WorksheetsScience quiz 7
Total questions: 10
Worksheet time: 5mins
વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજકદ્રવ્ય ને શું કહે છે
હિમોગ્લોબીન
હરિતદ્રવ્ય
પર્ણ રંધ્ર
રાઈઝોબીયમ
વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે
કાર્બન ડાયોક્સાઇડ અને પાણી
સ્ટાર્ચ અને કાર્બન ડાયોક્સાઇડ
કાર્બોદિત અને ઓક્સિજન
ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ
અમરવેલ એ ,............નું ઉદાહરણ છે
સ્વયંપોષી
પરપોષી
મૃતોપજીવી
યજમાન સંપર્કો
આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે
અમરવેલ
જાસુદ
કળશ પર્ણ
ગુલાબ
આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે
અમરવેલ
જાસુદ
કળશ પર્ણ
ગુલાબ
ક્યા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવ્યું છે
મનુષ્ય
લીલી વનસ્પતિ
પ્રાણીઓ
પરોપજીવીઓ
નીચેનામાંથી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે
મશરૂમ
અમરવેલ
કળશ પર્ણ
વાંસ
પ્રકાશ સંશ્લેષણ દરમ્યાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે
ખરું
ખોટું
વનસ્પતિને તેની પ્રકાશસંશ્લેષણની ક્રિયા માં કયા ઘટક ની જરૂર નથી
સૂર્યપ્રકાશ
હરિતદ્રવ્ય
કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સિજન
............... ને વનસ્પતિ નું રસોડું કહે છે.
ફૂલ
મૂળ
પર્ણ
ફળ
