Worksheetsલાંબુ અને ટૂંકું - ૨
Total questions: 16
Worksheet time: 8mins
Name
Class
Date
1.
૧ મીટર એટલે કેટલા સેન્ટીમીટર ?
a)
૧૦ સેન્ટીમીટર
b)
૧ સેન્ટીમીટર
c)
૧૦૦ સેન્ટીમીટર
d)
૧૦૦૦ સેન્ટીમીટર
2.
અડધો કિલોમીટર એટલે કેટલા સેમી (સેન્ટિમીટર) ?
a)
૧૦ સેમી
b)
૫૦૦ સેમી
c)
૧૦૦ સેમી
d)
૧૦૦૦ સેમી
3.
૧૦૦૦ મીટર એટલે કેટલા કિલોમીટર ?
a)
૧ કિલોમીટર
b)
૧૦૦૦ કિલોમીટર
c)
૫૦ કિલોમીટર
d)
૭૫૦ કિલોમીટર
4.
૨૦૦૦ મીટર દોડમાં લોકો કેટલા કિલોમીટર દોડી શકે ?
a)
૨ કિલોમીટર
b)
૨૦ કિલોમીટર
c)
૫૦ કિલોમીટર
d)
૨૦૦ કિલોમીટર
5.
૪૦ કિ.મી.ની મેરાથૉન દોડ એટલે કેટલા મીટર દોડ ?
a)
૪૦ મીટર
b)
૪૦૦ મીટર
c)
૪૦૦૦ મીટર
d)
૪૦૦૦૦ મીટર
6.
૭.૫ મીટર એટલે કેટલા સેન્ટીમીટર ?
a)
૭૫ સેમી
b)
૭૫૦ સેમી
c)
૭.૫ સેમી
d)
૭૫૦૦ સેમી
7.
૬ કિલોમીટર અને ૫૦૦ મીટર એટલે કેટલા મીટર ?
a)
૬૫૦૦ મીટર
b)
૬૫૦ મીટર
c)
૬૫ મીટર
d)
૬.૫ મીટર
8.
એક વર્તુળાકાર બગીચાની હદ ૪૦૦ મીટર છે. રમેશભાઈને બે કિલોમીટર અંતર કાપવા માટે કેટલા ચક્કર મારવા પડે ?
a)
૨
b)
૩
c)
૪
d)
૫
9.
કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે ?
a)
OD
b)
BI
c)
MF
d)
AJ
10.
કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે ?
a)
DE
b)
OH
c)
KE
d)
KG
11.
એક ચોરસ ખેતરની લંબાઈ પાંચસો મીટર છે.જો વિજય આ ખેતર ફરતે ચાર ચક્કર મારે તો તેને કેટલુ અંતર કાપ્યુ કહેવાય ?
a)
૫૦૦૦ મીટર
b)
૬૦૦૦ મીટર
c)
૭૦૦૦ મીટર
d)
૮૦૦૦ મીટર
12.
ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટર નો કૂદકો મારવો પડે ?
(a)
13.
જો માઈક પી. કેટલા સેમી વધુ દૂધ હોત તો તેનો કૂદકો નવ મીટરનો થાત
(a)
14.
કોનો ઊંચો કૂદકો ૨.૫ મીટરની નજીક છે ₹
a)
સ્ટેફકા કે.
b)
ચંદ્રપાલ
c)
જાવીઅર
d)
બોબી એ.
15.
ગલીના નો લાંબો કૂદકો લગભગ
a)
૭ મીટર
b)
૭ અને અડધો મીટર
c)
૮ મીટર
16.
સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જુઓ.લાંબા કૂદકા અને ઊંચા કૂદકા ના વિશ્વ વિક્રમ વચ્ચે કેટલો તફાવત છે ?
(a)
100 %
