WorksheetsTEACHER EXAM
Total questions: 10
Worksheet time: 5mins
ગાંધીનગર ખાતે આવેલ GCERT નું મકાન કયા નામે ઓળખાય છે ?
ચાણક્ય ભવન
વિધ્યાયન
વિદ્યા ભવન
શિક્ષનભવન
જીલ્લા કક્ષાએ gcert નાં તાબા હેઠળ કામ કરતી સંસ્થા કઈ છે ?
DCERT
DIET
DPCO
DPC
GCERT દ્વારા પ્રકાશિત થતું માસિક જીવન સિક્ષણ નું મૂળ નામ શું હતું ?
વિદ્યાસેતુ
શિક્ષણપત્ર
શાળાપત્ર
દર્પણ
કયું સામાયિક ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ પ્રસિદ્ધ કરે છે ?
બાળરંજન
બાળસૃષ્ટિ
બાલતરંગ
મનોરંજન
રાજ્ય પરિક્ષા બોર્ડનું મુખ્યમથક ક્યા આવેલું છે ?
અમદાવાદ
ગાંધીનગર
રાજકોટ
વડોદરા
RTE અધિનિયમ ક્યારથી અમલી બન્યો ?
૦૧-૦3-૨૦૧૦
૦૧-૦૪-૨૦૧૦
૧૧-૧૦ -૨૦૧૦
૧૩-૧૧-૨૦૦૯
RTE અધિનિયમમાં કઈ વયજુથના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ ની જોગવાઈ છે?
૬ થી ૧૮
૬ થી ૧૭
૬ થી ૧૪
૬ થી ૧૫
બાળ અધિકારોનું રક્ષણ RTE 2009 નાં કયા પ્રકરણનો ભાગ છે?
પ્રકરણ ૬
પ્રકરણ ૫
પ્રકરણ ૪
પ્રકરણ ૨
SMC માં કુલ સભ્યો પૈકી કેટલા ટકા સભ્યો બાળકોના વાલીઓમાં થી પસંદ કરવામાં આવે છે?
૭૫
૫૦
૨૫
૯૦
SMC નું પૂરું નામ શું છે?
સ્કુલ મેનેજમેન્ટ કમીશન
સ્કુલ મેનેજમેન્ટ કમિટી
સ્કુલ માઈગ્રેશન સર્ટીફીકેટ
સ્કુલ મેથસ કમીટી
