wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Sp&cc 12 (50)mcq

Total questions: 50

Worksheet time: 50mins

Name
Class
Date
1.

બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય?

a)

વિનંતી પત્ર

b)

ફરિયાદ પત્ર

c)

આદેશપત્ર

d)

પ્રશંસાપત્ર

2.

બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેની કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે?

a)

સમય પાલન

b)

નાણાકીય

c)

નામ- સરનામા

d)

ખાતા નંબર

3.

બેંક સાથે નો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર ક્યા પ્રકારની શૈલીમાં કરવાનો હોય છે?

a)

આધુનિક શૈલીમાં

b)

અર્વાચીન શૈલીમાં

c)

જટિલ શૈલીમાં

d)

સરળ શૈલીમાં

4.

અગ્નિશામક દળની સેવા તે કેવી સેવા કહી શકાય?

a)

ખાનગી

b)

જાહેર ઉપયોગી

c)

સરકારી

d)

અર્ધસરકારીઅર્ધસરકારી

5.

મોટા શહેરમાં પાણી- પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે?

a)

રાજ્ય સરકાર

b)

મહાનગરપાલિકા

c)

નગરપાલિકા

d)

કેન્દ્ર સરકાર

6.

કોઈ વેપારીએ ભરવા પડતા આવક વેરા અંગે ફરિયાદ કરવી હોય, તો સરકારના ક્યા વિભાગ સાથે પત્ર વ્યવહાર કરવો પડે?

a)

વેચાણ વેરા વિભાગ

b)

આવકવેરા વિભાગ

c)

વ્યવસાય વેરા વિભાગ

d)

VAT વિભાગ

7.

નીચેનામાંથી કોનો સમાવેશ આંતર વિભાગીય પત્ર વ્યવહારમાં થતો નથી?

a)

નોટિસ

b)

પરિપત્ર

c)

મેમો

d)

ઓર્ડર પત્ર

8.

પરિપત્ર કેવા પ્રકારની સંચાર વ્યવસ્થા છે?

a)

ત્રીમાર્ગી

b)

ચાર માર્ગી

c)

દ્વિમાર્ગી

d)

એકમાર્ગી

9.

આંતર વિભાગીય પત્ર વ્યવહારમાં કયો પત્ર અપ્રિય પત્ર તરીકે ગણવામાં આવે છે?

a)

નોટિસ

b)

રાજીનામું

c)

બદલી

d)

અપકર્ષ

10.

ઈ-મેઇલમાં જેનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી?

a)

વિષયનો

b)

સંબોધનનો

c)

શુભેચ્છા દર્શક સમાપન નો

d)

તારીખ નો

11.

વિડીયો કોન્ફરન્સિંગ માહિતી સંચારની કેવી પ્રક્રિયા છે?

a)

એકમાર્ગી

b)

દ્વિમાર્ગી

c)

ત્રી માર્ગી

d)

બહૂમાર્ગી

12.

ઈ-કોમ્યુનિકેશન શેના પર આધારિત છે?

a)

સર્વર

b)

સોફ્ટવેર

c)

ઇન્ટરનેટ

d)

મોડેમ

13.

રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી કેવી હોવી જોઈએ?

a)

ક્રમ બદ્ધ

b)

તર્ક બદ્ધ

c)

શિસ્ત બદ્ધ

d)

નિયમ બદ્ધ

14.

રજૂઆત ની દરેક સ્લાઈડમાં માહિતી અંતર્ગત કેટલી લીટીઓનો સમાવેશ કરવામાં આવે છે?

a)

પાંચ લીટી

b)

મહત્તમ પાંચ લીટી

c)

પાંચ થી ઓછી લીટી

d)

પાંચ કરતાં વધુ લીટી

15.

પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ?

a)

પ્રેક્ષકો

b)

અધિકારીઓ

c)

નેતાઓ

d)

રજૂઆત કર્તા

16.

ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓ ના ભરણા માટે માટે કંપનીએ ક્યાં કાયદાનો અમલ કરવો જરૂરી છે?

a)

સિક્યોરિટીઝ કોન્ટ્રેકટ રેગ્યુલેશન એકટ-1956

b)

કંપનીનો કાયદો-2013

c)

સેબી એકટ-1992

d)

આપેલ તમામ

17.

શેરની કેવી વહેચણી શરૂઆતથી જ રદબાતલ છે?

a)

અનિયમિત

b)

ગેરકાયદેસર

c)

જાહેર ભરણા પહેલાની

d)

ખાનગી ધોરણે

18.

શેરના બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલા માસનો હોવો જોઈએ?

a)

1 માસ

b)

2 માસ

c)

3 માસ

d)

4 માસ

19.

કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે?

a)

નિયમન પત્ર

b)

આવેદનપત્ર

c)

વિજ્ઞાપન પત્ર

d)

નોંધણીનું પ્રમાણપત્ર

20.

ત્યાગ પત્ર શેની સાથે સંકળાયેલ છે?

a)

શેર જપ્તી

b)

સ્થાપકોના રાજીનામા

c)

હકના શેર

d)

અરજીના નાણાં પરત કરવા

21.

શેર ફેરબદલી અંગેના નિયમો ક્યા દર્શાવેલા હોય છે?

a)

આવેદનપત્રમાં

b)

વિજ્ઞાપન પત્ર માં

c)

નિયમન પત્ર માં

d)

અરજી પત્ર માં

22.

ભારતમાં કેટલી સંસ્થા ડિપોઝીટરી તરીકે કાર્ય કરે છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

23.

શેરહોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય, તો તેનું મૃત્યુ થતાં.......

a)

સરકાર શેર જપ્ત કરે.

b)

કંપની શેર જપ્ત કરે.

c)

અદાલત વહીવટદારની નિમણૂક કરે.

d)

શેર ધર્માદા સંસ્થા માં જતા રહે.

24.

કંપની શેરહોલ્ડર ના ડિમેટ ખાતામાં.......

a)

ફેરફાર કરી શકે.

b)

આંશિક ફેરફાર કરી શકે.

c)

ફેરફાર ન કરી શકે.

d)

પાછળથી ફેરફાર કરી શકે.

25.

શેરહોલ્ડર માટે શેર......

a)

જંગમ મિલકત છે.

b)

જવાબદારી છે.

c)

રોકડ મિલકત છે.

d)

અચલ મિલકત છે.

26.

ડિબેન્ચર એટલે....

a)

માલિકીની મુડી

b)

ઉછીની મુડી

c)

મિલકત

d)

ખર્ચ

27.

ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે?

a)

લેણદાર

b)

દેવાદાર

c)

દેવાદાર- લેણદાર

d)

શેરધારક

28.

ડિબેન્ચર શબ્દ મૂળ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે?

a)

ગ્રીક ભાષા

b)

અંગ્રેજી ભાષા

c)

લેટીન ભાષા

d)

ગુજરાતી ભાષા

29.

ક્યા પ્રકારના ડિબેન્ચર ને ઈક્વિટી શેર માં રૂપાંતર કરવાની જોગવાઈ હોતી નથી?

a)

NCD

b)

PCD

c)

FCD

d)

MD

30.

ગીરો ડિબેન્ચર માટે કંપની ની મિલકતો પર કેવા પ્રકારનો બોજ ઉભો કરવામાં આવે છે?

a)

સ્થિર બોજ

b)

તરતો બોજ

c)

સ્થિર બોજ અથવા તરતો બોજ

d)

મર્યાદિત બોજ

31.

કંપનીના આવેદનપત્ર ની કઈ કલમમાં સહી કરવાથી સભ્ય તરીકે માની લેવામાં આવે છે?

a)

મૂડી ની કલમ

b)

ઉદેશ ની કલમ

c)

સ્થાપના ની કલમ

d)

જવાબદારી ની કલમ

32.

પેઢીના ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્ત પણે કંપનીનું સભ્યપદ.......

a)

મેળવી શકે.

b)

પેઢી અને ભાગીદારો સંયુક્તપણે મેળવી શકે.

c)

મેળવી ન શકે.

d)

માત્ર પેઢી જ મેળવી શકે.

33.

સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે?

a)

પ્રથમ વ્યક્તિ ના નામે

b)

બીજી વ્યક્તિના નામે

c)

બધી જ વ્યક્તિઓ ના નામે

d)

છેલ્લી વ્યક્તિઓના નામે

34.

સ્વેટ ઈક્વિટી શેર ધારણ કરનારને......

a)

સભ્યપદ મળતું નથી.

b)

સભ્યપદ મળે છે.

c)

અંશતઃ સભ્યપદ મળે છે.

d)

સભ્યપદ સ્થગિત થાય છે.

35.

નીચેના પૈકી કઈ વ્યક્તિ કંપનીનો સભ્ય બની શકે નહીં?

a)

ભાગીદારી પેઢી નો ભાગીદાર

b)

વિદેશી વ્યક્તિ

c)

હિંદુ અવિભક્ત કુટુંબનો કર્તા (વડો)

d)

કરાર કરવા અસમર્થ વ્યક્તિ

36.

એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જાહેર કંપની માં સંચાલક બની શકે?

a)

10

b)

20

c)

30

d)

40

37.

સંચાલક પોતાના કેટલા ઓળખ ક્રમાંક મેળવી શકે?

a)

4

b)

3

c)

2

d)

1

38.

કંપનીમાં સ્વતંત્ર સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ?

a)

1/3

b)

2/3

c)

3/4

d)

1/4

39.

પૂર્ણ સમયના મેનેજીંગ ડીરેકટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય?

a)

વેચાણના 5%

b)

ચોખ્ખા નફા ના 5%

c)

શેરમૂડી ના 5%

d)

અનામતના 5%

40.

કંપની નું વ્યક્તિત્વ ....

a)

સામૂહિક છે.

b)

વૈકલ્પિક છે.

c)

કૃત્રિમ છે.

d)

કોઈ વ્યક્તિત્વ નથી.

41.

સભાપતિ સભાનો શું છે?

a)

પ્રતિનિધિ

b)

એજન્ટ

c)

માલિક

d)

નેતા

42.

ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે?

a)

75%

b)

51%

c)

65%

d)

40%

43.

સભાની કાર્યસૂચિ કોણ તૈયાર કરે છે?

a)

સભાપતિ

b)

મેનેજિંગ ડિરેક્ટર

c)

સેક્રેટરી

d)

સંચાલકો

44.

કંપની ધારા મુજબ સભાનું સંચાલન કરવા કોને નીમવામાં આવે છે?

a)

રીસીવર ને

b)

ઓડિટર ને

c)

ચેરમેનને

d)

જજને

45.

સભામાં થયેલ કામકાજ અને નિર્ણયો અંગેની મુદ્દાસર સ્વરૂપની નોંધ ને શું કહે છે?

a)

ગણ સંખ્યા

b)

પરિપત્ર

c)

નોટિસ

d)

સભા નોંધ

46.

કંપની નું સર્જન અને વિસર્જન કઈ કાર્યવાહી મુજબ થાય છે?

a)

સરકારી કાર્યવાહી

b)

કાયદાકીય કાર્યવાહી

c)

ધંધાકીય કાર્યવાહી

d)

નિયમન પત્ર ની કાર્યવાહી

47.

નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ કંપની કેટલા વર્ષમાં ધંધો શરૂ ન કરે તો અદાલત ફડચા નો હુકમ કરી શકે?

a)

1

b)

2

c)

3

d)

4

48.

કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવેલ છે, તેવું શેમા જણાવેલું હોવું જોઈએ?

a)

આવેદનપત્ર

b)

વિજ્ઞાપન પત્ર

c)

નિયમન પત્ર

d)

શેર પ્રમાણપત્ર

49.

જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્યસંખ્યા થાય, તો કંપનીને ફડચામાં લઇ જઇ શકાય?

a)

7 થી ઓછી

b)

2 થી ઓછી

c)

4 થી ઓછી

d)

10 થી ઓછી

50.

ખાનગી કંપની માં ઓછામાં ઓછી કેટલી સભ્યસંખ્યા થાય,તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય?

a)

7 થી ઓછી

b)

3 થી ઓછી

c)

2 થી ઓછી

d)

10 થી ઓછી