wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

AC/DC DIVE 40

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.
ડી.સી મોટર ની સ્પીડ નું સૂત્ર શું છે?
a)

N ∝ If/Eb

b)

N ∝ Eb/If

c)

N ∝ EbIf

d)

N ∝ Eb2If2

2.
ડીસી ડ્રાઇવમાં આર્મેચરને વેરીએબલ ડીસી સપ્લાય આપવા માટે નીચેના પૈકી કયો કમ્પોનન્ટ વપરાય છે?
a)
કેપેસીટર
b)
રેઝિસ્ટર
c)
SCR(થાઈરીસ્ટર)
d)
ઇન્ડક્ટર
3.
ડીસી મોટર ની સ્પીડ કંટ્રોલ કરવા માટે સામાન્ય રીતે કઈ ટેકનીકનો ઉપયોગ થાય છે?
a)
થાઇરીસ્ટર બ્રિજ
b)
પેન્ટાગોન બ્રિજ
c)
વેસ્ટન બ્રીજ
d)
તમામ
4.
ડીસી ડ્રાઇવ માટે સ્પીડનાં રેફરન્સ સિગ્નલ માટે શું વપરાય છે?
a)
ટેકો જનરેટર કે ટેકોમીટર
b)
સિન્ક્રોસ્કોપ
c)
સ્ટ્રોબોસ્કોપ
d)
ઓસીલોસ્કોપ
5.
મોર્ડન ટાઈમ માં SCR ની જગ્યાએ શું વપરાય છે?
a)
MOSFET (metal oxide semiconductor field effect transistor)
b)
IGBT (insulated gate bipolar transistor)
c)
GTO or igct (get turn off OR insulated gate comutated thyristor)
d)
ઉપરોક્ત તમામ
6.
ઇન્ડક્શન મોટર ની સ્પીડ પરિવર્તન માટે ડ્રાઇવ વધારે અનુકૂળ છે કારણ કે,
a)
ડ્રાઇવ , સ્ટાર્ટર કરતા ખૂબ જ સસ્તી છે
b)
ડ્રાઇવની રચના સરળ છે
c)
ડ્રાઈવ થી સપ્લાયની ફ્રિકવન્સી અને પરિણામે સ્પીડ વિશાળ રેન્જમાં પરિવર્તિત કરી શકાય છે
d)
ઉપરોક્ત તમામ
7.
A.C. ડ્રાઇવને અન્ય કયા નામથી ઓળખવામાં આવે?
a)
VFD
b)
VVVFD
c)
VSD
d)
ઉપરોક્ત તમામ
8.
એસી થ્રી ફેઝ 415v 50Hz રેટિંગની મોટરને 25 Hz પર વોલ્ટ હર્ટ્ઝ રેશીયો 9.2 કરવા માટે કેટલા વોલ્ટેજ ડાઉન કરવા પડશે?
a)
415
b)
380
c)
280
d)
230
9.
VFD ના ઉપયોગથી ઇન્ડક્શન મોટરના ઓપરેશન નો શો ફાયદો થાય છે?
a)
કોન્સ્ટન્ટ ટોર્ક મળે છે
b)
મેગ્નેટીક લોસ ઘટાડી શકાય છે
c)
મોટર ની એફિશિયનસી 100% મળે છે
d)
A.C. ના હાર્મોનિક્સ નાબૂદ કરી શકાય છે
10.
AC ડ્રાઇવનું રેટિંગ.......... માં હોય છે.
a)
KW, VOLT & No. Of phase.
b)
KVA, VOLT & No. Of phase
c)
KVAR, VOLT & No. Of phase
d)
Ferad, VOLT & No. Of phase
11.
જો AC ડ્રાઇવ દ્વારા મોટરની બેઝ સ્પીડ (રેટેડ સ્પીડ) થી વધારે સ્પીડ મેળવવામાં આવે તો ટોર્ક ....... થાય?
a)
વધે
b)
ઘટે
c)
અચળ રહે
d)
ઇન્ફીનિટી થાય
12.
સાધારણ રીતે ડ્રાઇવ ની કેપેસિટી કઈ રેન્જમાં હોય છે?
a)
mW થી W
b)
W થી kW
c)
kW થી MW
d)
એક પણ નહીં
13.
ડ્રાઇવમાં સાધારણ રીતે ઇનપુટ ટર્મિનલ ક્યાં નોટેશનથી દર્શાવવામાં આવે છે?
a)
R/L1, S/L2, T/L3
b)
U/T1, V/T2 , W/T3
c)
M1 , M2, M3
d)
X1, Y1, Z
14.
AC ડ્રાઇવ નો પ્રોગ્રામિંગ પર્સનલ કોમ્પ્યુટર(pc) દ્વારા થઈ શકે તે માટે પીસી ને ડ્રાઇવના કયા પોર્ટ સાથે જોડવું જોઈએ?
a)
RJ- II
b)
RS-45
c)
RS-485
d)
કોઈ પણ
15.
VFD માં નીચેના પૈકી કયું સેક્શન હોતું નથી?
a)
રેક્ટિફાયર
b)
ડી.સી. લીંક
c)
ઇન્વર્ટર
d)
ટ્રાન્સમીટર
16.
જો VFD નો ઇનકમિંગ પાવર 450 v AC હોય તો ડી.સી. લીંક માં આશરે કેટલા વોલ્ટેજ હશે?
a)
450V , AC
b)
450V, DC
c)
635V, DC
d)
225V, Dc
17.
ડ્રાઈવ માં મોટા કેપેસીટર કયા સેક્શનમાં લાગેલા હોય છે?
a)

રેક્ટિફાયર

b)

ડી.સી. લિંક

c)

ઇન્વર્ટર

d)

ઇન્ડકટર

18.
Vfd ડ્રાઇવ માં IGBT ક્યા સેક્શનમાં હોય છે ?
a)
રેક્ટિફાયર
b)
ડી સી લિંક
c)
ઇન્વર્ટર
d)
ઇન્ડકટર
19.

VFD માં માં નીચેના પૈકી કયા સેક્શનનું મુખ્ય કાર્ય HIGH DC વોલ્ટેજને પલ્સડ AC વોલ્ટેજમાં ફેરવવાનું છે?

a)

રેક્ટિફાયર

b)

ડી સી લિંક

c)

ઇન્વર્ટર

d)

ઇન્ડકટર

20.
VFD માં માં નીચેના પૈકી કયા સેક્શનનું મુખ્ય કાર્ય AC વોલ્ટેજને DC વોલ્ટેજમાં ફેરવવાનું છે?
a)
રેક્ટિફાયર
b)
ડી સી લિંક
c)
ઇન્વર્ટર
d)
PMW
21.
થ્રી ફેઝ ડ્રાઈવ ના રેક્ટિફાયર સેક્શનમાં મિનિમમ કેટલા રેક્ટિફાયર ડાયોડની જરૂર રહે છે?
a)
1
b)
2
c)
3
d)
6
22.
જો ડ્રાઇવ 6 રેક્ટિફાયર નો ઉપયોગ થયો હોય તો તેને કેટલા પલ્સ ડ્રાઈવ કહેવામાં આવે છે?
a)
2 પલ્સ
b)
3 પલ્સ
c)
6 પલ્સ
d)
12 પલ્સ
23.
મોટરનો હેવી સ્ટાર્ટિંગ કરંટ ને કંટ્રોલ કરવા માટે નીચેના પૈકી કઈ ડિવાઇસ વપરાય છે?
a)
સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર
b)
Auto transformer સ્ટાર્ટર
c)
VFD
d)
ઉપરોક્ત તમામ
24.
નીચેના પૈકી કયા સ્ટાર્ટ અને સોફ્ટ સ્ટાર્ટર કહેવામાં આવે છે?
a)
DOL કે STAR DELTA STARTER
b)
ઓટો ટ્રાન્સફોર્મર કે રોટર રેજીસ્ટન્સ
c)
VFD કે VVFD
d)
ઉપરોક્ત તમામ
25.
નીચેના પૈકી કયા રેક્ટિફાયર વાળી VFD નું હાર્મોનિક લેવલ સૌથી નીચું હોય છે?
a)
ડાયોડ
b)
SCR
c)
Diac
d)
ટ્રાન્ઝિસ્ટર