NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ-૯ સંસ્કૃત
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
અગ્નિથી ક્યુ વ્રત લેવામાં આવ્યું છે ?
a)
અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું
b)
સત્યના માર્ગથી અસત્યના માર્ગ પર જવાનું
c)
ગમે તે માર્ગ પર જવાનું
d)
કાંટાવાળા માર્ગ પર જવાનું
2.
ક્યુ પક્ષી ફક્ત વરસાદનું જ પાણી પીવે છે ?
a)
બતક
b)
મોર
c)
ચાતક
d)
સુરખાબ
3.
................ जलं पातुम् इच्छामि ।
a)
आवां
b)
अहं
c)
वयं
d)
त्वं
4.
ભોજ રાજા કયા દેશના હતા ?
a)
લંકાના
b)
ધારાદેશના
c)
કલીંગના
d)
રાયગઢના
5.
રાજાભોજ કેવા હતા ?
a)
વિદ્યાપ્રિય કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા ?
b)
યુદ્ધપ્રિય હતા ?
c)
નૃત્યપ્રિય
d)
શરાબપ્રિય
6.
વેદો કેટલા છે ?
a)
૧
b)
૪
c)
૨
d)
૩
7.
વલભી વિદ્યાસ્થાનમાં કેટલી વિદ્યાઓનું પઠન-પાઠન થતું હતું ?
a)
૪
b)
૧૪
c)
૧૮
d)
૨૨
8.
પાઠકના કેટલા ગુણ છે ?
a)
૫
b)
૬
c)
૧૨
d)
૪
9.
के गन्धेन पश्यन्ति ?
a)
ब्राह्मणाः
b)
नृपतयः
c)
गावः
d)
जनाः
10.
કબૂતરોના રાજાનું નામ શું હતું ?
a)
હિરણ્યક
b)
ચિત્રગ્રિવ
c)
યમરાજ
d)
ધર્મરાજ
Reset
