wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

414 NMMS મોક ટેસ્ટ6

Total questions: 80

Worksheet time: 40mins

Name
Class
Date
1.

● નીચે આપેલ શબ્દો પૈકી મહાશબ્દ શોધો. ●

a)

જૂનાગઢ

b)

ગુજરાત

c)

એશિયા

d)

ભારત

2.

આપેલ શ્રેણીમાંથી ખોટું પદ શોધો.

【 7, 14, 23, 34, 47, 62 】

a)

33

b)

23

c)

32

d)

62

3.

એક ક્રિકેટ ટિમમાં 11 ખેલાડી તથા તેમના કોચ ની ઉમર સરેરાશ 18 વર્ષ છે જો કોચ ની ઉંમર દૂર કરવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ ઘટે છે. તો કોચ ની ઉંમર...... વર્ષ હોય.

a)

29

b)

30

4.

કઈ જનજાતિના લોકો કપડા વણવાનો,ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા?

a)

ખોંડ

b)

મુંડા

5.

આ પ્રશ્નમાં ક્યાં મૂળાક્ષર સમૂહ મુકવાથી આપેલ શ્રેણી માં ખાલી પદ ગોઠવવાથી શ્રેણી પૂર્ણ થશે?

ab__ __ ababa__a__

a)

abbb

b)

abab

c)

aaab

d)

aabc

6.

Y2 માંથી -6Y2 બાદ કરતા શું મળે?

a)

7Y2

b)

-5Y2

7.

યાજ્ઞિકની 8 વર્ષ પહેલા ની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 વર્ષ થાય તો હાલની ઉંમર શોધો.

a)

28

b)

26

8.

ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી?

a)

દેશી રાજાઓએ

b)

સમાજ સુધારકોએ

c)

ભારતના શિક્ષિતોએ

d)

અંગ્રેજોએ

9.

ટકાએ એવા અપૂર્ણાંકોનો અંશ છે જેનો છેદ . . . . . . . . હોય.

a)

10

b)

100

10.

ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે?

a)

1.2

b)

20.6

11.

એકરૂપ આકારોના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો.

a)

રૂ. 100ની નોટ

b)

રૂ. 1 નો સિક્કો

c)

ધો. 7 ના પાઠ્યપુસ્તકો

d)

આપેલ તમામ

12.

'સહાયકારી યોજના' શાના જેવી હતી?

a)

મીઠી સાકર

b)

મીઠા ઝેર

13.

2x - 4 = 8 મા x = . . . . . . મુકતા સમીકરણની સમતા જળવાય છે.

a)

-6

b)

6

14.

નીચેનામાંથી કયો અશુદ્ધ અપૂર્ણાંક છે ?

a)

13/4

b)

0.7

15.

એક શાળામાં ધોરણ-6 ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે જેમાં 60% છોકરીઓ છે તો છોકરાઓ અને છોકરીઓની સંખ્યા નો ગુણોત્તર કેટલો થાય ?

a)

2 : 3

b)

3 : 2

16.

બે સમતોલ સિક્કાને ઉછાળતા નિદર્શાવકાશમાં ઘટકોની સંખ્યા . . . . . . હોય.

a)

6

b)

4

17.

● સંખ્યા 8261479 માં એવા કેટલા અંકો છે જેને વિપરીત સંખ્યા લખતા (ઉલટી સંખ્યા) પણ પોતાનું સ્થાન બદલાતું નથી ?●

a)

1

b)

2

c)

3

d)

4

18.

હીપેટાઈટીસ - એ શેનાથી ફેલાતો રોગ છે ?

a)

વાઈરસ

b)

માખી

19.

ક્યાં રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે ?

a)

કાળા

b)

લાલ

20.

સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું?

a)

રવીન્દ્રનાથ દત્ત

b)

વિશ્વનાથ દત્ત

c)

નરેન્દ્રનાથ દત્ત

d)

સુધેન્દુ દત્ત

21.

ઘનની કેટલી બાજુ હોય છે ?

a)

6

b)

4

22.

પ્રથમ બાર ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ?

a)

144

b)

244

23.

એક ત્રિકોણમાં કેટલા વેધ હોઈ શકે?

a)

3

b)

4

24.

જો ગાંધીજીને જવાહરલાલ,

જવાહરલાલ ને ઇન્દિરા ગાંધી,

ઇન્દિરા ગાંધીને ભીમરાવ આંબેડકર,

અને ભીમરાવ આંબેડકરને રાજેન્દ્ર પ્રસાદ

કહેવામાં આવે તો ભારતીય ચલણ પર કોનો ફોટો છાપવામાં આવે છે?

a)

ગાંધીજી

b)

જવાહરલાલ

c)

ભીમરાવ આંબેડકર

d)

રાજેન્દ્ર પ્રસાદ

25.

ક્યા બેક્ટેરિયા જમીનમાંના નાઇટ્રોજનના સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે ?

a)

સ્યુડોમોનાસ

b)

નોસ્ટોક

26.

કઈ પ્રક્રિયાને કારણે સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરે છે?

a)

સ્વયં સ્ફુરિત દહન પ્રક્રિયા

b)

ન્યુક્લિયર પ્રક્રિયા

27.

ધ્વનિ .......... માં પ્રસરણ પામતો નથી.

a)

પ્રવાહી પદાર્થો

b)

શૂન્યાવકાશ

28.

જ્યારે બે ધન પૂર્ણાંકો નો સરવાળો કરવામાં આવે તો . . . . .

a)

ધન પૂર્ણાંક મળે છે.

b)

ઋણ પૂર્ણાંક મળે છે.

29.

ફટાકડાનું ફૂટવુ એ કયા પ્રકારનો ફેરફાર છે ?

a)

ભૌતિક ફેરફાર

b)

રાસાયણિક ફેરફાર

30.

ભારે કસરત કરતી વખતે શા માટે થાક લાગે છે ?

a)

જારક શ્વસન વધવાથી

b)

સ્નાયુઓમાં અજારક શ્વસન વધવાથી

31.

જો ROSE નો કોડ 6821, CHAIR નો કોડ 73456 અને PREACL નો કોડ 961473 હોય તો SEARCH નો કોડ શું?

a)

225763

b)

214673

c)

245273

d)

216464

32.

મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને રમેશ કહે, તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. તો તે ખેલાડી રમેશ ને શું થાય ?

a)

ભાઈ

b)

કાકા

33.

■ યોગ્ય જોડકા જોડો.

●અ● ●બ●

જમીન પોચી કરવી→ ....................

યુરિયા→ કૃત્રિમ ખાતર

રહેંટ→ સિંચાઈ

કમ્બાઇન→ હાર્વેસ્ટર/થ્રેશર

a)

સ્કોર્પિયો

b)

ખરપીયો

c)

વગડું

34.

ગ્લુકોઝ ક્યાં પ્રકારનો પદાર્થ છે?

a)

ક્ષાર

b)

એસિડ

c)

તટસ્થ

d)

બેઇઝ

35.

ઈસવીસન 1803 માં અંગ્રેજોએ કોની પાસેથી દિલ્હી જીત્યું હતું?

a)

પૃથ્વીરાજ ચૌહાણ

b)

શીખ

c)

મુગલ

d)

મરાઠા

36.

BD,DF,FH,?

a)

EG

b)

HJ

37.

12 સેમી લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ ની પરિમિતિ કેટલી થાય?

a)

36 સેમી

b)

36 મીટર

c)

36 ચો.મી.

d)

32 સેમી

38.

છોકરાઓમાં કંઠ મણિ વાસ્તવમાં શુ છે?

a)

સ્વરપેટી

b)

થાઇરોઇડગ્રંથી

39.

નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા 'સાગરના સ્વામી' ગણાતી હતી ?

a)

અંગ્રેજ

b)

પોર્ટુગીઝ

40.

પાંચ છોકરાઓ એક સીડી પર ચડી રહ્યા છે. આ સીડીમાં ધ્રુવેલ છોકરાઓની વચ્ચે છે. જ્યારે કાર્તિક સૌથી છેલ્લો છે અનમોલ નિતિનની આગળ છે. પરંતુ આર્યન અનમોલ કરતા આગળ છે. તો સીડી પર સૌથી આગળ કોણ હશે ?

a)

કાર્તિક

b)

આર્યન

41.

રામદેવભાઈ રાઠોડ નો નંબર બંને બાજુથી 7 મો છે. તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે?

a)

13

b)

14

42.

વીજ ભારિત કાચના સળિયા ને પોલીથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય

a)

આકર્ષણ

b)

અપાકર્ષણ

c)

કોઈ પ્રતિક્રિયા નહીં

d)

સ્ટ્રો સળગી જશે

43.

નીચેના પૈકી કયો હવામાનનો ઘટક ગણાય નહીં?

a)

પવનનો વેગ

b)

ભેજનું પ્રમાણ

c)

આબોહવા

d)

તાપમાન

44.

ભારતમાં કઈ જગ્યાએ એકમાત્ર જવાળામુખી આવેલો છે?

a)

લક્ષદ્વીપ

b)

દીવ

c)

અંદમાન નિકોબાર

d)

મદ્રાસ

45.

સજીવોને શરીરના બંધારણ,વૃદ્ધિ, શક્તિ અને જૈવિક ક્રિયાઓ માટે શેની જરૂર પડે છે?

a)

વિટામીન

b)

પોષક તત્વો

46.

ખાવાના સોડા નું રાસાયણિક નામ કયું છે ?

a)

સોડિયમ હાઇડ્રોક્સાઇડ

b)

સોડિયમ કલોરાઇડ

47.

ઓછામાં ઓછા કેટલા બિંદુઓ રેખા નિર્ધારિત કરે છે?

a)

1

b)

2

c)

3

d)

અસંખ્ય

48.

ભારતમાં કઈ જગ્યાએ એકમાત્ર જવાળામુખી આવેલો છે?

a)

લક્ષદ્વીપ

b)

દીવ

c)

અંદમાન નિકોબાર

d)

મદ્રાસ

49.

જો કોઈ સાંકેતિક ભાષામાં 'MONKEY' ને 'YEKNOM' લખાય તો એજ ભાષામાં 'CIRCLE' ને શુ લખાય ?

a)

CELCIR

b)

ELCICR

c)

ECLRIC

d)

ELCRIC

50.

અંક શ્રેણી મુજબ ગોઠવો.

■ 40, 53, 68, 85, ? ■

a)

103

b)

92

c)

104

d)

94

51.

ઇન્ફલુએન્ઝા શાનાથી થતો રોગ છે ?

a)

ફૂગ

b)

વાઈરસ

52.

0.3 નો વ્યસ્ત = ____

a)

3 1/3

b)

-3 1/3

53.

2X - 3X2 + 4X3 આપેલ પદાવલી ઓળખો.

a)

દ્વિપદી

b)

ત્રીપદી

54.

નીચેનામાંથી કઈ જોડ પૂરકકોણની છે?

a)

1150 , 650

b)

1000 , 700

55.

કાટકોણ ત્રિકોણમાં કર્ણ ની લંબાઈ નો વર્ગ એ બાકીના કેટલી બાજુની લંબાઈ ઓના વર્ગના સરવાળા જેટલો હોય છે?

a)

બે

b)

ત્રણ

c)

કર્ણ જેટલી

d)

આપેલ તમામ

56.

'કેસરે હિન્દ' નો ઇલકાબ કોણે ત્યજી દીધો?

a)

ગોપાલ કૃષ્ણ ગોખલે

b)

ગાંધીજી

c)

મોતીલાલ નેહરુ

d)

ચીતરંજનદાસ

57.

નીચેનામાંથી કઈ જોડ સમાન અપૂર્ણાંક દર્શાવતી નથી?

a)

2/7 = 8/28

b)

45/60 = 15/25

c)

3/5 = 12/20

d)

5/8 = 10/16

58.

0 / 5 એ સંખ્યા રેખા પર ક્યાં બિંદુએ દર્શાવાય છે?

a)

0

b)

1

c)

5

d)

આપેલ પૈકી એકપણ નહિ

59.

નીચેના પૈકી કઇ વનસ્પતિ મૃતોપજીવી પોષણ દર્શાવે છે?

a)

અડુ ની વેલ

b)

અમરવેલ

c)

કળશ પર્ણ

d)

બિલાડી નો ટોપ

60.

રેશમ મેળવવા માટે રેશમના કીડા ઉછેરવાના ઉદ્યોગને શું કહે છે?

a)

સેરીકલચર

b)

એપિકલચર

61.

ABC, 6, EFG, 210, IJK, ?

a)

1000

b)

190

c)

999

d)

990

62.

125 : 5 : : 8 : ?

a)

4

b)

2

63.

ફ્યુઝ વિધુતપ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે ?

a)

રાસાયણિક

b)

ઉષ્મીય

64.

ABBA : BAAB : : CAAC : ?

a)

DAAD

b)

ACCA

65.

X + Y અર્થાત્ X એ Y નો પુત્ર છે.

X - Y અર્થાત્ X એ Y ની પત્ની છે.

X × Y અર્થાત્ X એ Y નો ભાઈ છે.

X ÷ Y અર્થાત્ X એ Y ની માતા છે.

X = Y અર્થાત્ X એ Y ની બહેન છે.

P × R ÷ Q એટલે શું ?

a)

P એ Q નો બત્રીજો છે.

b)

P એ Q ના મામા છે.

66.

_BA_BAA_AB_A

a)

BABB

b)

BAAB

c)

ABBB

d)

AABA

67.

એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે.

C નો સાળો કોણ છે ?

a)

F

b)

A

68.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
દુકાન
b)
બંગલો
c)
ટેનામેન્ટ
d)
ફ્લેટ
69.

★ આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરોને એક ચોક્કસ નિયમાનુસાર શ્રેણીમાં ગોઠવેલ છે,જેમાં ખૂટતું પદ શોધો. ★

【 R, U, X, A, D, ? 】

a)

F

b)

G

c)

H

d)

I

70.

■ NMMS QUIZ ■

◆ નીચે આપેલા ચાર વિકલ્પો માંથી અલગ પડતો એક વિકલ્પ શોધો. ◆

a)

એશિયા

b)

કેનેડા

c)

યુરોપ

d)

આફ્રિકા

71.

જો કોઈ સાંકેતિક ભાષામાં 'ACE' ને 'ZXV' લખાય તો તેજ ભાષામાં 'YZW' ને શુ લખાય?

a)

BAD

b)

ABD

72.

🐅 ■ નીચે આપેલ શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાતો નથી ? ■ 🐅

STANDARIZATION

a)

STANDING

b)

RADIATION

73.

45,278 સંખ્યાનું વિસ્તરણ કરતા 5 અંકની કિંમત શું થાય છે?

a)

5000

b)

500

c)

50

d)

50000

74.

■ નીચે આપેલ વિકલ્પ પૈકી અલગ પડતો વિકલ્પ શોધો.

a)

25

b)

9

c)

49

d)

512

75.

1,10,11,110,111,?

a)

1001

b)

1110

76.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) અનુક્રમણીકા

2) ઉપસંહાર

3) શિર્ષક

4) અધ્યાય

5) પ્રસ્તાવના

a)

3, 5, 2, 4, 1

b)

3, 5, 1, 4, 2

77.

જો

1=ક

3=સ

5=ર

9=ત

4=મ

તો સરસ એટલે . . . . . . . .

a)

343

b)

353

78.

ક=2,ગ=4,મ=6,લ=8

ગ,લ,મ,ક બરાબર કેટલા થાય?

a)

4862

b)

4826

79.

D, H, Y, E, Y, Y, E, Y, H, ?

a)

J

b)

I

c)

E

d)

D

80.

■ નીચે પૈકી કયો દહન નો પ્રકાર નથી?

a)

ઝડપી દહન

b)

વિસ્ફોટ

c)

સ્વયં સ્ફુરિત દહન

d)

ધડાકો