NEW
Font size
Worksheetsmotor starter 32A
Total questions: 25
Worksheet time: 19mins
કારણકે DOL સિવાયના અન્ય સ્ટાર્ટર મોટરને સ્ટાર્ટિંગ સમયે ઓછા વોલ્ટેજ પુરા પાડે છે
કારણકે સ્ટાર્ટરની NVC મોટરને લો વોલ્ટેજ થી રક્ષણ આપે છે
કારણકે સ્ટાર્ટરની OLR મોટરને ઓવરલોડ થઈ રક્ષણ આપે છે
ઉપરોક્ત તમામ
જયારે સ્ટાર્ટરની મેગ્નેટિક કોઈલ (NVC) ડી-મેગ્નેટાઈઝ થાય છે ત્યારે .........
કોન્ટેક્ટર ક્લોઝ થાય છે
કોન્ટેક્ટર ઓપન થાય છે
નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ જોડાયેલા જ અને નોર્મલી ઓપન કોન્ટેક્ટ ઓપન જ રહે છે
ઉપરોક્ત તમામ
1-p,2-r,3-t,4-s,5-q
1-r,2-t,3-p,4-q,5-s
1-t,2-q,3-s,4-p,5-r
1-t,2-p,3-q,4-r,5-s
જ્યાં સુધી S1 અને S2 દબાવેલી હશે ત્યાં સુધીજ કોન્ટેક્ટર K1 ઓન રહેશે.
S1 અને S2 ને વારાફરતી દબાવતા કોન્ટેક્ટર K1 ઓન થશે અને ON જ રહેશે.
S1 અને S2 ને એકી સાથે દબાવીને છોડી દેતા કોન્ટેક્ટર K1 ON થઇ ON પોઝીશનમાં જ રહેશે.
S1,S2 અને S3 ને એકી સાથે દબાવવામાં આવે ત્યારે કોન્ટેક્ટર K1 ON થઇ ON પોઝીશનમાં જ રહેશે
મોટર સ્ટાર્ટરની પસંદગી માટે કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ?
સ્ટાર્ટિંગ અને ફૂલલોડ કરંટ
મોટર નું વોલ્ટેજ રેટિંગ અને વોલ્ટેજ ડ્રોપ
મોટર અને લોડ નો પ્રકાર
ઉપરોક્ત તમામ
