wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સાધુતાનું શિખર મહંત સ્વામી મહારાજ પેજ 37 થી 55

Total questions: 20

Worksheet time: 11mins

Name
Class
Date
1.

મહંત સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજનો કઈ જન્મ જયંતિનો ઉત્સવ યોજી દીધો ?

a)

46

b)

47

c)

48

2.

સન 1979 માં યોગી બાપાએ ક્યાં બે દેશ માં યાત્રા કરી ?

a)

આફ્રિકા અને ઇંગ્લેન્ડ

b)

આફ્રિકા અને અમેરિકા

c)

અમેરિકા અને ઇંગ્લેન્ડ

3.

યોગીજી મહારાજ કેટલા વર્ષની ઉંમરે સ્વધામ પધાર્યા ?

a)

1970

b)

1971

c)

1972

4.

યોગીજી મહારાજે એવો પ્રેમ કર્યો કે સહેજે એમના સંબંધમાં આવી gayaq

a)

ખરું

b)

ખોટું

5.

હું પ્રમુખ સ્વામીનો શિષ્ય છું ને પ્રમુખ સ્વામીનો જ રહીશ

a)

ખરું

b)

ખોટું

6.

સન 1989માં પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગરમાં અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું

a)

ખરું

b)

ખોટું

7.

ક્યા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે સ્વહસ્તે પત્ર લખીને મહંત સ્વામી મહારાજને ગુરુપદે નીમ્યા

a)

20-07-2012

b)

13-8-2016

c)

20-7-2014

8.

પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે પોતાની જીવન લીલા સંકેલી લીધી ?

a)

20-7-12

b)

13-8-2016

c)

20-8-2014

9.

ક્યાં સદ્ગુરુ સંતે પ્રમુખ સ્વામી મહારાજે લખેલો પત્ર સત્સંગ સમુદાયને વાંચી સંભળાવ્યો ?

a)

પૂ ડૉક્ટર સ્વામી

b)

પૂ ઈશ્વરચરણ સ્વામી

c)

પૂ વિવેકસાગર સ્વામી

10.

પાર્ષદી દીક્ષા ગ્રહણ કાર્ય બાળક વિનુભગત કેટલો સમય યોગી બાપા સાથે રહ્યા ?

a)

3

b)

4

c)

5

11.

વિનુભગતે કાયમ માટે પોતાના આસનમાં શું મુકવાનું બંધ કરાવી દીધું ?

a)

રજાઈ

b)

તકિયો

c)

ઓશિકું

12.

મહંતસ્વામીએ લાત મારવા છતાં માથે ઓઢેલું કપડું ઉઘાડયું

a)

ખરું

b)

ખોટું

13.

ક્યા સ્ટેશને મહંતસ્વામી મહારાજને ઉંદરે બચકું ભર્યું ?

a)

પાટણ

b)

પાટણા

c)

પટના

14.

અંકલેશ્વરના હરિભક્તે બપોરે કેટલા વાગે શોભા યાત્રા કાઢી ?

a)

1.30

b)

2.00

c)

2.30

15.

એક વાર કેટલી રાતો જાગીને મહંત સ્વામીએ હિંડોળો બનાવ્યો ?

a)

3

b)

2

c)

4

16.

જયપુરથી મહંતસ્વામી જીપમાં ક્યાં જવા નીકળ્યા ?

a)

ભરતપુર

b)

શીકર

c)

બંસીપહાડપુર

17.

મહંત સ્વામી મહારાજ કોને દંડવત કરી રહ્યા હતા ?

a)

સંતને

b)

ઠાકોરજીને

c)

સેવક યુવક ને

18.

અમેરિકાના ક્યા શહેરમાં યુવકોને વાસણ ઉત્કટ જોઈને મહંતસ્વામી મહારાજ દંડવત કરવા લાગ્યા ?

a)

ડલાસ

b)

ન્યૂ જર્સી

c)

વોશિંગટન

19.

સ્વામીશ્રી કથા કરવા જતા હતા ત્યારે રસ્તામાં શેની ઉપર નજર પડી ?

a)

કોથળો

b)

કચરાપેટી

c)

છોડ

20.

ગોંડલમાં વિદ્યાર્થી શિબિર ચાલી રહી હતી

a)

ખરુ

b)

ખોટું