WorksheetsPolice constable Test-1
Total questions: 40
Worksheet time: 30mins
આપેલ આકૃતિ માં કેટલા ચોરસ છે
49
100
50
51
શ્રેણી પૂર્ણ કરો:A,D,H,K,O,?
S
R
Q
P
એક દિવસમાં ઘડિયાળમાં બંને કાંટા કેટલી વાર ભેગા થશે ?
12
22
24
11
BXJ,ETL,HPN,KLP,?
NHR
MHQ
MIP
NIR
જો 1988 માં સ્વતંત્રતા દિન ગુરુવારે ઉજવવામાં આવે તો ૧૯૮૭માં તે દિવસ કયો વાર હશે ?
બુધવાર
સોમવાર
મંગળવાર
શુક્રવાર
P એ Q નો પતિ છે,R એ S અને Q ની માતા છે તો R એ P નાં શું થાય ?
પુત્રી
માતા
બહેન
સાસુ
મુકેશની મા રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે, તો રીટાના પતિ મુકેશના શું થાય ?
કાકા
પિતા
ભાઈ
દાદા
કાન:કુંડળ:હાથ:?
કંદોરો
રૂમાલ
પંજો
પાયલ
રોમન અંક માં લખો: 789
DCCCLXVII
DCCLXXXIX
DCCLXXXIL
DCCLXXXVX
જો કોઈ સાંકેતિક ભાષામાં BANK ને CCOM લખવામાં આવે તો CLERK ને કેમ લખાય ?
DNETL
DOFSL
DNFSM
DNFTL
ગુજરાતમાં મીઠું પકવવા ની સૌથી મોટી ફેક્ટરી નીચેના પૈકી કઈ જગ્યાએ છે ?
મીઠાપુર
સાતપુડા
પાનધ્રો
ખંભાત
SEZ (સેઝ) નું માળખું આપણે કયા દેશમાંથી અપનાવ્યું છે ?
ચીન
કોરિયા
તાઇવાન
જાપાન
રાજ્યના વન વિભાગની મુખ્ય કામગીરી શી છે ?
જંગલનું જતન/સંવર્ધન કરવું
લાકડા ચોરી અટકાવવી
જંગલ પેદાશ ચેક કરવી
જંગલ પેદાશોનું ઉત્પાદન વધારવું
નીચેનામાંથી કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલો છે ?
નર્મદા
પંચમહાલ
દાહોદ
છોટાઉદેપુર
વિશ્વના કેટલા ટકા હીરા નું કટિંગ અને પોલિશિંગ નું કાર્ય સુરતમાં થાય છે ?
88
92
97
85
`કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા' વાળો રણ ઉત્સવ કયા યોજાય છે ?
રાપર
નારાયણ સરોવર
ધોરડો
નડાબેટ
પાષાણ યુગના આદિમાનવના ગુફાચિત્રો માં કયા આલેખનો જોવા મળે છે ?
નૃત્યમંડપ
પશુ-પંખી
ફુલછોડ
સંગીત કલા
આલિયાબેટ કઈ નદી માં આવેલ છે ?
તાપી
મહી
સાબરમતી
નર્મદા
હાલોલમાં જનરલ મોટર્સ કાર કંપની નું કારખાનું ક્યારે બંધ કરવામાં આવ્યું ?
2017
2016
2018
2015
લિગ્નાઇટ નો ઉપયોગ શા માટે થાય છે ?
તાબુ મેળવવા માટે
સોનુ મેળવવા માટે
વીજળી ઉત્પન્ન કરવા માટે
એલ્યુમિનિયમ મેળવવા માટે
2 ઓક્ટોબર 2007ના રોજ ગુજરાતના કયા જિલ્લાની રચના કરવામાં આવી ?
ગાંધીનગર
તાપી
પાટણ
અમદવાદ
તમાકુ નિષેધ દિવસ___?
31 મે
30 મે
31 જૂન
30 જૂન
વીર નર્મદ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલ છે ?
દક્ષિણ ગુજરાત
સૌરાષ્ટ્ર વિસ્તાર
મધ્ય ગુજરાત
ઉત્તર ગુજરાત
ગુજરાતના પથિક મહેતા કઈ રમત ના ખેલાડી છે ?
સ્નૂકર
ક્રિકેટ
સ્કેટિંગ
ટેબલ ટેનિસ
N.I.D. સંસ્થા કયા આવેલી છે ?
રાજકોટ
સુરત
અમદાવાદ
વડોદરા
મહાત્મા મંદિર ક્યાં આવેલું છે ?
ગાંધીનગર
અમદાવાદ
પોરબંદર
બારડોલી
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
5 માર્ચ
28 ફેબ્રુઆરી
4 એપ્રિલ
21 ફેબ્રુઆરી
ગુજરાતમાં કળિયુગના ઋષિ તરીકે કોણ જાણીતા હતા ?
રવિશંકર મહારાજ
મોરારીબાપુ
ગાંધીજી
વિનોબા ભાવે
ફ્લેમિંગો પક્ષી ને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે ?
સારસ
તેતર
સુરખાબ
ઘોરાડ
ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના ક્યારે થઇ ?
1920
1949
1961
1940
ગુજરાત વિધાનસભા ની સ્થાપના ક્યારે થઇ ?
1848
1843
1943
1952
લોથલના સ્મશાનમાંથી કેટલા હાડપિંજર મળી આવ્યા છે ?
21
28
20
10
ડાયનાસોર નુ વિશ્વનું પ્રથમ ઇંન્ડુ ક્યાંથી મળી આવ્યું ?
રાજકોટ
મહેસાણા
પાટણ
ગાંધીનગર
ગુપ્ત કાળ નો સમયગાળો જણાવો ?
410 થી 470
470 થી 788
400થી 470
470 થી 487
નર્મદા નું પ્રાચીન નામ જણાવો ?
માઈકલ
રેવા
પુણ્યા
એક પણ નહીં
લોથલ ના શોધક નું નામ જણાવો ?
એસ.આર.રાવ
રવિન્દ્રસિંહ બેસ્ટ
દયારામ સાહની
પી.પી.પડ્યા
પાલનપુર નું પ્રાચીન નામ જણાવો ?
ભદ્ર પતન
આનુ મનજી
પ્રહલાદ પુર
ઉમાપુર
પ્રાચીન સમયનું ભારતનું આંતરરાષ્ટ્રીય બંદર કયું હતું ?
રંગપુર
લોથલ
કુતાસી
માલવણ
લોથલ હાલમાં કયા આવેલ છે ?
ગાંધીનગર
પાટણ
અમદાવાદ
હિંમતનગર
મોહેંજો દડો ના શોધક નું નામ જણાવો ?
દયારામ શાહની
એસ.આર.રાવ
જગપતિ જોશી
રવિન્દ્રસિંહ બેસ્ટ
