NEW
Font size
WorksheetsCHAPTER-5 AND CHAPTER-6
Total questions: 20
Worksheet time: 2mins
નીચે પૈકી કયું કાર્ડ ગ્રાહકના બેન્ક ખાતામાંથી સીધા જ વ્યાપારીને રકમનું હસ્તાંતરણ કરી શકાય તે પ્રકારનું કાર્ડ છે?
A) ચાર્જકાર્ડ
B) ડેબિટકાર્ડ
C) ક્રેડિટકાર્ડ
D) સ્માર્ટકાર્ડ
મોબાઈલ ઉપકરણની સ્થિતિ જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
A) Wifi
B) Google drive search
C) GPS
D) આપેલ તમામ
ઈન્ટરનેટ પર કોમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે?
A) Sniffer
B) Denial of service attack
C) Malicious code
D) spoofing
ઈન્ટરનેટ પર કોઈના ફોટોગ્રાફ પર કરવામાં આવતા દુષિત ફેરફારોને શું કહે છે?
A) છેતરપીંડી(SPOOFING)
B) Cyber Vandalism(સાયબર જંગાલીયત)
C) સેવાના એક્ત્રીકારરૂપે આક્રમણ (DENIAL OF SERVICE ATTACK)
D) સ્નિફિંગ (SNIFFING)
Internet પર web વ્યવહારોને સુરક્ષિત રાખવા માટે કયા protocolનો ઉપયોગ કરવામાં આવે છે?
A) TCP/IP
B) HTTP
C) SSL
D) Blutooth
1. નીચે પૈકી કયા કાર્ડના વ્યવહારની તમામ પ્રક્રિયા સ્થાનિક સ્તરે જ થતી હોવાથી દરેક વ્યવહારની લેવડ-દેવડ અને કરારનો ખર્ચ ઘટાડી શકાય છે?
A) ઈ-વોલેટ (e-wallet)
B) રૂ-પે(Rupay)
C) EFT
D) ક્રેડિટકાર્ડ (credit card)
નીચેનામાંથી ક્યાં પ્રોગ્રામનો ઉપયોગ કરી ચિત્રમાં દ્રશ્યમાન વોટરમાર્ક ઉમેરી શકાય છે?
A) GIMP
B) GNP
C) JPG
D) GIF
નીચેનામાંથી કયો એમ કોમર્સ નો લાભ નથી?
A) ઉપયોગકર્તા ના પરિવહનના સમય દરમિયાન મીડિયા ફાઈલ ડાઉનલોડ કરવી, સમય આધારિત જટિલ અને સંકટાલીન માહિતી મોકલી શકાય
B) મર્યાદિત બેન્ડવિડ્થ ધરાવે છે, બ્રોડબેન્ડ માળખાને સથાપિત કરવાનો ખર્ચ વધુ આવે
C) વૈશ્વિક સંપર્ક શક્ય, વ્યવહાર ખર્ચમાં ઘટાડો થાય
D) વિવિધ ચેતવણીઓ સરળતાથી મેળવી શકાય
મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેરબજારને લગતી સેવાઓને શેના તરીકે ઓળખવામાં આવે છે?
A) Mobile brokerage
B) Mobile agent બનાવવા
C) Mobile auction
D) Mobile online shopping
કયા નામે ઓળખાતી બેંક દ્વારા ગ્રાહકને ક્રેડિટકાર્ડ આપવામાં આવે છે?
A) Master bank
B) Visa bank
C) Issuing bank
D) Acquiring bank
વ્યાવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પડતી ટેકનીકના ઉપયોગને શું કહે છે?
A) ઈ-કોમર્સ
B) એમ-કોમર્સ
C) એલ-કોમર્સ
D) પરંપરાગત કોમર્સ
ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં મેથડ બોલાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે?
A) મેથડ ઓવરલોડિંગ
B) મેસેજીંગ
C) પોલિમોર્ફિઝમ
D) ડેટા-એબ્સ્ટ્રેકશન
Java Programming ભાષા સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઈન અને અમલીકરણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે?
A) પ્રક્રિયાગત Programming
B) Object આધારિત Programming
C) A તથા B
D) એક પણ નહી
નીચેનામાંથી શેમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી પણ બીજા ક્લાસ વડે બનેલો હોય છે?
A) ઇન્હેરિટન્સ
B) કમ્પોઝીશન
C) પોલીમોર્ફીઝ્મ
D) આપેલ તમામ
Data એબ્સ્ટ્રેકશન વડે શું શક્ય બનાવી શકાય?
A) Data સુરક્ષિતતા
B) ડેટાને છુપાવવો
C) Data ની ગણતરી કરવા બાબતની માહિતીનું અમલીકરણ છુપાવવું
D) આપેલ તમામ
નીચેનામાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે?
A) એટ્રીબ્યુટ
B) સ્ટેટ
C) બિહેવીયર
D) આપેલ તમામ
ઓબ્જેક્ટ સાથે જોડાયેલા વિવિધ ડેટા Attribute અને Behaviour Methodને સામૂહિક રીતે શું કહેવાય છે?
A) Member
B) Feature
C) A અથવા B
D) એક પણ નહી
ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતા વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજુરી આપે છે આ લાક્ષણિકતાને શું કહે છે?
A) મેસેજિંગ
B) ડેટા એબ્સ્ટ્રેકશન
C) ઇન્કેપ્સ્યુલેશન
D) ફંક્શન કે મેથડ ઓવરલોડીંગ
જયારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય ત્યારે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે?
A) Message
B) Polymorphism
C) Method Overloading
D) Aggregation અથવા Composition
Object આધારિત પદ્ધતિ વિકસાવવા પાછળનો મુખ્ય ધ્યેય કયો હતો?
A) સિસ્ટમના વધતા કદ અને જટિલતાનું નિયંત્રણ કરવા
B) મોટી અને જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવા
C) A તથા B
D) એક પણ નહી
