Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

415 NMMS મોક ટેસ્ટ7

Total questions: 80

Worksheet time: 40mins

Name
Class
Date
1.

નીચે આપેલ શબ્દો પૈકી મહાશબ્દ શોધો.

a)

ગુજરાત

b)

ભારત

c)

બિહાર

d)

એશિયા

2.

મૃદાવરણ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

a)

ઘનાવરણ

b)

માટી પડ

c)

શીલાવરણ

d)

આપેલ તમામ

3.

આપેલ શ્રેણીમાંથી ખોટું પદ શોધો.

[ 9, 7, 13, 10, 17, 14, 21, 16 ]

a)

9

b)

13

c)

14

d)

21

4.

6 થી 34 વચ્ચે રહેલ 5 વડે વિભાજય સંખ્યાઓની સરેરાશ.......... છે.

a)

20

b)

30

5.

બિરસા મુંડા નો જન્મ ક્યારે થયો હતો?

a)

15 નવેમ્બર 1875

b)

25 ઓગસ્ટ 1880

6.

આ પ્રશ્નમાં ક્યાં મૂળાક્ષર સમૂહ મુકવાથી આપેલ શ્રેણી માં ખાલી પદ ગોઠવવાથી શ્રેણી પૂર્ણ થશે?

X__Z__Y__XY__XYZ

a)

YXZX

b)

XZYX

c)

YXZZ

d)

ZXYX

7.

x = (-3) માટે x + 4 પદાવલી ની કિંમત શોધો.

a)

1

b)

(-1)

8.

X અને Y ની કઈ કઈ કિંમત માટે 3X2 - 2Y ની કિંમત 6 થાય ?

a)

X = 2, Y = 3

b)

X = 3, Y = 2

9.

મિશ્રિત અપૂર્ણાકો સાથે સંબંધિત ટકાવારી . . . . . . હોય છે.

a)

100 થી વધારે

b)

100 થી ઓછી

10.

સીરામપુર માં કન્યાશાળા ની સ્થાપના કોણે કરી હતી?

a)

ચાર્લ્સ વુડ

b)

મેકોલે

c)

બર્નિંગ હમ

d)

માર્શમેન

11.

લોકસભામાં ગુજરાત રાજ્યની બેઠકો કેટલી છે?

a)

26

b)

182

12.

સહાયકારી યોજનાનો સૌપ્રથમ શિકાર કોણ બન્યું હતું?

a)

મૈસુર

b)

અયોધ્યા

c)

હૈદરાબાદ

d)

ઝાંસી

13.

આશિષએક સંખ્યા ધારે છે તે સંખ્યા 5/2 ભાગમાંથી 7 બાદ કરે છે. અને પરિણામ 23 મળે છે.

a)

5x/2 -7 = 23

b)

5x/2 + 7 = 23

14.

48/120 નો અતિસંક્ષિપ્ત રૂપ જણાવો ?

a)

5/4

b)

2/5

15.

વળતર શોધવા માટે . . . . . .

a)

મૂ. કિં. - છા. કિં.

b)

છા. કિં. - વે. કિં.

16.

ચોક્કસ ઘટના U ની સંભાવના . . . . . . . છે.

a)

બરાબર 1 હોય

b)

1 કરતાં ઓછી હોય

17.

■ નીચે આપેલ શ્રેણી માં એવા કેટલા મૂળાક્ષરો M છે જે તેની પહેલા 6 સંખ્યા હોય અને પાછળ 9 સંખ્યા ન હોય ?■

9M66M959M78M16M96M9

a)

0

b)

2

c)

3

d)

4

18.

કયું પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે ?

a)

કેરોસીન

b)

મરકયુરી

19.

ફળોના રસમાં રહેલી શર્કરામાં . . . . . . . .ને ઉછેરીને આલ્કોહોલ બનાવાય ?

a)

યીસ્ટ

b)

લીલ

20.

નીચેનામાંથી કઈ સંખ્યાએ કોઈપણ સંખ્યાનો ઘન નથી

a)

28

b)

27

21.

પૂર્ણવર્ગ સંખ્યામાં એકમના સ્થાને કયો અંક ન હોઈ શકે ?

a)

7

b)

4

22.

સ્વામી વિવેકાનંદ કહેતા કે .............

a)

પહેલા ઈશ્વર દર્શન પછી પૂજા

b)

પહેલા અન્ન પછી ધર્મ

23.

જે ત્રિકોણમાં બધી બાજુ સમાન લંબાઈ હોય તે ત્રિકોણને ____ ત્રિકોણ કહેવાય.

a)

સમબાજુ

b)

સમદ્વિબાજુ

24.

જો ઘડિયાળને ટેલિવિઝન,

ટેલિવિઝનને રેડિયો,

રેડિયોને ઓવન,

ઓવનને મિક્સર

અને મિક્સરને ઇસ્ત્રી કહેવામાં આવે

તો સ્ત્રીઓ ખોરાકને ગરમ કરવા માટે શેનો ઉપયોગ કરે છે?

a)

રેડિયો

b)

ઓવન

c)

ઈસ્ત્રી

d)

મિક્સર

25.

લોખંડમાંથી કાંટ પ્રતિકારક સ્ટેઈનલેસ સ્ટીલ બનાવવા માટે કઈ - કઈ ધાતુ નું મિશ્રણ હોય છે.

a)

કાર્બન , નિકલ , ક્રોમિયમ , મેંગેનીઝ

b)

ક્રોમિયમ , કાર્બન , મેગેનીઝ , કોપર

26.

વાયોલિન, ગિટાર અને વીણા ........... ના ઉદાહરણો છે.

a)

આઘાત વાદ્યો

b)

તાર (તંતુ) વાદ્યો

27.

બે ઋણ પૂર્ણાંકોના ગુણાકાર હંમશા . . . . મળે છે.

a)

ધન પૂર્ણાંક

b)

ધન અથવા ઋણ પૂર્ણાંક

28.

સુરક્ષિત દીવાસળી બનાવવા શાનો ઉપયોગ થતો નથી?

a)

સલ્ફર

b)

સફેદ ફોસ્ફરસ

c)

પોટેશિયમ ક્લોરેટ

29.

🐿️ વાસ્કો દ ગામાનું જહાજ ક્યાં દિવસે કાલિકટ બંદરે પહોંચ્યું?

a)

22 મે 1498

b)

22 મે 1489

30.

જારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે ?

a)

કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઇડ , પાણી અને શક્તિ

31.

જો MAIN ને $57&, DOME 93$5 લખાય તો MOAN ને કઇ રીતે લખી શકાય?

a)

3$7&

b)

$73&

c)

$37&

d)

$&37

32.

■ યોગ્ય જોડકા જોડો.

●અ● ●બ●

જમીન પોચી કરવી→ ખરપીયો

યુરિયા→ ............

રહેંટ→ સિંચાઈ

કમ્બાઇન→ હાર્વેસ્ટર/થ્રેશર

a)

કુદરતી ખાતર

b)

કૃત્રિમ ખાતર

33.

નીચેનામાંથી કઈ સંખ્યા ઋણ સંમેય સંખ્યા છે?

a)

-2/3

b)

5/7

34.

એસિડ ક્યાં લિટમસ પત્ર નું રંગ પરિવર્તન કરે છે?

a)

ભૂરા લિટમસ પત્રનું

b)

લાલ લિટમસ પત્રનું

35.

અંગ્રેજોને નવી દિલ્હી નું નિર્માણ કરતાં કેટલા વર્ષ લાગ્યા હતા?

a)

5

b)

20

36.

મારી સાસુ અને તમારી સાસુ મા - દીકરી થાય છે. તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ ?

a)

પુત્રવધુ અને સસરા

b)

સાસુ અને દીકરી

37.

A,D,I,P,?

a)

Y

b)

Z

38.

આઠ મીટર લંબાઈ ધરાવતા ચોરસ ટેબલ ની પરિમિતિ કેટલી થાય?

a)

32 મીટર

b)

32 સેમી

c)

32 ચો. મીટર

d)

32 ચો. સેમી

39.

ઇંગ્લેન્ડમાં ઇસ્ટ ઇન્ડિયાકમ્પનીની સ્થાપનાક્યારે કરવામકરવામાં આવી ?

a)

1618

b)

1600

40.

કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે?

a)

પીટયૂટરી

b)

તૈલી/પ્રસ્વેદ

41.

ચાર તીવ્રતા વાળા ભૂકંપ કરતા છ તીવ્રતા વાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે?

a)

2

b)

10

c)

100

d)

1000

42.

A કરતાં B ઊંચો છે.C કરતા D ઊંચો છે.B કરતાં C ઊંચો છે.તો સૌથી નીચું કોણ ?

a)

A

b)

C

43.

200 ખેલાડીઓની સીધી લાઈનમાં રોહિતભાઈ ચાવડા ડાબી બાજુથી 18 મા ક્રમે છે. તો જમણી બાજુએથી તેનું સ્થાન કેટલું ગણાય?

a)

182

b)

183

44.

હવામા નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?

a)

12%

b)

78%

45.

નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ છે ?

a)

ખાંડનું દ્રાવણ

b)

આમલીનું દ્રાવણ

46.

એક નિયમિત બહુકોણ ને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણ નું માપ 24° થાય?

a)

24

b)

15

c)

18

d)

20

47.

હવામા નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?

a)

12%

b)

78%

48.

અંક શ્રેણી મુજબ ગોઠવો.

■ 84, 72, 60, ? , 36 ■

a)

48

b)

36

c)

45

d)

24

49.

જો કોઈ સાંકેતિક ભાષામાં 'FILE' ને 'UROV' લખી શકાય તો એજ ભાષામાં 'LIFT' ને શુ લખાય ?

a)

OURG

b)

ORUG

c)

ORGU

d)

OGRU

50.

આપાત કિરણ સમતલ અરીસાની સપાટી સાથે 75 અંશ નો કોણ બનાવે છે. પરાવર્તન કોણ નું માપ કેટલું હોય

a)

75 અંશ

b)

15 અંશ

51.

વનસ્પતિ અને પ્રાણીઓની કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી અને અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા ન મળતી જાતિને શું કહે છે?

a)

સ્થાનિક જાતિ

b)

વિશિષ્ટ જાતિ

52.

સંમેય સંખ્યા C/D માટે, જો કોઈ શૂન્યતર સંમેય સંખ્યા a/b હોય અને a/b ×c/D =1 તો c/d એ a/b ની ____ સંખ્યા છે.

a)

વ્યસ્ત

b)

વિરોધી

53.

જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેવી પદાવલી ને . . . . . . કહેવામાં આવે છે.

a)

એકપદી

b)

બહુપદી

54.

જો બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય તથા એક ભુજ સામાન્ય હોય અને બાકીની બે ભુજ સામસામે હોય તેને શું કહેવાય?

a)

અભિકોણ

b)

આસન્ન કોણ

55.

ત્રિકોણના બહિષ્કોણ નું માપ અને તેના અંતઃ સંમુખ કોણ ના માપનો સરવાળો કેટલો હોય.

a)

સમાન

b)

એકરૂપ

c)

જુદો જુદો

d)

એક પણ નહીં

56.

નીચેના પૈકી ક્યાં નેતાને લોકોએ 'સરદાર' નું બિરુદ આપ્યું હતું?

a)

સુભાષચંદ્ર બોઝ

b)

જવાહરલાલ નહેરુ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

ચિતરંજનદાસ

57.

6 /15 .............. 10 / 25

a)

<

b)

>

c)

=

d)

≤

58.

am xbm = ____

a)

(ab)m

b)

an+m

59.

લાઈકેન એ ક્યાં બે સજીવો વચ્ચેનું સહજીવન છે?

a)

લીલ અને ફૂગ

b)

બેક્ટેરિયા અને લીલ

60.

F6, H8, J10, L12, ?

a)

N15

b)

O14

c)

N14

d)

O15

61.

3 : 27 : : 5 : ?

a)

125

b)

50

62.

સજીવમાં આનુવંશિકતાનો એકમ કયો છે?

a)

કોષ કેન્દ્રીકા

b)

જનીન

63.

નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે ?

a)

વિદ્યુત હીટર

b)

વિદ્યુત ઘંટડી

64.

CKD : CK : : BFC : ?

a)

BF

b)

bf

65.

X + Y અર્થાત્ X એ Y નો પુત્ર છે.

X - Y અર્થાત્ X એ Y ની પત્ની છે.

X × Y અર્થાત્ X એ Y નો ભાઈ છે.

X ÷ Y અર્થાત્ X એ Y ની માતા છે.

X = Y અર્થાત્ X એ Y ની બહેન છે.

P + R - Q અર્થાત્?

a)

Q એ P નો પિતા છે.

b)

Q એ P નો પુત્ર છે.

66.

જમીનનું ધોવાણ કોણ અટકાવે છે?

a)

વૃક્ષો

b)

વરસાદ

c)

પાણી

d)

પવન

67.

LL_MNNL_MM_NLLM_NN

a)

LMNN

b)

NNML

c)

MLNM

d)

MNNN

68.

વિજય કહે છે ' આનંદની માતા મારી માતા ની એક માત્ર પુત્રી છે ' આનંદ નો વિજય સાથે શો સંબંધ છે ?

a)

ભાણેજ

b)

ભાઈ

69.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
પીચ
b)
બટેટા
c)
ગલકા
d)
કોબીજ
70.

ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રીય પદાર્થો ઓછી માત્રામાં અને ખનીજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે ?

a)

B સ્તર

b)

A સ્તર

71.

ખૂટતું પદ શોધો.

【 AB, DEF, HIJK, ?, STUVWX 】

a)

LMNO

b)

LMNOP

c)

MNOPQ

d)

QRSTU

72.

આપેલા વિકલ્પો માંથી અલગ પડતો એક વિકલ્પ શોધો.

a)

મકાઈ

b)

વાલ

c)

ચણા

d)

વટાણા

73.

જો 'APPLE' = 'ZKKOV' તો . . . . . . . . . . . . = 'YZOO'

a)

'CALL'

b)

'BALL'

74.

🐅 ■ નીચે આપેલ શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાતો નથી ? ■ 🐅

RESOLUTION

a)

MOTION

b)

LOTION

75.

■ નીચે આપેલ વિકલ્પ પૈકી અલગ પડતો વિકલ્પ શોધો.

a)

43

b)

53

c)

63

d)

73

76.

■ ચોખાના પાક ઉત્પાદન માટે કેવા પ્રકારની ભૂમિ વધારે અનુકૂળ આવે છે?

a)

રેતાળ

b)

ગોરાડુ

c)

ચીકણી

77.

સામાન્ય નિયમ વાપરી 730 + 998 નો અંદાજિત સરવાળો કેટલો થશે?

a)

1700

b)

1730

c)

1600

d)

1750

78.

7,14,21,?,

a)

42

b)

28

79.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) ભ્રુણ

2) બાળક

3) શિશુ

4) પ્રૌઢ

5) યુવા

a)

1, 3, 2, 5, 4

b)

1, 3, 5, 4, 2

80.

અ=4, ર=6, મ=8, સ=2 તો રમસઅ બરાબર કેટલા . . . . . . .

a)

6824

b)

6842