Free Printable Worksheets
NEW
Font size
More settings
ખાદ્ય સ્ત્રોત્ર નું વિઘટન કરી શક્તિ મુક્ત કરવાની ક્રિયા .......
શ્વસન
પ્રકાશ સન્શ્લેષણ
કોશ વિભાજન
વિભેદન
મનુષ્ય શ્વસન માટે કયો વાયુ લે છે ?
કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સીજન
નાઈટ્રોજન
હાઈડ્રોજન
શ્વાસ લેતી વખતે ઉરોદર પટલ ની સ્થિતિ શું હોય ?
ઉપર તરફ જાય
નીચે જાય
તે જ સ્થિતિમાં રહે
એક પણ નહિ
ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને શું કહે છે ?
અજારક શ્વસન
જારક શ્વસન
બંને
ઈસ્ટ માં થતા અજારક શ્વસનનથી નીપજ શું મળે ?
ઇથેનોલ
લેકટીક એસીડ
View all
10 questions
Science path 4
Worksheet
•
10th Grade
9 questions
પ્રકરણ ૯ માનવઆંખ અને રંગબેરંગી દુનિયા