NEW
Font size
Worksheets80 શબ્દસમૂહ
Total questions: 20
Worksheet time: 8mins
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
થાક લાગ્યા સિવાય
અથાક
અદ્રશ્ય
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
દેખાતું બંધ થઈ જવું તે
અધ્યાત્મ
અદ્રશ્ય
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
આત્માને અનુલક્ષીને
અધ્યાત્મ
અનાદિ
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
જેની શરૂઆત નથી તેવું
અમાનત
અનાદિ
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
સાચવી રાખવા સોંપેલી વસ્તુ
અમાનત/થાપણ
અનુપમ
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું
અનુપેક્ષ્ય
અનુપમ
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
જેની ઉપેક્ષા ન કરાય તેવું
અનુપેક્ષ્ય
અનુમાન
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે
અપદ્યગદ્ય
અનુમાન
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
નહિ પદ્ય,
નહિ ગદ્ય
અપદ્યાગદ્ય
અભેદ્ય
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
જેની આરપાર જોઈ ન શકાય તેવું
અલૌકિક
અપારદર્શક
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
પહેલા કદી ન બન્યું હોય તેવું
અભૂતપૂર્વ/અપૂર્વ
અનુપમ
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
ભેદી ન શકાય તેવું
અભેદ્ય
અરુણચિત્ર
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
અમૃત જેવી મીઠી નજર
અમીદ્રષ્ટિ
અલૌકિક
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
કિંમત ન કરી શકાય તેવું
અમૂલ્ય,અમુલખ,અણમોલ
અનુપેક્ષય
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
ઘણો પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું
અરણ્યરૂદન
અવળવાણી
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
કમરથી ઉપરના ભાગનું ચિત્ર
લેન્ડસ્કેપ
અરુણચિત્ર
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
આ લોકમાં મળે નહીં તેવું
નૈસર્ગિક
અલૌકિક
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
દેખીતા અર્થથી અવળોજ અર્થ સુચવતી વાણી
અંગભંગ
અવળવાણી
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
જેનો નાશ ન થાય તેવું
નાશવંત
અવિનાશી
★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★
જન્મથીજ પૈસાદાર
શુભલક્ષમી
ગર્ભશ્રીમંત
