NEW
Font size
WorksheetsSocial Science Chapter : 1
Total questions: 25
Worksheet time: 13mins
નીચેના માંથી કયું નામ ભારતનું નથી
Which of the following is not name of india.
bharatvart ભારત વર્ત
bharatvarsh ભારતવર્ષ
bharatkhand ભરતખંડ
jambudwip જંબુદ્વીપ
ભારત વિસ્તારની દ્રષ્ટીએ વિશ્વમાં .......... સ્થાન ધરાવે છે .
india ranks ...... in thw world in terms of area.
second બીજું
first પ્રથમ
sevan સાતમું
tenth દસમું
વારસો એટલે...........
heritage means........
સત, ચિત, આનંદ, sat, chit, anand
૨ પ્રકારના વારસા હોય 2 type of heritage
જીવન જીવવાની રીત way of life
પૂર્વજો તરફથી મળેલ બેટ gift from forefather
હિમાલયમાં આવેલ શિખર...
himalay has summit like.....
બદ્રીનાથ badari nath
કેદારનાથ kedar nath
નંદાદેવી nanda devi
અમરનાથ amarnath
આપણે કોને લોકમાતા કહીએ છીએ.
the word lokmata is used for....
ભારત bharat
કુદરત nature
નદીઓ rivers
પનિહારી paniharies
આપણી રાષ્ટ્રીય મુદ્રા માં ......... પ્રાણીની આકૃતિ નથી.
our national currency has not figure of .........
સિંહ Lion
બળદ Bull
ઘોડો Horse
વાઘ Tiger
ભારતની શિલ્પ સ્થાપત્ય કળા ...... વર્ષ જૂની છે.
the art of architecture and scupture are ... years old
10,000
5000
2000
1000
શું ખોટું છે ?
what is wrong ?
મોર્ય યુગ- ઊંધું કમળ morya - inverted lotus
કાલ ખંડ- નટરાજ kalkhand - natraj
રાષ્ટ્રકુટ- ઈલોરા ગુફા rastrakut - ilora caves
આપેલ પૈકી એકપણ નહિ none of this
શું સાચું છે ?
whatis right ?
લોથલ - લીંબડી lothal- limbadi
રંગપુર - ધોળકા rangpur - dholka
ધોળાવીરા - કચ્છ dholavira - kachhchh
શ્રીનાથગઢ - સુરેન્દ્રનગર shrinathgadh - surendranagar
૧૨ જ્યોતિર્લીંગ માંથી ગુજરાતમાં ......
which jyotirling is in gujrat ?
મહા કાલેશ્વર maha kaleshvar
રામેશ્વરમ rameshvaram
નાગેશ્વર nageshvaram
સોમનાથ somnath
બહુચરાજી નો મેળો
bahucharaji fair
અમદાવાદ ahmedabad
જુનાગઢ junagadh
મહેસાણા mahesana
અરવલ્લી arvalli
ડાંગ દરબારનો મેળો .................
dang darbar's fair ..............
ફાગણ સુદ પૂનમ fagan sud punam
કારતક સુદ પૂનમ karatak sud punam
ચૈત્ર સુદ પૂનમ chaitra sud punam
શ્રાવણ વદ અમાસ shravan vad amas
રંગ શ્યામ, લાંબુ પહોળું માથું અને ટુકું કાળ ચપટું નાક..
black skin with broad head flat nose short in height....
હબસી habsi
નિષાદ nishad
મોંગોલોઈડ mongoloid
આર્ય arya
દ્રવિડકુળની ભાષામાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી
which language does not belong to dravid language group
hindi હિન્દી
tamil તમિલ
kannada કન્નડ
malayalam મલયાલમ
ભૂતાન માં કઈ પ્રજાતિના લોકો નિવાસ કરે છે ?
which people was settled in bhutan
નેગ્રીતો negrito
ઔસ્ત્રેલોઈડ australoid
મોંગોલોઈડ mongoloid
દ્રવિડ dravid
આર્યો ............. હતા.
aryans were ................
બહાદુર strong
સંસ્કૃતિક cultural
પ્રકૃતિ પ્રેમી Nature Lover
લડવૈયા Warrior
આપણી મૂળભૂત ફરજો..........
our fundamental duties.............
article 21
article 31
article 41
article 51
કોણ કિરાત તરીકે ઓળખાય છે ?
who is known as kirat ?
આર્ય aryan
મોંગોલોઈડ mongoloid
અલ્પાઇન alpain
ડીનારિક dinarik
રજબ માસની તા. ૧૬ થી ૨૨
rajab month 16 to 22..........
ભડિયાદ નો મેળો bahdiyad's fair
મીરાંદાતારનો મેળો miradatar's fair
તરણેતર નો મેળો taranetar's fair
માધવપુરનો મેળો madhavpur's fair
શાંતિ નિકેતન ક્યાં આવેલ છે ?
shanti niketan at ...........
દિલ્હી delhi
અમદાવાદ ahmedabad
કોલકાતા kolkata
મુંબઈ mumbai
સંસ્કૃતિક વારસો એટલે........
cultural heritage means.........
માનવ સર્જિત વારસો man made heritage
કુદરતી વારસો natural heritage
નવો વારસો new heritage
જુનો વારસો old heritage
ભારતમાં વર્ષોથી શાની પૂજા થતી નથી
which is not worshiped in india
વડ banyan
પીપળો pipal
તુલસી basin
લીમડો neem
નીચેના માંથી કયો પ્રાકૃતિક વારસો નથી .
which is not natural heritage
વનસ્પતિ vegetation
પ્રાણી animals
જીવજંતુ insects
ઝુપડા huts
તાના રીરી મહોત્સવ.........
tanariri festival............
અમદાવાદ ahmedabad
વડનગર vadnagar
ગોવા goa
એક પણ નહિ none of this
બૌદ્ધ ગુફા ક્યાં આવેલ છે ?
where is buddhist caves ?
ઢાંક dhank
લોથલ lothal
હરપ્પા harappa
મહેસાણા mahesana
