NEW
Font size
S
M
L
XL
WorksheetsM-600
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
1 મિલિયન = _________ લાખ
a)
100
b)
10
c)
1000
d)
10000
2.
40 ને રોમન સંખ્યાલેખનમાં ................લખાય.
a)
L
b)
XL
c)
LX
d)
XC
3.
...............પ્રાકૃતિક સંખ્યા નથી.
a)
1000
b)
100
c)
1
d)
0
4.
10 લાખ લખવા માટે કેટલા શૂન્યની જરૂરિયાત રહે છે.
a)
6
b)
8
c)
4
d)
આપેલ પૈકી એક પણ નહીં.
5.
................અવિભાજય સંખ્યા છે
a)
77
b)
37
c)
57
d)
27
6.
...............ને ત્રણ એકી અવિભાજય સંખ્યાના સરવાળામાં લખી શકાય.
a)
21
b)
30
c)
24
d)
18
7.
7 અને 13 નો લ.સા.અ ....................છે
a)
1
b)
20
c)
0
d)
91
8.
ત્રિકોણને કુલ ...................અંગ હોય છે.
a)
3
b)
12
c)
10
d)
6
9.
વર્તુળ ઉપેરના બે બિંદુઓને જોડતા રેખાખંડને ...................કહેવાય.
a)
જીવા
b)
ત્રિજ્યા
c)
વ્યાસ
d)
ચાપ
Reset
