wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જીવનચરિત્ર વિહાર

Total questions: 24

Worksheet time: 13mins

Name
Class
Date
1.

વડોદરાથી વાપી પહોંચતા ગાડી સાત વાર બગડી , રાતે બાર વાગે પહોંચ્યા આટલો ભીડો સહન કરવા છતાં એક શબ્દ પણ ન બોલ્યા

આ પ્રસંગ માં સ્વામીશ્રીના ક્યાં ગુણનું દર્શન થાય છે ?

a)

સરળતા

b)

સ્થિરતા

c)

સર્વજ્ઞતા

d)

સહનશીલતા

e)

સમતા

2.

રાજમહેલમાં પધરામણી કરી સામાન્ય મજૂરની ઝૂંપડી માં પણ ગયા

આ પ્રસંગમાં સ્વામીશ્રી ના ક્યાં ગુણનું દર્શન થાય છે ?

a)

સરળતા

b)

સ્થિરતા

c)

સર્વજ્ઞતા

d)

સહનશીલતા

e)

સમતા

3.

હરિભક્તના દુરાગ્રહ સામે પોતાનો ગોઠવાયેલ કાર્યક્રમ રદ કર્યો

આ પ્રસંગમાં સ્વામીશ્રી ના ક્યાં ગુણનું દર્શન થાય છે ?

a)

સરળતા

b)

સ્થિરતા

c)

સર્વજ્ઞતા

d)

સહનશીલતા

e)

સમતા

4.

હરિભક્તે ન કહેવાના શબ્દો કહ્યા છતાં સ્વામીશ્રી na મુખની રેખા લેશ માત્ર પણ ન બદલાઈ

આ પ્રસંગમાં સ્વામીશ્રી ના ક્યાં ગુણનું દર્શન થાય છે ?

a)

સરળતાં

b)

સ્થિરતા

c)

સર્વજ્ઞતા

d)

સહનશીલતા

e)

સમતા

5.

સ્વામીશ્રીએ મંગળસિંહ ને અમદાવાદ જવા કહ્યું તેમાં તેઓના સહકર્મચારીઓને લાગ્યું કે નુકશાન થશે પણ તેમ કરવાથી લાભ થયો

આ પ્રસંગમાં સ્વામીશ્રી ના ક્યાં ગુણનું દર્શન થાય છે ?

a)

સરળતા

b)

સ્થિરતા

c)

સર્વજ્ઞતા

d)

સહન શીલતા

e)

સમતા

6.

અગ્રણી મહાનુભાવ ના ઘરે પધરામણી નો કાર્યક્રમ ગોઠવાતો હતો તેમાં બટુક નામ ના મજુરે પોતાને ત્યાં આવવાની દરખાસ્ત મૂકી

આ પ્રસંગ માં સામાન્ય માણસનો વિચાર કેવો હોય ?

a)

સમજાતું નથી ? ક્યાં તું અને ક્યાં બીજા અગ્રણીઓ ! અત્યારે ક્યાં વચ્ચે ટપકી પડ્યો

b)

એ લોકો ભલે ના પાડે પણ અમે આવીશું જા

c)

ભક્તોને રાજી કરવાની , સેવાની ભાવ હતી

7.

અગ્રણીઓને ત્યાં પધરામણી કરી. પરત ફરતા મોડું થયું હોવાથી કાર્યકરોએ બટુક ને ત્યાં જવાને બદલે સીધા મંદિરમાં જવા ડ્રાઈવર ને કહ્યું અને અમે બટુક ને સમજાવી દઈશું એમ કહીને સ્વામીશ્રીને ન જવા વિનંતી કરી

આ પ્રસંગ માં સ્વામીશ્રીનું વિધાન અને વિચાર

a)

એની ઝૂંપડી માં કાંઈ બેસવાનું પણ ઠેકાણું નહિ હોય અને વળી અત્યારે મોડું પણ થાય છે માટે નથી જવું

b)

આપણે બટુક ને વચન આપેલું છે તો ત્યાં ગાડી લઇ લો

c)

આજના દિવસે તેણે તૈયારી કરી રાખી હોય , રાહ જોતો હોય એટલે ન જઇયે તો તેને દુઃખ થાય

8.

ગોંડલ માં સામાન્ય મજૂરને રાજી કરવા પોતે આપેલું વચન તોડ્યું

a)

ખરું

b)

ખોટું

9.

મોડું થયું હોવા છતાં સ્વામીશ્રીએ કહ્યું કે , આપણે બટુક ને વચન આપ્યું છે , તો ત્યાં ગાડી લઇ લો

a)

ખરું

b)

ખોટું

10.

મુંબઈમાં એક હરિભક્તને રાજી રાખવા માટે સ્વામીશ્રીએ પોતે આપેલી વચન તોડ્યું - ફેરવ્યું

a)

ખરું

b)

ખોટું

11.

હરિભક્તે સ્વામીશ્રીને તારીખ ___________ ના રોજક લગ્નમાં બોલાવ્યા

a)

22 Jan

b)

24 Jan

c)

22 Feb

d)

24 Feb

12.

તે તારીખે સ્વામીશ્રીએ __________ના હરિભક્તોને ત્યાં જવાનું વચન અગાઉથી આપી દીધેલું

a)

અટલાદરા

b)

થાણે

c)

બેંગ્લોર

d)

બોચાસણ

13.

થાણાના હરિભક્તોને આપેલું વચન તૂટ્યું , છતાં તે હરિભક્તો કુરાજી રહે તેનું પણ સ્વામીશ્રીએ ધ્યાન રાખ્યું

a)

ખરું

b)

ખોટું

14.

સ્વામીશ્રીએ કોઠારી સ્વામીને જણાવ્યુકે થાણા પત્ર લખી નાખજો કે આપણને માફ કરે . બીજી વાર જરૂરથી કાર્યક્રમ ગોઠવીશું

a)

ખરું

b)

ખોટું

15.

સ્વામીશ્રી પાસે આવીને સૌ પ્રથમ તે હરિભક્તે સુ કહ્યું ?

a)

મારા પુત્રના લગ્ન રાખ્યા છે

b)

આપે આશીર્વાદ આપવા વાસદ આવવાનું છે

c)

આપે આશીર્વાદ આપવા વડોદરા આવવાનું છે

d)

મારા ભત્રીજાના લગ્ન રાખ્યા છે

16.

હરિભક્તે નક્કી કરેલી તારીખે વડોદરા જઈ શકાય તેમ શક્ય નહોતું કારણ કે ....

a)

અગાઉ થી બેંગ્લોર જવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હતો

b)

અગાઉ થી થાણે જવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હતો

c)

અગાઉ ત્યાં બે વાર જવાનું કેન્સલ થયું હતું

d)

ત્યાં બધા તૈયારી કરતા ના હોય

e)

ત્યાંના હરિભકતોને જણાવી ન દીધું હતું

17.

સ્વામીશ્રીની વાત સાંભળ્યા પછી તે હરિ ભક્તે સુ કહ્યું ?

a)

બાપા ફરી એવો ત્યારે આવશો

b)

ના બાપા ! એવું ચાલે તમારે આવવુજ પડે

c)

હું વેવાઈને કહી ને આવ્યો છે

d)

મારા વચનનું શું ? મારે નીચું જોવાનું થાય

18.

વસંત પંચમી કઈ તારીખે આવતી હતી ?

a)

5 Feb

b)

6 Feb

c)

7 Feb

d)

8 Feb

19.

સ્વામીશ્રીએ વચલો માર્ગ કાઢ્યો છતાં પોતાનો આગ્રહ ન મૂકતાં તે હરિભક્તે શું કહ્યું?

a)

તમે અમને દીકરા આપ્યા છે

b)

પૈસા ની સેવા સંસ્થામા કરી છે તે શા માટે કરી છે ?

c)

તમે કેમ ના આવો ?

d)

ગમે તેમ કરી ને જવું પડશે !

20.

વડોદરાથી વાપીની મુસાફરી ....

a)

ગાડી સાત કલાક માં સાત વાર બગડી

b)

સાંજે 5.30 શરુ થયી

c)

250 KM, ગાડી ન બગડી હોત તો 4.30 કલાક.

d)

સ્વામીશ્રી રાત્રે 12.45વાગ્યે પહોંચ્યા

21.

ચાલુ નોકરી છોડી બીજી નોકરીનો ઇન્ટરવ્યૂ આપવા જવું કે નહીં તે માટે પાત્ર દ્વારા સ્વામીશ્રીની આજ્ઞા માંગી હતી

a)

આ લોક ના સ્નેહીઓ , હિતેચ્છુઓ અને અનુભવી કરતાં સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખવો

b)

સત્પુરુષ ભૂત , ભવિષ્ય , વર્તમાનનું બધુજ જાણે છે એટલે તેઓની આજ્ઞા પાળવામાં જ આપણું હિત છે

c)

લૌકિક રીતે કે બૌદ્ધિક રીતે આજ્ઞા પાળવામાં આપણને તત્કાળ લાભ ન દેખાય , છતાં આજ્ઞા વિલંબ વિના પાળવી

d)

જીવનના મહત્વના વ્યવહારિક કાર્યોમાં ગુરુની આજ્ઞા લેવી જોઈએ

22.

નોકરી મળ્યા પછી અમદાવાદ જવા માટે સ્વામીશ્રીએ જણાવ્યું . તેમ કરવામાં પેન્શન માં ખોટ જાય તેમ હતું , છતાં સ્વામીશ્રીના કહ્યા મુજબ તત્કાલ રાજીનામુ આપ્યું

a)

આ લોક ના સ્નેહીઓ , હિતેચ્છુઓ અને અનુભવી કરતાં સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખવો

b)

સત્પુરુષ ભૂત , ભવિષ્ય , વર્તમાનનું બધુજ જાણે છે એટલે તેઓની આજ્ઞા પાળવામાં જ આપણું હિત છે

c)

લૌકિક રીતે કે બૌદ્ધિક રીતે આજ્ઞા પાળવામાં આપણને તત્કાળ લાભ ન દેખાય , છતાં આજ્ઞા વિલંબ વિના પાળવી

d)

જીવનના મહત્વના વ્યવહારિક કાર્યોમાં ગુરુની આજ્ઞા લેવી જોઈએ

23.

સાથી કર્મચારીઓ એ રાજીનામુ ન આપવા ઘણી દલીલો કરી સમજાવ્યા છતાં સ્વામીશ્રીની આજ્ઞા મુજબ તરત અમદાવાદ પહોંચી ગયા

a)

આ લોક ના સ્નેહીઓ , હિતેચ્છુઓ અને અનુભવી કરતાં સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખવો

b)

સત્પુરુષ ભૂત , ભવિષ્ય , વર્તમાનનું બધુજ જાણે છે એટલે તેઓની આજ્ઞા પાળવામાં જ આપણું હિત છે

c)

લૌકિક રીતે કે બૌદ્ધિક રીતે આજ્ઞા પાળવામાં આપણને તત્કાળ લાભ ન દેખાય , છતાં આજ્ઞા વિલંબ વિના પાળવી

d)

જીવનના મહત્વના વ્યવહારિક કાર્યોમાં ગુરુની આજ્ઞા લેવી જોઈએ

24.

સ્વામીશ્રીની આજ્ઞા વિના વિલંબે પાળવાથી પેન્શનમાં ખોટ જવાને બદલે લાભ થયો