wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

single phase motor 34A

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.
સિંગલ ફેઝ મોટર મોટાભાગે.......... સુધીની બનાવવામાં આવે છે.
a)
3 HP
b)
50 HP
c)
0.3 HP
d)
.3 HP થી નાની
2.
જ્યારે સિંગલ ફેજ મોટરને સિંગલ ફેઝ સપ્લાય આપવામાં આવે છે ત્યારે તેમાં.......
a)
અલગ અલગ ઝડપે ફરતા બે વિરોધી મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે
b)
અલગ અલગ ઝડપે એક જ દિશામાં ફરતા બે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે
c)
સીંક્રોનસ ઝડપે ફરતા બે વિરોધી મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે
d)
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
3.
ફ્રેકશનલ હોર્સ પાવર મોટર કોને કહેવામાં આવે છે?
a)
1 HP થી 10 HP સુધીની મોટર
b)
10 HP થી 20 HP સુધીની મોટર
c)
1 HP થી નાની મોટર
d)
માત્ર 0.5 થી 0.1 સુધી ની મોટર
4.
સિંગલ ફેઝ મોટર માટે નીચેના પૈકી ક્યુ સાચું છે?
a)
તે સેલ્ફ સ્ટાર્ટ નથી
b)
તે સેલ્ફ સ્ટાર્ટ છે
c)
1 અને 2
d)
એક પણ નહીં
5.
સિંગલ ફેજ મોટર નો સિદ્ધાંત.......
a)
ફરતું ચુંબકીય ક્ષેત્ર
b)
ક્રોસ મેગ્નેટિક ફિલ્ડ
c)
1 અને 2
d)
1 અથવા 2
6.
સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ચાલુ કરવા માટે સ્ટાર્ટિંગ winding ની જરૂર પડે છે કારણ કે...
a)
તેને સ્ટાર્ટિંગ કરંટ હોતો નથી
b)
તેને કરંટ વધારે હોય છે
c)
તને starting Torque હોતો નથી
d)
તેને મહત્તમ ટોર્ક હોય છે
7.
સિંગલ ફેઝ મોટરને ચાલુ કરવાની સૌથી ઇકોનોમિકલ મેથડ કઈ??
a)
રેજીસ્ટન્સ સ્ટાર્ટ મેથડ
b)
કેપેસીટર સ્ટાર્ટ મેથડ
c)
ઇન્ડક્શન સ્ટાર્ટ મેથડ
d)
સ્પ્લિટ ફેઝ સ્ટાર્ટ મેથડ
8.
સિંગલ ફેજ ઇન્ડક્શન મોટર નો પાવર ફેક્ટર આશરે કેટલો હોય છે?
a)
0.6 લેગિંગ
b)
0.8 લેગિંગ
c)
0.8 લીડિંગ
d)
યુનિટી
9.

સ્પ્લીટ ફેઝ મોટરની ફરવાની દિશા બદલવા માટે...

a)

સ્ટાર્ટિંગ વોઇન્ડીંગના છેડા ઉલટાવવવાથી

b)

રનિંગ વાઇન્ડીંગના છેડા ઉલટાવવાથી

c)

1 અથવા 2

d)

1 અને 2

10.
સેન્ટ્રીફ્યુગલ સ્વીચનાં કોન્ટેકના જોડાણ માટે નીચેના પૈકી શું સાચું છે?
a)
સ્ટાર્ટિંગ winding ની પેરેલલમાં જોડાઈ છે
b)
તે starting winding ની સિરીઝમાં જોડાઈ છે
c)
તે running winding ની સિરીઝમાં જોડાઈ છે
d)
તે running winding ની પેરેલલ જોડાઈ છે
11.
નીચેના પૈકી કઈ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોય છે?
a)
શેડેડ પોલ મોટર
b)
કેપેસીટર મોટર
c)
રીપલ્ઝન મોટર
d)
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
12.

સ્પ્લીટ ફેઝ સિંગલ ફેજ ઇન્ડક્શન મોટર માં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનીંગ વાઇન્ડિંગ વચ્ચે કેટલી ઇલેક્ટ્રિક ડિગ્રી રાખવામાં આવે છે?

a)

0 ડિગ્રી

b)

90 ડિગ્રી

c)

180 ડિગ્રી

d)

720 ડિગ્રી

13.
રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન મોટરને વ્યવહારમાં કયા નામથી ઓળખવામાં આવે છે?
a)
કેપેસીટર મોટર
b)
વોઇન્ડીંગ મોટર
c)
સ્પ્લીટ ફેઝ મોટર
d)
પોની મોટર
14.
શેડેડ પોલ મોટર માં શેડીંગ રીંગ........ માટે વપરાય છે
a)
વાઈન્ડીગ લોસ ઘટાડવા માટે
b)
ફ્રીક્શન લોસ ઘટાડવા માટે
c)
રોટેટીંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન કરવા માટે
d)
સ્પાર્કિંગ અટકાવવા માટે
15.
નીચેના પૈકી કઈ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક સૌથી નીચો હોય છે?
a)
શેડેડ પોલ મોટર
b)
યુનીવર્સલ મોટર
c)
કેપેસીટર સ્ટાર્ટ કેપેસીટર રન મોટર
d)
પરમેનેન્ટ કેપેસીટર મોટર
16.
સેન્ટ્રીફ્યુગલ સ્વીચ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
a)
સેન્ટ્રીફયુગલ ફોર્સ
b)
ટેન્સાઇલ સ્ટ્રેન્થ
c)
ઉત્પલાવક્તા ફોર્સ
d)
એક પણ નહીં
17.
નીચેનામાંથી કઈ મોટર કેપેસીટર મોટર નો પ્રકાર છે?
a)
કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર
b)
કેપેસીટર સ્ટાર્ટ કેપેસીટર રન મોટર
c)
પરમેનેન્ટ કેપેસીટર મોટર
d)
ઉપરોક્ત પૈકી તમામ
18.
કેપેસીટર સ્ટાર્ટ ઇન્ડકશન રન મોટરમાં કેપેસીટરનું જોડાણ ક્યાં વાઈન્ડીંગની સીરીઝમાં કરવામાં આવે છે?
a)

(A)સ્ટાર્ટીંગ

b)

(B)રનીંગ

c)

(A) અને (B) બંને

d)

એક પણ નહીં

19.
સ્પ્લીટ ફેઝ મોટરમાં રનિંગ વાઈન્ડીંગ........
a)
હાઈ રેઝિસ્ટન્સ અને લો ઇન્ડકટન્સ વાળું હોય છે
b)
હાઈ રેઝિસ્ટન્સ અને હાઈ ઇન્ડકટન્સ વાળું હોય છે
c)
લો રેઝિસ્ટન્સ અને હાઈ ઇન્ડકટન્સ વાળું હોય છે
d)
લો રેઝિસ્ટન્સ અને લો ઇન્ડકટન્સ વાળું હોય છે
20.
નીચેના પૈકી કઈ મોટરને વાઉન્ડ રોટર હોતું નથી.
a)
સ્પ્લીટ ફેઝ મોટર
b)
રીપલ્ઝન મોટર
c)
યુનીવર્સલ મોટર
d)
ડીસી શંટ મોટર
21.
નીચેના પૈકી ક્યાં સાધનમાં શેડેડ પોલ મોટરનો ઉપયોગ થતો નથી?
a)
સીલીંગ ફેન
b)
ટેબલ ફેન
c)
હેર ડ્રાયર
d)
હીટ કન્વેક્ટર
22.
કોલમ 1માં શેડેડ પોલ મોટરના ભાગોના નામ અને કોલમ 2માં તેના ગ્રાફિકલ નિરૂપણમાં દર્શાવેલ ભાગ માટે નીચેનાં પૈકી કઈ જોડ સાચી છે?
a)

1-r,2-p,3-s,4-q,5-u,6-t

b)

1-u,2-t,3-r,4-s,5-p,6-q

c)

1-u,2-s,3-r,4-t,5-q,6-p

d)

1-u,2-p,3-r,4-q,5-s,6-t

23.
શેડેડ પોલ મોટર માટે નીચેના પૈકી શું સાચું છે?
a)
તેનો ટોર્ક ખુબ ઓછો હોય છે
b)
તેની એફીસીયન્સી ૧૦ થી ૪૦% હોય છે
c)
આ મોટરની ફરવાની દિશા ઉલટાવી શકાતી નથી
d)
ઉપરોક્ત તમામ
24.
જો સિંગલ ફેજ મોટરના સ્ટાટીંગ વાઈન્ડીંગ ને સર્કિટમાં ચાલુ રાખવામાં આવે તો
a)
ઓછા લોડ પર મોટર બળી જશે
b)
મોટર ધીમી ફરે છે
c)
મોટર ઝડપી ફરે છે
d)
મોટર સપ્લાય લાઈન માંથી વધારે કરંટ ખેંચે છે એટલે વાઇન્ડીંગ ઓવર હીટ થાય છે
25.

સ્પ્લીટ ફેઝ ઇન્ડક્શન મોટર માટે નીચેના પૈકી શું ખોટું છે

a)

મોટરને સપ્લાય સાથે જોડતા તેના બે વાઇડિંગના રજીસ્ટન્સ અને ઇન્ડકટન્સના તફાવતના કારણે ફેઝ ડીફરન્સ ઉત્પન્ન થાય છે

b)

મોટરને સપ્લાય સાથે જોડતા તેના બે વાઇડિંગના રજીસ્ટન્સ અને ઇન્ડકટન્સના તફાવતના કારણે બીજો કુત્રિમ ફેઝ ઉતપન્ન થાય છે

c)

બે ફેઝનાં કારણે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે,જે રોટર પર ટોર્ક ઉત્પન્ન કરે છે.

d)

તેમાં કુત્રિમ ફેઝ ઉત્પન્ન કરવા માટે શેડીંગ રિંગ વપરાય છે