wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

General vocabulary 2

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Cone નો ગુજરાતી અર્થ જણાવો

a)

ધન

b)

શંકુ

c)

ચોરસ

d)

ત્રિકોણ

2.

કાકડી માટે અંગ્રેજી શબ્દ જણાવો.

a)

Cabbage

b)

Carrot

c)

Coconet

d)

Cucumber

3.

આપેલ આકાર કયો છે ?

a)

Cube

b)

Cone

c)

Circle

d)

Oval

4.

Beet root એટલે ?

a)

બીટરૂટ

b)

બીટ

c)

રૂટ

d)

ઉપરમાંથી એકપણ નહિ.

5.

લંબચોરસ માટે અંગ્રેજી શબ્દ કયો છે ?

a)

Triangle

b)

Angle

c)

Rectangle

d)

Singale

6.

Onion નો અર્થ જણાવો.

a)

ડુંગળી

b)

બટાટા

c)

ટામેટા

d)

હળદર

7.

કેરી માટે અંગ્રેજી શબ્દ જણાવો

a)

Carrot

b)

Cabbage

c)

Mango

d)

Chilly

8.

આપેલ આકાર જણાવો.

a)

Angle

b)

Rectangale

c)

Singale

d)

Triangle

9.

આપેલ આકાર જણાવો.

a)

Square

b)

Triangle

c)

Pyramid

d)

Angle

10.

નળાકાર નો અંગ્રેજી અર્થ જણાવો.

a)

Circle

b)

Calendar

c)

Cone

d)

Cylinder

11.

Sweet potato નો ગુજરાતી અર્થ જણાવો.

a)

બટાકા

b)

શક્કરિયું

c)

સૂરણ

d)

સરગવો

12.

મેથી માટે સાચો ઉચ્ચાર જણવો.

a)

ફેનગ્રીક

b)

કોલીફ્લાવર

c)

યેમ

d)

ગ્રીન બિન્સ

13.

આપેલ ચિત્ર કયા ફળનું છે ?

a)

Wood apple

b)

Lemon

c)

Watermelon

d)

Sweet lemon

14.

Circle નો ગુજરાતી અર્થ જણાવો.

a)

રેખા

b)

ટપકું

c)

વર્તુળ

d)

ઘન

15.

પાલક માટે અંગ્રેજી શબ્દ જણાવો.

a)

Spinach

b)

Sweet potato

c)

Potato

d)

Tameto

16.

Orange નો ગુજરાતી અર્થ જણાવો.

a)

બોર

b)

કેળું

c)

નારંગી

d)

મોસંબી

17.

આપેલ શાકભાજી નું નામ જણાવો.

a)

Chilly

b)

Carrot

c)

Cabbage

d)

Cucumber

18.

આપેલ શાકભાજી નું નામ જણાવો.

a)

Lady's finger

b)

Garlic

c)

Ginger

d)

Pumpkin

19.

લસણ માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે ?

a)

Green beans

b)

Gourd

c)

Ginger

d)

Garlic

20.

પીચ નો અંગ્રેજી અર્થ કયો થાય ?

a)

Papaya

b)

Peach

c)

Pear

d)

Plum