NEW
Font size
S
M
L
XL
Worksheets7th ch-3
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
'પરીક્ષા' પાઠની શરુઆતમાં લેખકે ઋતુનું વર્ણન કર્યું?
a)
શરદ
b)
વસંત
c)
પાનખર
d)
વષૉ
2.
મોર પરનું સોનું કોણ એકઠું કરવા લાગ્યું?
a)
વસંતનો પવન
b)
શરદનો પવન
c)
પાનખરનો પવન
d)
સોની
3.
મહાદેવની નજર એકાએક કેમ થંભી ગઈ?
a)
મોલ જોઈને
b)
ઝાડનાં ઝુંડ જોઈને
c)
ઉબીઓ જોઈને
d)
મોલ ખાતી ગાય જોઈને
4.
મહાદેવે પોતાનું દફતર કોને સોંપ્યું?
a)
શંકરને
b)
નારજીકાકાને
c)
ખુશાલમાને
d)
માસીને
5.
ગામમાંથી લોકોનાં હળ માગીને કોણે ખેતર વવરાવયુ હતું?
a)
મહાદેવે
b)
નારજીકાકાએ
c)
ખુશાલમાએ
d)
કાકાએ
6.
'અહીં છીંડામાં મરને' - એવું મહાદેવ કોને કહે છે?
a)
ગાયને
b)
શંકરને
c)
બકરીને
d)
બળદને
7.
મહાદેવની આંખમાં માનવતાની સરવાણી કોણે જોઈ?
a)
ઇન્સ્પેક્ટરે
b)
માસીએ
c)
શંકરે
d)
નારજીકાકાએ
8.
મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો?
a)
માનવતાવાદી
b)
ખારીલો
c)
ક્રૂર
d)
દયાળુ
9.
શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા?
a)
આઠ
b)
દસ
c)
બાર
d)
છ
10.
'પરીક્ષા' પાઠનો પ્રકાર ?
a)
વાતૉ
b)
બોધકથા
c)
નવલકથા
d)
ટૂંકીવાર્તા
Reset
