Free Printable Worksheets
Font size
More settings
નવાઈ શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો છે
આનંદ
અચરજ
દુનિયા શબ્દ નો સમાનાર્થી શબ્દ શું છે
જગત
જીવ
ઓજાર શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો છે
સાધન
સાજન
પગનો સમાનાર્થી શબ્દ કયો છે
યાદ
પાદ
વિશ્વાસ શબ્દનો વિરોધી લખો
નસીબ
અવિશ્વાસ
ફિકર નો વિરોધી શબ્દ લખો
બેફિકર
ચિંતા
જુઠ્ઠું શબ્દ નો વિરોધી શબ્દ લખો
સાચું
ઊંચું
સદુપયોગ શબ્દ નો વિરોધી શબ્દ લખો
ઉપયોગ
દુરુપયોગ
View all
10 questions
રાજપુર ઓનલાઈન ટેસ્ટ 4
Worksheet
•
1st - 8th Grade
4 questions
સમાનાર્થી= અને વિરોધી ×
2nd - 5th Grade