Worksheetsપોષણ માસ અંતર્ગત સગર્ભા માતાઓ સાથેની ક્વિઝ
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
શું આપ જાણો છો કે સગર્ભા મહિલાએ ધનુર(ટીટી) રસી કેટલા ડોઝ લેવા જોઈએ.?
a)
૧ ડોઝ
b)
૨ ડોઝ
c)
એકેય નહીં
d)
૩ ડોઝ
2.
શું આપ જાણો છો કે સગર્ભાવસ્થા દરમ્યાન એક તંદુરસ્ત મહિલાનું કેટલું વજન વધવું જોઈએ?
a)
૦ થી ૩ કિગ્રા
b)
૪ થી ૬ કિગ્રા
c)
૭ થી ૯ કિગ્રા
d)
૧૦ કિ.ગ્રા. કરતા વધારે
3.
સગર્ભા મહિલાએ સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી કેટલી વખત પૂર્વ પ્રસૂતિ તપાસ કરાવવી જોઇએ?
a)
એક વખત
b)
બે વખત
c)
ત્રણ વખત
d)
ચાર વખત
4.
સગર્ભા બહેન પોતાના પેટમાં રહેલ બાળક નું હલન ચલન ક્યારે અનુભવી શકે છે?
a)
૯ થી ૧૨ અઠવાડિયે
b)
૧૫ થી ૧૮ અઠવાડિયે
c)
૧૮ થી ૨૨ અઠવાડિયે
d)
૨૨ થી ૨૫ અઠવાડિયે
5.
વિકસિત ગર્ભ ભલાઈ માટે કયા ત્રિમાસિક દરમિયાન તંદુરસ્ત ટેવો સૌથી નિર્ણાયક છે?
a)
પ્રથમ અઠવાડિયા
b)
બીજા અઠવાડિયા
c)
ત્રીજા અઠવાડિયા
d)
ચોથા અઠવાડિયા
6.
શું સગર્ભા માતાએ હળવી કસરતો કે હળવુ કામ કરવું જોઈએ?
a)
હા
b)
ના
7.
શું સગર્ભા માતા આયર્ન ફોલિક એસિડની ગોળીઓ લેવી જોઈએ?
a)
હા
b)
ના
100 %
