Worksheets256 PSE તળપદાશબ્દ શિષ્ટરૂપ
Total questions: 15
Worksheet time: 8mins
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
અતારે➡️➡️➡️. . . . . . .
અત્યારે
ગમે ત્યારે
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
આબોકાર➡️➡️➡️. . . . .
ઓડકાર
આવકાર
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
ગલઢેરા➡️➡️➡️. . . . . .
ઢગલો
ઘરડા
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
ચંત્યા➡️➡️➡️. . . . .
ચિત્ત
ચિંતા
ચિત્તા
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
છોડી➡️➡️➡️. . . . .
તરછોડી
છોકરી
છોભીલું
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
નકર➡️➡️➡️. . . . .
નોકર
નહિ તો
નફરત
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
પ્રાગડ➡️➡️➡️. . . . .
વડલો
પ્રાંગણ
સવાર
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
રતનાગર➡️➡️➡️. . . . .
રતન અંબર
નાગર જાતિ
રત્નાકર
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
વેલેરા➡️➡️➡️. . . . .
ધોલેરા
વહેલા
વેલ વાળા
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
રખોપું➡️➡️➡️. . . . .
ભક્ષણ
રક્ષણ
રાખનું વાસણ
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
દાગતર➡️➡️➡️. . . . .
દાગ સાથે
દાક્તર
કાતર
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
કળજગ➡️➡️➡️. . . . .
કાળજી
કાલે જંગ
કળિયુગ
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
દખણ➡️➡️➡️. . . . .
ખુબજ દુઃખ
દક્ષિણ
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
ભોડું➡️➡️➡️. . . . .
ડોબું
માથું
ભાંડ
|| ★ૐ★ ||
🐑 ■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 🐑
વાલેશરી➡️➡️➡️. . . . .
શ્રીમંત
ચાહક
માલેશ્રી
