NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 59
Total questions: 15
Worksheet time: 8mins
Your sister has a nwe book,.......?
hasn't she?
hasn't he?
has he?
have i?
Everything has gone against her wishes,.........?
haven't they?
hasn't he?
Has he?
hadn't he?
Nobody has come yet,.......?
haven't they?
hasn't they?
have he?
Haven't he?
I have no scooter,.........?
have i?
Has i?
haven't i ?
has he?
She can't play well,.........?
Can she?
Cant she ?
haven't he?
Can he?
I am older than you,..........?
Aren't i ?
Am i?
Are i ?
Am ?
ઓલમ્પિક 2020 માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડીનું નામ શું છે?
નીરજ ચોપડા
પી.વી.સિંધુ
ભવાની દેવી
સાનિયા મિર્જા
વાઇરસ થી થતો રોગ કયો છે?
પોલિયો
કોલેરા
ક્ષય
ટાઇફોઇડ
રાજીવ ખેલરત્ન એવોર્ડ નું નામ બદલી ને કયું નામ રાખવામાં આવ્યું છે?
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ
રમત ગમત એવોર્ડ
એક પણ નહીં
ઓલમ્પિક માં ભાગ લેનાર ભારતીય કેહલાડી પી.વી.સિંધુ કઈ રમત સાથે સંકળાયેલા છે?
બેડ મિન્ટન
હોકી
ચક્ર ફેંક
રેસલિંગ
ઓલમ્પિક 2020 માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા કઈ રમત સાથે સંકળાયેલા છે?(જેમાં ગોલ્ડ મેડલ ભારતને મળેલ છે?
ગોળા ફેંક
ચક્ર ફેંક
ભાલા ફેંક
હોકી
ઓલમ્પિક 2020 માં ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા ભારતના કયા રાજ્યના છે?
ગુજરાત
હરિયાણા
પંજાબ
ઉત્તર પ્રદેશ
કઈ રમતનો ઓલમ્પિક 2020 સમાવેશ થયેલ નથી?
હોકી
દોડ
ક્રિકેટ
ટેબલ ટેનિસ
નીચેના પૈકી કયું શહેર વિજયનગરની રાજધાની હતી?
નાગલપુર
બીડર
હમ્પી
એક પણ નહીં
હિતોપદેશ ગ્રંથના કર્તા કોણ છે?
નારાયણ
બોધાયન
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ
