Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પોષણ માસ અંતર્ગત સગર્ભા માતાઓ સાથે ક્વિઝ માટેના પ્રસન્નો

Total questions: 5

Worksheet time: 4mins

Name
Class
Date
1.

સગર્ભા મહિલાએ સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી કેટલી વખત પૂર્વ પ્રસૂતિ તપાસ કરાવવી જોઇએ ?

a)

૪ વખત

b)

૧ વખત

c)

૨ વખત

d)

૩ વખત

2.

વિકસીત ગર્ભની ભલાઇ માટે કયા ત્રિમાસિક દરમિયાન તંદુરસ્ત ટેવો સૌથી નિર્ણાયક છે ?

a)

બીજા ત્રિમાસીક

b)

પ્રથમ ત્રિમાસીક

c)

ત્રીજા ત્રિમાસીક

3.

સગર્ભા બહેન પોતાના પેટમાં રહેલા બાળકનું હલનચલન (મુવમેન્ટ) કયારે અનુભવી શકે છે ?

a)

૯ થી ૧૨ અઠવાડિયે

b)

૧૫ થી ૧૮ અઠવાડિયે

c)

૨૨ થી ૨૫ અઠવાડિયે

d)

૧૮ થી ૨૨ અઠવાડિયે

4.

શું આપ જાણો છો કે સગર્ભા મહિલાએ ઘનુર (ટીટી) ના કેટલા ડોઝ લેવા જોઇએ ?

a)

૧ ડોઝ

b)

૩ ડોઝ

c)

એકેય નહિ

d)

૨ ડોઝ

5.

શું આપ જાણો છો કે સગર્ભાવસ્થા દરમ્યાન એક તંદુરસ્ત મહિલાનું કેટલુ વજન વઘવું જોઇએ ?

a)

૭ થી ૯ કિ.ગ્રા.

b)

૧૦ કિ.ગ્રા. કરતા વઘારે

c)

૦ થી ૩ કિ.ગ્રા.

d)

૪ થી ૬ કિ.ગ્રા.