wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

41 વિરોધાર્થી શબ્દો

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ અકર્મી × સકર્મી

અકારણ × ____ ■

a)

કાર્ય કારણ

b)

સકારણ

2.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ અખંડ × ખંડિત

અગમબુદ્ધિ × _____ ■

a)

આગમશુદ્ધિ

b)

પચ્છમબુદ્ધિ

3.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ અગ્ર × અંતિમ

અગ્રજ × ____ ■

a)

અનુજ

b)

પાર્શ્વજ

4.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ અગોચર × ગોચર

અજ્ઞ × ____ ■

a)

પ્રજ્ઞ

b)

યજ્ઞ

5.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ અચલ × ચલ

અથ × ____ ■

a)

પ્રમથ

b)

ઈતિ

6.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ અદબ × બેઅદબ

અધમ × ______ ■

a)

અધર્મોધમ

b)

ઉત્તમ

7.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ અધિક × ન્યુન

અનાથ × _____ ■

a)

સનાથ

b)

શ્રીનાથ

8.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ અનુકૂળ × પ્રતિકૂળ

અનુગામી × _____ ■

a)

આયામી

b)

પુરોગામી

9.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ અપેક્ષા × ઉપેક્ષા

અફળ × ____ ■

a)

નિષ્ફળ

b)

સફળ

10.

🐿️ નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌻

■ અમીર × મુફલિસ

અવર × ____ ■

a)

જવાર

b)

જવર