wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

55 શુદ્ધ જોડણી

Total questions: 20

Worksheet time: 8mins

Name
Class
Date
1.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

પધ્ધતિ

b)

પદ્ધતિ

2.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

પરિણિત

b)

પરિણીત

3.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

પરીવર્તનશીલ

b)

પરિવર્તનશીલ

4.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

પાઉડર

b)

પાવડર

5.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

પુનરુંદ્ધાર

b)

પુનરોધધાર

6.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

પોસ્ટ

b)

પોષ્ટ

7.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

પ્રહલાદ

b)

પ્રલહાદ

8.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

પ્રિયંદા

b)

પ્રિયવંદા

9.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

બહેન

b)

બ્હેન

10.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

મંજૂરી

b)

મંજુરી

11.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

મંઝિલ

b)

મંજિલ

12.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

માપબંધી

b)

માપબંદી

13.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

મુલ્તવી

b)

મુલતવી

14.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

મોઝાર

b)

મોજાર

15.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

ઋષિ

b)

રુષી

16.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

રુતું

b)

ઋતુ

17.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

લાઈબ્રેરી

b)

લાયબ્રેરી

18.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

લાયસન્સ

b)

લાઈસન્સ

19.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

લિખિત

b)

લેખિત

20.

🎮 શુદ્ધ જોડણી વાળો શબ્દ શોધો. 🎮

a)

લોટ્રી

b)

લોટરી