના રાજ્યે શાહના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું?

a)

દારુગોળાના

b)

તોપોના

c)

અનાજના

d)

હાથીઓના

40.

ભારત અને વિશ્વની કડી કોણ હતું?

a)

વણજારાઓ

b)

ટોંડા

c)

અહોમ

d)

ચેર

41.

અહોમ લોકોએ શાની ખેતીની નવી પધ્ધતિઓ શોધી હતી?

a)

ઘઉં

b)

ચોખા

c)

મરચા

d)

પાલક

42.

કયા અહોમ રાજાના સમયમાં હિંદુધર્મ મુખ્ય ધર્મ બન્યો?

a)

મનસિંહ

b)

રાજસિંહ

c)

સિબસિંહ

d)

ગુરુસિંહ

43.

અહોમ લોકો દ્વારા રચવામાં આવેલી કૃતિઓ કઈ હતી?

a)

બૂરંજી

b)

સિકંજી

c)

ઉપરોક્ત બન્ને

d)

ઉપરોક્ત એક પણ વહી

44.

ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેવી હતી?

a)

ભિન્ન

b)

એકીકૃત

c)

કેન્દ્રીકૃત

d)

ઉપરોક્ત તમામ

45.

કયો ગઢ ૮૪ ગામનો એક એકમ હતો, જેને ચોર્યાસી કહેવામાં આવતો?

a)

દરેક ગઢ

b)

એક ગઢ

c)

કોઈપણ ગઢ

d)

ઉપરોક્ત એક પણ નહીં

46.

સંત રૈદાસ કઈ શાખાના સંત હતાં?

a)

નિર્ગુણ

b)

સગુણ

c)

નયનાર

d)

અલવાર

47.

રામાનુજાચાર્યનું જન્મ સ્થળ કયું છે?

a)

પેરુમલતૂર

b)

કૃષ્ણગિરી

c)

મલ્લપુરમ

d)

વિલ્લુપુરમ

48.

ચિત્રવિચિત્રનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

a)

સુરેન્દ્રનગરમાં

b)

અમદાવાદમાં

c)

સાબરકાંઠામાં

d)

જૂનાગઢમાં

49.

તામિલનાડુનો તાંજોર જિલ્લો કયા નૃત્યનું ઉદ્ભવ સ્થાન ગણ્યા છે?

a)

કથકલીનું

b)

કુચીપુડીનું

c)

ભરતનાટ્યમનું

d)

મણિપુરીનું

50.

કઈ ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે?

a)

કાંગડા શૈલીનો

b)

રાજસ્થાન શૈલીને

c)

જૈન શૈલીને

d)

રાજપૂત શૈલીને

Similar Resources on Wayground