wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Physical Chemistry

Total questions: 15

Worksheet time: 7mins

Name
Class
Date
1.

Which company did you visit?

a)

Parel G

b)

Meril

c)

Big plastic

d)

Cellulose

2.

Which movie?

a)

The kashmiri file

b)

Super 30

c)

Thar

d)

Attack

3.

Which Garden did you visit?

a)

Botanical garden

b)

Butterfly garden

c)

Pariya agriculture

d)

Nakshatra garden

4.

Which place did you visit?

a)

Butterfly garden

b)

Nakshatra garden

c)

Pariya agriculture

d)

None

5.

એકમ સમય માં પ્રક્રિયકો અથવા નીપજો ની સાંદ્રતા માં થતા ફેરફાર ને શું કહે છે?

a)

પ્રક્રિયા ક્રમ

b)

પ્રક્રિયા વેગ

c)

પ્રક્રિયા ની આણ્વીકતા

d)

પ્રક્રિયા પ્રવેગ

6.

સક્રિયકરણ શક્તિ નું મૂલ્ય કયું હોતું નથી ?

a)

ધન

b)

ઋણ

c)

શૂન્ય

d)

ઋણ અને શૂન્ય

7.

વોન્ટ હોફ આઈસોકોર -સમીકરણમાં નીચેના પૈકી કયું છે ?

a)
b)
c)
d)
8.

અથડામણ સિદ્ધાંત સામાન્ય રીતે કઈ પ્રક્રિયા માટે વધુ સંતોષકારક હોય છે ?

a)

પ્રથમ ક્રમ ની

b)

દ્વિતીય ક્રમ ની

c)

શૂન્ય ક્રમ ની

d)

કોઈ પણ નહિ

9.

વેગ અચળાંક K=P.Z.e-Ea/RT પ્રક્રિયા વધુ ઝડપી થાય ત્યારે કયું પરિબળ ધટશે ?

a)

T

b)

Z

c)

Ea

d)

P

10.

What is the name of this college?

a)

Nirmalaben kishorBhai Desai science college

b)

N.K.DESAI SCIENCE AND COMMERCE COLLEGE

c)

N.K.DESAI SCIENCE COLLEGE

d)

R.K.DESAI SCIENCE COLLEGE

11.

Who is this?

a)

Professor

Dipesh shah

b)

Trustee

Dipesh shah

c)

Principal

Dipesh shah

d)

Campus Director

Dipesh shah

12.

સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયાને નીચેના માંથી ક્યા તબક્કામાંથી પસાર થતી દર્શાવાય છે ?

a)

પ્રક્રિયકો - નીપજ - સક્રિયકૃત સંકીર્ણ

b)

પ્રક્રિયકો - સક્રિયકૃત સંકીર્ણ - નીપજ

c)

પ્રક્રિયકો - નીપજ

d)

પ્રક્રિયકો - સક્રિયકૃત સંકીર્ણ નીપજ - સક્રિયકૃત સંકીર્ણ - નીપજ

13.

Log k વિરુદ્ધ 1/T ના આલેખમાં ઢાળનું મૂલ્ય કેટલું હોય છે ?

a)

-Ea/2.303 R

b)

Ea/2.303 R

c)

Log A

d)

- Log A

14.

ઉદીપક માટે કયું વિધાન સાચું નથી ?

a)

તે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા ના વેગો પર એક સરખી અસર કરે છે

b)

તે સંતુલન પ્રાપ્તિ સમય માં વધારો કરે છે

c)

તે પ્રક્રિયા ની સક્રિયકરણ શક્તિ ધટાડે છે

d)

તે પ્રક્રિયા વેગ માં વધારો કરે છે

15.

મોટાભાગ ની પ્રક્રિયાઓ નો તાપમાન સહગુણાંક કોની વચ્ચેનો હોય છે ?

a)

1 અને 3

b)

2 અને 3

c)

1 અને 4

d)

2 અને 4