wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સાધુતાનું શિખર મહંતસ્વામી મહારાજ પેજ 21 થી 35

Total questions: 22

Worksheet time: 12mins

Name
Class
Date
1.

વિનુભાઈએ કઈ સાલ માં અભ્યાસ પૂર્ણ કર્યો ?

a)

1955

b)

1954

c)

1956

2.

વિનુભાઈએ કયો અભ્યાસ કર્યો હતો ?

a)

એગ્રિકલચર ગ્રેજ્યુએશન

b)

વિજ્ઞાન ગ્રેજ્યુએશન

c)

કોમર્સ ગ્રેજ્યુએશન

3.

પરીક્ષા પૂર્ણ થયાની પછી વિનુભાઈ ઘરે જવાને બદલે ક્યાં પહોંચી ગયા ?

a)

સારંગપુર

b)

ગોંડલ

c)

ગઢડા

4.

વિનુભાઈને ક્યાં ગામે પેટમાં દુખાવો થયો હતો ?

a)

બોરસદ

b)

ભાદરણ

c)

બોચાસણ

5.

વિનુભાઈને શું જમવાની રુચિ હતી ?

a)

રોટલા

b)

રોટલી

c)

પુરી

6.

પોતાના ભાગની રોટલી વિનુભાઈ ને આપીને પ્રમુખ સ્વામી મહારાજ રોજ ખીચડી જામી લેતા

a)

ખરું

b)

ખોટું

7.

વિનુભાઈ આગળના ડબ્બામાં પોતાનું શું ભૂલી ગયા હતા ?

a)

પૂજા

b)

માલા

c)

થેલી

8.

કેટલા યુવાનોને દીક્ષા આપવાનો યોગીજી મહારાજનો સંકલ્પ હતો ?

a)

51

b)

101

c)

21

9.

યોગીજી મહારાજ મુંબઈ પધારે ત્યારે તેમનો ઉતારો મહદંશે કપોળ વાળી માં રહેતો

a)

ખરું

b)

ખોટું

10.

વિનુભાઈને પાર્ષદી દીક્ષા ક્યારે આપી હતી ?

a)

2-2-1957

b)

2-2-1961

c)

2-2-1959

11.

વિનુભગત કેટલા વર્ષો પાર્ષદ તરીકે રહ્યા ?

a)

ત્રણ

b)

સાડા ત્રણ

c)

ચાર

12.

વિનુભગત વાસણ ઊટકવાથી માંડીને પત્ર લેખની સેવા પોતાની ઈચ્છા મુજબ કરતા

a)

ખરું

b)

ખોટું

13.

ek સાધુએ ક્યાં ગામ માં વિનુભગત ને છાણ લિપિને ચોકો કરવાનું કહ્યું ?

a)

ભાવનગર

b)

કલોલ

c)

ચચાણા

14.

ઘોડા ગાડીમાં કેટલા મુસાફરો બેસવાનો કાયદો હતો ?

a)

3

b)

4

c)

5

15.

કેટલી વાર વિનુભગતને યોગીજી મહારાજે સામે બેસીને હેતપૂર્વક જમાડેલ ?

a)

30 થી વધુ

b)

40 થી વધુ

c)

50 થી વધુ

16.

વિનુભગત સાથે કેટલા યુવકો ને દીક્ષા આપવાનો નિર્ણય લેવાંમાં આવ્યો ?

a)

9

b)

10

c)

11

17.

યોગીજી મહારાજની આજ્ઞાથી આ નવદીક્ષિત પાર્ષદોને મુંબઈના ઘાટ કોપર માં રહીને સંગીતનો અભ્યાસ કરવાનો હતો

a)

ખરું

b)

ખોટું

18.

યોગીજી મહારાજની 70મી જન્મ જયંતીનો ઉત્સવ ક્યાં ઉજવાયો હતો ?

a)

ગઢડા

b)

સારંગપુર

c)

ગોંડલ

19.

51 નવદીક્ષિત સંતીને સંસ્કૃતના ભણતર માટે કોને બધી વ્યવસ્થા કરવાનું સોંપ્યું ?

a)

ઈશ્વરભાઈ દવે

b)

હર્ષદભાઈ દવે

c)

જગદીશભાઈ દવે

20.

યોગીજી મહારાજે મુંબઈમાં દાદર ખાતે હરિ મંદિરની સ્થાપના કરી ?

a)

1962

b)

1963

c)

1961

21.

શાસ્ત્રીજી મહારાજ જેવી સ્થિતિ અમારા મહંત સ્વામીની છે

a)

ખરું

b)

ખોટું

22.

સન 1969ના હરિ જયંતીના મહોત્સવે મહંત સ્વામીએ મોડી રાત સુધી જાગીને તૈયાર કર્યો

a)

ખરું

b)

ખોટું