NEW
Font size
WorksheetsMAURYA DYNESTY
Total questions: 22
Worksheet time: 11mins
કયા રાજવંશે નંદવંશ પછી મગધ પર શાશન કર્યુ?
મૌર્યવંશ
ગુપ્તવંશ
કુષાણવંશ
સુગા
મુદ્રારાક્ષસમાંનો સાહિત્ય પ્રકાર કયો છે?
ખંડકાવ્ય
નાટક
નવલકથા
મહાકાવ્ય
મુદ્રારાક્ષસમાં નાટકમાં કયા રાજાના જીવન ચરિત્રનો ઉલ્લેખ છે?
અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
બિંદુસાર
ચંદ્રગુપ્ત બીજો
મેગસ્થેનિસ કયા યુનાની શાસકનો રાજદૂત હતો?
ફિલિપ
સેલ્યુકસ નિકેતર
એલેક્ઝાન્ડર
ટોડ
બિંદુસારના સાશન દરમિયાન ક્યાં અશાંતિ હતી જેને શાંત કરવા તેણે અશોકને મોકલ્યો હતો?
ઉજ્જૈન
સ્વર્ણગિરિ
તક્ષશિલા
મગધ
મૌર્યવંશના શાસકોનો (Chronological order)સાચો ક્રમ કયો?
1.બૃહદરથ, 2.શાલિશૂક, 3.શતધન્વન, 4.સમ્પ્રતિ 5. દેવવર્મન
3,2,5,4,1
4,2,5,4,1
5,3,4,2,1
1,2,3,4,5
કલિંગ યુધ્ધનો વિજય અને ક્ષત્રિયોનું વર્ણન અશોકના કયા શિલાલેખમાં કરવામાં આવ્યું છે?
11
14
13
10
અશોકનો ઉત્તરાધિકારી કોણ હતો?
રાહુલ
બિંદુસાર
કુણાલ
આ પૈકી કોઇ નહી
સાંચીનો સ્તુપ કઇ કલા અને મૂર્તિકલાનું નિરુપણ કરે છે?
જૈન
મુસ્લિમ
ઇસાઇ
બૌધ્ધ
મૌર્ય સામ્રાજ્યમાં પ્રચલિત મુદ્રાનું નામ શું હતું?
તોલ
દિનાર
પણ
આ પૈકી કોઇ નહી
સાંચીનો સ્તુપ કોના સમયમાં બનેલો હતો?
કનિષ્ક
અશોક
હર્ષવર્ધન
બિંદુસાર
અશોકના શિલાલેખને સૌપ્રથમ ઇસ 1837માંં વાંચનાર?
જોસેફ પ્રિન્સેપ
જેમ્સ પ્રિન્સેપ
જહોન પ્રિન્સેપ
ટોડ
અશોકએ બૌધ્ધ ધર્મના પ્રચાર માટે શ્રિલંકા કોને મોકલ્યા?
મહેન્દ્ર
સંંઘમિત્રા
મિનેન્ડર
મહેન્દ્ર અને સંઘમિત્રા બંંને
કલિંગનું યુધ્ધ ઇ.સ. પૂર્વે ....................... વર્ષમાં થયુંં હતું?
261
269
272
232
તક્ષશિલા હાલ ક્યાં આવેલું છે?
ઓડિસા
બિહાર
તમિલનાડું
પાકિસ્તાન
મૌર્યવંશ દરમિયાન "સ્થાનિક" કોણ હતું?
જિલ્લા પ્રશાસક
તાલુકા પ્રશાસક
પ્રાંત પ્રશાસક
ગામ પ્રશાસક
ભારતમાં અશોકના શિલાલેખ કઇ લિપિમાં લખાયેલ છે?
પ્રાકૃત
દેવનાગરી
બ્રાહ્મી
પાલી
મૌર્ય સમયમાં સીતા શબ્દથી શુંં તાત્પર્ય છે?
એક દેવી
જમીન
રાજકીય ભૂમિથી મળેલ આવક
એક ધર્મ
બૃહદરથનો સેનાપતિ જેણે તેની હત્યા કરી હતી.
વાસુદેવ કણ્વ
પુષ્યમિત્ર શૃંગ
કાચગુપ્ત
રામગુપ્ત
સાંચીનો સ્તુપ ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
બિહાર
કર્ણાટક
મધ્યપ્રદેશ
તમિલનાડું
નિમ્નલિખિત અભિલેખોમાંથી ક્યાં અશોકનો અભિલેખ પણ મળ્યો છે?
ગૌતમીપુત્ર સાતકર્ણિથી સંંબંધિત નાસિક પ્રશસ્તિ
મહાક્ષત્રપ રુદ્રદામનનો જૂનાગઢનો અભિલેખ
ખારવેલનો હાથીગુમ્ફા અભિલેખ
આ પૈકી કોઇ નહી
યુનાની લેખક જસ્ટિન દ્વારા કોને સેન્ડોકોટ્સ કહેવામાં આવ્યો છે?
ચંદ્રગુપ્ત પહેલો
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય
ચંદ્રગુપ્ત બીજો
