NEW
Font size
S
M
L
XL
Worksheetslanguage
Total questions: 9
Worksheet time: 2mins
Name
Class
Date
1.
ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ભાષામાં કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવે છે?
a)
15
b)
17
c)
18
d)
19
2.
"સ્વતંત્ર લેખન કરે છે." આ અધ્યયન નિષ્પતિનો ક્રમ જણાવો.
a)
616
b)
615
c)
612
d)
617
3.
નામપદ કેટલા પ્રકારના છે?
a)
4
b)
3
c)
5
d)
6
4.
પશુ, પક્ષી, માનવ કેવા પ્રકારના નામપદના ઉદાહરણો છે?
a)
સમુહવાચક
b)
વ્યક્તિવાચક
c)
જાતિવાચક
d)
ક્રીયાવાચક
5.
સાચી જોડણી કહો.
a)
ભજીયા
b)
ભજિયાં
c)
ભજિયા
d)
ભજ્યા
6.
ઘી, તેલ, દૂધ વગેરે કયા નામપદના ઉદાહરણો છે?
a)
ભાવવાચક
b)
દ્રવ્યવાચક
c)
નામવાચક
d)
દર્શક્વાચક
7.
પોલીસ સ્ટેશન નો સ્પેલિંગ જણાવો.
a)
polis station
b)
police station
c)
police stetion
d)
polish station
8.
આ શેનું ચિહ્ન છે.
a)
noo parking
b)
note parking
c)
not parking
d)
no parking
9.
આ શેનું ચિત્ર છે?
a)
તળાવ
b)
નદી
c)
દરીયો
d)
કુવો
Reset
