Worksheetsઆપણા કામ
Total questions: 34
Worksheet time: 34mins
Name
Class
Date
1.
તમારી ચંપલ તૂટી ગઈ છે, તે સંધાવવા કોની પાસે જશો ?
a)
સુથાર
b)
દરજી
c)
મોચી
d)
કુંભાર
2.
દર્દીને બતાવવા માટે તમે ક્યાં જશો ?
a)
ગ્રામપંચાયતમાં
b)
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં
c)
લાઇબ્રેરીમાં
d)
મંદિરમાં
3.
ટપાલી કયા જાહેર સ્થળે કામ કરે છે?
a)
પોસ્ટ-ઑફિસ
b)
પોલીસ સ્ટેશન
c)
ગ્રામપંચાયત
d)
બસ-સ્ટેશન
4.
તમારે ઘરે બનાવવું છે, તો કયા કારીગરને પ્રથમ બોલાવશો?
a)
મોચી
b)
કુંભાર
c)
કડિયો
d)
સરાણિયો
5.
તમારા ઘરના નળને રિપૅરિંગ કરાવવા કોને બોલાવશો ?
a)
સુથાર
b)
પ્લમ્બર
c)
દરજી
d)
મોચી
6.
સ્કૂટર, કાર ...વગેરે વાહનો રિપેરિંગ કરાવવા કોની પાસે જશો?
a)
કડિયો
b)
મોચી
c)
મિકૅનિક
d)
દુકાનદાર
7.
તમારા જમા રૂપિયામાંથી થોડા પૈસાની જરૂર છે, તો તમે ક્યાં જશો ?
a)
હૉસ્પિટલમાં
b)
લાઇબ્રેરીમાં
c)
પોસ્ટ-ઑફિસમાં
d)
બૅન્કમાં
8.
સીમાને શાકભાજી લેવા જવાનું છે, તે કોની પાસે જશે?
a)
ફળ વેચનાર
b)
કાછિયો
c)
દુકાનદાર
d)
સુથાર
9.
ચાર રસ્તા પર વાહનોના આવાગમનને……..સંભાળે છે.
a)
ટ્રાફિક પોલીસ
b)
વાળંદ
c)
પોસ્ટ ઓફીસ
d)
હોટેલ
10.
મારા માથાના વાળને ટૂંકા કરી સરખી રીતે સંવારવાના છે, તો હું……ની પાસે જઈશ.
a)
ટ્રાફિક પોલીસ
b)
વાળંદ
c)
પોસ્ટ ઓફીસ
d)
હોટેલ
11.
સુધાને મનીઑર્ડર દ્વારા રૂપિયા મોકલવાના છે, તો તે માટે સુધા…..ની પાસે જઈશ.
a)
ટ્રાફિક પોલીસ
b)
વાળંદ
c)
પોસ્ટ ઓફીસ
d)
હોટેલ
12.
લોકો નાસ્તા કરવા, ભોજન કરવા અને રહેવા માટે જાય તે સ્થળ….છે.
a)
ટ્રાફિક પોલીસ
b)
વાળંદ
c)
પોસ્ટ ઓફીસ
d)
હોટેલ
13.
ઘડિયાળમાં નાનો કાંટો પાંચ ઉપર અને મોટો કાંટો બાર ઉપર છે, તો ઘડિયાળમાં……વાગ્યા હશે.
a)
પાંચ
b)
વાળંદ
c)
પોસ્ટ ઓફીસ
d)
હોટેલ
14.
રમણભાઈના નાના પુત્રને પડી જતાં હાડકું ભાંગ્યું છે, તો તેને રમણભાઈ…..માં લઈ જશે.
a)
ટ્રાફિક પોલીસ
b)
હોસ્પિટલ
c)
પોસ્ટ ઓફીસ
d)
હોટેલ
15.
અજુલને નમાજ પઢવા જવું છે, તો તે ………...માં જશે.
a)
ટ્રાફિક પોલીસ
b)
વાળંદ
c)
મસ્જિદ
d)
હોટેલ
16.
પરિચારિકાની ફરજનું સ્થળ……છે.
a)
ટ્રાફિક પોલીસ
b)
વાળંદ
c)
પોસ્ટ ઓફીસ
d)
હોસ્પિટલ
17.
ફૂલ અને ફૂલના હાર વેચવાનું કામ..........કરે છે.
a)
માળી
b)
વાળંદ
c)
પોસ્ટ ઓફીસ
d)
હોટેલ
18.
દીપાલીને ભણવાનું ગમતું ન હતું, તેથી તે શાળામાં જતી ન હતી.
a)
ખરું
b)
ખોટું
19.
મમ્મીની મમ્મીને નાની કહેવાય.
a)
ખરું
b)
ખોટું
20.
બીમાર વ્યક્તિઓના ઇલાજ માટે હૉસ્પિટલમાં જવું પડે છે.
a)
ખરું
b)
ખોટું
21.
રશ્મિનભાઈનું ફાર્મહાઉસ એ જાહેર મિલક્ત છે.
a)
ખરું
b)
ખોટું
22.
પોલીસ લોકોની સુરક્ષા અને જાન-માલનું રક્ષણ કરે છે.
a)
ખરું
b)
ખોટું
23.
તમારે લાકડાનું ફર્નિચર બનાવવું છે. તમારે કડિયા પાસે જવું પડશે.
a)
ખરું
b)
ખોટું
24.
જાહેર મિલકતનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે.
a)
ખરું
b)
ખોટું
25.
બપોરની શાળા હોય તો સવારે વહેલા ઊઠવાની જરૂર નથી.
a)
ખરું
b)
ખોટું
26.
પેટ્રોલ પંપ
a)
પેટ્રોલ-ડીઝલ-ગેંસ
b)
રૂપિયાની લેવડ-દેવડ
c)
બાળકને આદર્શ નાગરિક બનાવનાર
d)
ટપાલ, મનીઑર્ડર
27.
બૅન્ક
a)
પેટ્રોલ-ડીઝલ-ગેંસ
b)
રૂપિયાની લેવડ-દેવડ
c)
બાળકને આદર્શ નાગરિક બનાવનાર
d)
ટપાલ, મનીઑર્ડર
28.
શાળા
a)
પેટ્રોલ-ડીઝલ-ગેંસ
b)
રૂપિયાની લેવડ-દેવડ
c)
બાળકને આદર્શ નાગરિક બનાવનાર
d)
ટપાલ, મનીઑર્ડર
29.
પોસ્ટ-ઑફિસ
a)
પેટ્રોલ-ડીઝલ-ગેંસ
b)
રૂપિયાની લેવડ-દેવડ
c)
બાળકને આદર્શ નાગરિક બનાવનાર
d)
ટપાલ, મનીઑર્ડર
30.
હૉસ્પિટલ
a)
દર્દીની સારવાર
b)
રૂપિયાની લેવડ-દેવડ
c)
બાળકને આદર્શ નાગરિક બનાવનાર
d)
ટપાલ, મનીઑર્ડર
31.
તમારે બીજા ગામ રહેતા સંબંધીને રૂપિયા મોકલવા છે. પોસ્ટ-ઑફિસમાં જઈને તમે શું કરશો?
a)
પોસ્ટકાર્ડ લખીશ
b)
મનીઑર્ડર કરીશ
c)
ખાતું ખોલાવીશ
d)
કવર ખરીદીશ
32.
દીપાલી નીચેનામાંથી કયું કામ કરતી નથી ?
a)
રસોઈ બનાવવાનું
b)
વાસણ માંજવાનું
c)
શાકભાજી વેચવાનું
d)
ઘરની સફાઈનું
33.
સરલાનાં માતાપિતા મજૂરી કરવા જાય છે. સરલા તેના નાના ભાઈને<br />રાખવા માટે ઘરે રહે છે તેથી તે શાળામાં જઈ શકતી નથી. તેની માતા<br />બપોરના ૧૨:૦૦ કલાકે ઘરે આવીને ત્રણ કલાક પછી ફરીથી મજૂરી<br />કરવા જાય છે. તો સરલા કયા સમયે શાળામાં જઈ શકશે?
a)
૧૦:૦૦થી ૧૩:OO
b)
૧૨:૦૦થી ૧૫:00
c)
૧૪:૦૦થી ૧૭:OO
d)
૧૫:૦૦થી ૧૭:00
34.
ગામની સુરક્ષા અને સલામતી માટે નીચેનામાંથી ક્યા જાહેર સ્થળમાં જશો?
a)
બૅન્ક
b)
પોસ્ટ-ઑફિસ
c)
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
d)
પોલીસ સ્ટેશન
100 %
