Worksheetsધોરણ 7 ગણિત 5 રેખા અને ખૂણાઓ ( દહેડા પ્રા .શાળા )
Total questions: 20
Worksheet time: 10mins
કોઈ એક બિંદુમાંથી ............ રેખાઓ પસાર થાય છે. Com
0
1
2
અસંખ્ય
બે બિંદુમાંથી ......... રેખા પસાર થાય. Com
0
1
2
અસંખ્ય
બે રેખાઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાઓ ......... કહે છે. Com
છેદતી રેખા
છેદિકા
રેખા
કિરણ
બે રેખાઓને કોઈ એક છેદિકા બે ભિન્ન બિંદુઓમાં છેદે તો કુલ ........ ખૂણા બને છે. Com
2
4
6
8
નીચેમાંથી ખૂણાની કઈ જોડનો આકાર " F " થાય છે. Tc
અંત:કોણ
અનુકોણ
અભિકોણ
યુગ્મકોણ
નીચેમાંથી ખૂણાની કઈ જોડનો આકાર " Z " થાય છે. Tc
અંત:કોણ
અનુકોણ
અભિકોણ
યુગ્મકોણ
બે સમાંતર રેખાઓને એક છેદિકાથી બનતા અનુકોણના માપ ........ હોય. Com
અલગ
સમાન
મોટું
નાનું
બે સમાંતર રેખાઓને એક છેદિકાથી બનતા અનુકોણકેટલી જોડ બને . Com
1
2
3
4
બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી અંત:યુગ્મકોણની ........ જોડ બને. Com
2
3
4
8
બે સમાંતર રેખાઓને એક રેખા છેદવાથી બનતા યુગ્મકોણ ..... હોય છે. Com
લધુકોણ
ગુરુકોણ
કાટકોણ
સરખા માપના
બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી છેદિકાના એક જ આજુના અંત:કોનની ......... જોડ બને .
1
2
3
4
જો સમતલીય બે રેખાઓ પરસ્પર ન છેદે, તો તે રેખાઓ ........ રેખાઓ છે. Tc
સમાંતર
લંબ
પરસ્પર છેદતી રેખા
એક બિંદુમાં છેદતી રેખા
એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ ........ ખ્યાલ આપે છે. Com
બિંદુ
કિરણ
રેખા
રેખાખંડ
નીચે આપેલ ....... ની લંબાઈ માપી શકાય. Com
બિંદુ
કિરણ
રેખા
રેખાખંડ
રેખાખંડને ....... અંત્યબિંદુ હોય. Com
0
1
2
3
જો l∥m હોય, તો x = ...... Com
70
110
100
130
ઘરની પાસપાસેની બે દીવાલો વચ્ચેનો ખૂણો ,........... Com
લધુકોણ
ગુરુકોણ
કાટ્કોણ
કોટિકોણ
બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય તો તે ખૂણોઓને ....... કહે છે. Kn
લધુકોણ
કાટકોણ
કોટિકોણ
ગુરુકોણ
નીચે માંથી ........ જોડ કોટિકોણની નથી. Com
70 અને 20
75 અને 15
48 અને 52
35 અને 55
63 નો કોટિકોણ ........ Com
63
37
27
47
