Worksheetsઈંટોની ઈમારત- ૧
Total questions: 17
Worksheet time: 9mins
એક ઈંટના ૫ (પાંચ) રૂપિયા હોય તો ૫૦૦ ઈંટના કેટલા રૂપિયા થાય ?
(a)
જો ૨૦૦ ઈંટના ૧૦૦૦ રૂપિયા હોય તો ,૧ (એક) ઈંટના કેટલા રૂપિયા થાય ?
(a)
એકસો હજાર એટલે કેટલા લાખ ?
(a)
છ હજાર વીસ ને અંક મા લખો
(a)
એક ટ્રેક્ટરમાં ૧૫૦૦ ઈંટો છે અને બીજા ટ્રેક્ટરમાં ૨૫૦૦ ઈંટો છે.તો બન્ને ટ્રેક્ટરમાં રહેલી ઈંટોનો તફાવત કેટલો થાય ?
(a)
એક ટ્રેક્ટરમાં ૧૫૦૦ ઈંટો છે અને બીજા ટ્રેક્ટરમાં ૨૫૦૦ ઈંટો છે.તો બન્ને ટ્રેક્ટરમાં રહેલી ઈંટોનો તફાવત કેટલો થાય ?
(a)
ટ્રેક્ટરના એક ફેરા માં ૨૦૦૦ ઈંટો લઈ જવાય તો ૮૦૦૦ ઈંટો લઈ જવા માટે ટ્રેક્ટરના કેટલા ફેરા કરવા પડે ?
(a)
મહેશે ઇટાપુરની નવી ઈંટો ખરીદવાની નક્કી કર્યું.જો તેણે બે હજાર ઈંટો ખરીદી.તેણે કેટલી રકમ ચૂકવી ?
(a)
ભજને બ્રીકાબાદની નવી ઈંટો ખરીદવાની નક્કી કર્યું.જો તેણે ત્રણ હજાર ઈંટો ખરીદી.તેણે કેટલી રકમ ચૂકવી ?
(a)
પરેશે જૂની ઈંટો ખરીદવાની નક્કી કર્યું.જો તેણે ચાર હજાર ઈંટો ખરીદી.તેણે કેટલી રકમ ચૂકવી ?
(a)
