wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

45 વિરોધાર્થી શબ્દો

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

🐯 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎃

( દુર્ગુણ ✖️ સદગુણ

દિવ્ય ✖️ ________ )

a)

સ્વર્ગીય

b)

લૌકિક

2.

🐯 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎃

【 દુર્જન ✖️ સજ્જન

______ ✖️ સુલભ 】

a)

દુર્લભ

b)

દુર્લક્ષ

3.

🐯 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎃

[ દોસ્ત ✖️ દુશ્મન

દ્વૈત ✖️ ____ ]

a)

ભૂત

b)

અદ્વૈત

4.

🐯 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎃

★ દ્રશ્ય ✖️ અદ્રશ્ય

ધારદાર ✖️ ______ ★

a)

બુઠું

b)

બુઢું

5.

🐯 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎃

■ નજીક ✖️ દૂર

નમ્ર ✖️ _____ ■

a)

વિનમ્ર

b)

ઉદ્ધત

6.

🐯 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎃

નિર્ગુણ ✖️ સગુણ

______ ✖️ આકાર

a)

નિર્વિકાર

b)

નિરાકાર

7.

🐯 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎃

◆ નિવૃત્ત ✖️ પ્રવૃત્ત

નિંદા ✖️ _____ ◆

a)

અહિંસા

b)

પ્રશંસા

8.

🐯 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎃

● પથ્ય ✖️ અપથ્ય

નેકી ✖️ ______ ●

a)

મંદી

b)

બંદી

9.

🐯 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎃

∆ પરતંત્ર ✖️ સ્વતંત્ર

પરકીય ✖️ _____ ∆

a)

સ્વકીય

b)

નાટકીય

10.

🐯 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎃

◆ પવિત્ર ✖️ અપવિત્ર

પિયર ✖️ _______ ◆

a)

ગાડરું

b)

સાસરું

11.

👶 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 👧

★ વ્યર્થ ✖️ સાર્થક

વિસ્તૃત ✖️ _____ ★

a)

સીમિત

b)

સ્મિત

12.

👶 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 👧

■ શક્તિ ✖️ અશક્તિ

શહેરી ✖️ ______ ■

a)

સામ્ય

b)

ગ્રામ્ય

13.

👶 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 👧

◆ શાપ ✖️ આશીર્વાદ

શાશ્વત ✖️ _____ ◆

a)

ક્ષણિક

b)

ક્ષીણ

14.

👶 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 👧

● શિખર ✖️ તળેટી

શીત ✖️ ____ ●

a)

કૃષ્ણ

b)

ઉષ્ણ

15.

👶 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 👧

【 શ્રીમંત ✖️ નિર્ધન

શ્વેત ✖️ ______ 】

a)

શ્યામ

b)

પ્રસ્વેદ

16.

👶 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 👧

[ સજીવ ✖️ નિર્જીવ

સતેજ ✖️ ____ ]

a)

નિસ્તેજ

b)

નિર્જીવ

17.

👶 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 👧

★ સત્ય ✖️ અસત્ય

સત્યાગ્રહ ✖️ ____ ★

a)

દુરાગ્રહ

b)

પરગ્રહ

18.

👶 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 👧

● સન્મુખ ✖️ વિમુખ

સમાસ ✖️ ______ ●

a)

અમાસ

b)

વિગ્રહ

19.

👶 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 👧

★ સક્રિય ✖️ નિષ્ક્રિય

સકર્મી ✖️ _____ ★

a)

અકર્મી

b)

સહકર્મી

20.

👶 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 👧

■ સપૂત ✖️ કપૂત

સર્જન ✖️ _____ ■

a)

સંહાર

b)

વિહાર