Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

249 PSE સમાનાર્થી

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

આંખ ⏩ નેત્ર

નાદ ⏩ . . .

a)

અવાજ

b)

નાડી

2.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

વાયદો ⏩ મુદત

ઈચ્છા ⏩ . . . .

a)

વિહંગ

b)

મનોરથ

3.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

પૂર્વ ⏩ ઉગમણું

સુંદરતા ⏩ . . . . .

a)

રૂડપ

b)

વેગળુ

4.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

ભેર ⏩ મદદ,સહાય

મહોર ⏩ ...............

a)

માર્ગ

b)

સિક્કો,છાપ

5.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

વાંસળી ⏩ બંસી

શુક ⏩ ......

a)

પોપટ

b)

અચૂક

6.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

સનાતન ⏩ કાયમી

કંદૂક ⏩ ......

a)

દડો

b)

લોહી

7.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

ભૂષણ ⏩ ઘરેણું

અધર ⏩ ........

a)

મધર

b)

નીચલો હોઠ

8.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

અસુર ⏩ રાક્ષસ

અભિરામ ⏩ ..................

a)

સુંદર

b)

સુદૂર

9.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

મુગ્ધ ⏩ મોહક

આશિષ ⏩ .................

a)

દુવા

b)

દુર્વા

10.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

સૂર્ય ⏩ ભાસ્કર

વડીલ ⏩ ..................

a)

મુરબ્બી

b)

મોરબી

11.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

કર ⏩ ભુજા

સેર ⏩ ...........

a)

ધાર

b)

ધર્મ

12.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

નવોઢા ⏩ નવવધૂ

જરઠ ⏩ ............

a)

ઘોરાડ

b)

ઘરડું

13.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

ચાંદની ⏩ ચંદ્રિકા

રાવ ⏩ ..........

a)

ફરિયાદ

b)

મનાઈ

14.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

બંધી ⏩ મનાઈ

કીર્તિ ⏩ ...........

a)

નામના

b)

નમન

15.

🐌આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.🐌

ઝાંપો ⏩ દરવાજો

શાણા ⏩ ..................

a)

સમજુ

b)

શણ