wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

contro cabinet/panel board 39

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.
NEMA (નેશનલ ઇલેક્ટ્રીકલ મેન્યુફેક્ચરીંગ એસોશીએશન) એ MCC પેનલ બોર્ડ માટે આપેલી વ્યાખ્યામાં નીચેની કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
a)
તે ફ્લોર માઉન્ટેડ એસેમ્બલી છે, કે જેમાં એક અથવા એક કરતાં વધારે વર્ટીકલ સેકશન હોય છે.
b)
તેમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન માટે હોરીઝન્ટલ અથવા વર્ટીકલ બસીઝ (Bases) હોય છે.
c)
તેમાં મોટા ભાગે મોટ૨ કન્ટ્રોલ યુનિટ (દા.ત., સ્વીચ, સ્ટાર્ટર વગેરે)નું કોમ્બીનેશન હોય છે.
d)
ઉપરોક્ત તમામ
2.

PCC અને MCC નું પૂરું નામ શું છે?

a)

પાવર કંટ્રોલ સેન્ટર અને મોટર કંટ્રોલ સેન્ટર

b)

પાવર કરંટ સેન્ટર અને મોટર કરંટ સેન્ટર

c)

પાવર કંટ્રોલ કોન્ટેક્ટ અને મોટર કંટ્રોલ કોન્ટેક્ટ

d)

કંટ્રોલ કેજ અને મોટર કંટ્રોલ કેજ

3.
કંટ્રોલ કેબિનેટના વધારાના છિદ્રોને __
a)
વેન્ટિલેશન માટે ખુલ્લા રાખવા જોઈએ
b)
ઇન્સ્યુલેટિંગ મટીરીયલ કે કપડા વડે બંધ કરવા જોઈએ
c)
ચોખા રાખવા જોઈએ
d)
મોટા કરવા જોઈએ
4.
આર્મડ કેબલ ને પેનલ બોર્ડમાં એન્ટ્રી આપતી વખતે _________ નો ઉપયોગ કરવો જોઈએ.
a)
ઇન્સ્યુલેટેડ રબર
b)
કેબલ ગ્લાન્ડ
c)
ગ્રોમેટ
d)
રબર બુસ
5.
આધુનિક પેનલ બોર્ડમાં ઓવરલોડ શોર્ટ સર્કિટ અને અર્થ સામે રક્ષણ મેળવવા માટે નીચેના પૈકી કયું સ્વીચ વપરાય છે?
a)
ફ્યુઝ
b)
ICTP સ્વિચ
c)
MCCB
d)
ICDP સ્વિચ
6.
પેનલ બોર્ડમાં નીચેના પૈકી કયા ઇકવીપમેન્ટ નો સમાવેશ થાય છે?
a)
બસબાર અને ઇન્સ્યુલેટર
b)
પ્રોટેક્ટિવ ડિવાઇસ
c)
કંટ્રોલ સ્વીચ કે બ્રેકર
d)
ઉપરોક્ત તમામ
7.
આઈસોલેટર ને........
a)

ઓફ લોડ કન્ડિશનમાં ઓપરેટ કરવામાં આવે છે

b)

ઓન લોડ કન્ડિશનમાં ઓપરેટ કરવામાં આવે છે

c)

1 અને 2 બંને

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

8.
ઇલેક્ટ્રો મિકેનિકલ રિલે માટે નીચેના પૈકી શું સાચું છે?
a)
જ્યારે તે રિલે માંથી કરંટ પસાર થાય છે ત્યારે તેની કોઈલ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન કરે છે
b)
તે ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ સ્વીચ છે
c)
તે હાઈ પાવર સિગ્નલ ને લો પાવર સિગ્નલ દ્વારા કંટ્રોલ કરે છે
d)
ઉપરોક્ત તમામ
9.
થર્મલ ઓપરેટેડ રિલે માટે નીચેના પૈકી શું ખોટું છે?
a)
તે થર્મલી ઓપરેટેડ ઇલેક્ટ્રો મિકેનિકલ ડિવાઇસ છે
b)
તે મોટરને overload થી બચાવે છે
c)
તેનું રેટિંગ એમ્પીયરમાં હોય છે
d)
તે મેગ્નેટિકલી ઓપરેટેડ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ છે
10.
કંટ્રોલ ટ્રાન્સફોર્મર માટે નીચેના પૈકી શું ખોટું છે?
a)
તે ઓક્ઝલરી સર્કિટને પાવર સપ્લાય કરવા માટે
b)
સાધારણ રીતે તેનું રેટિંગ મિલી એમ્પીયર કે થોડા એમ્પીયર રેન્જમાં હોય છે
c)
સાધારણ રીતે તેનું રેટિંગ કિલો એમ્પીયર કે મેગા એમપીઅરમાં હોય છે
d)
ઉપરોક્ત તમામ
11.
ફેરૂલ એ પ્લાસ્ટિક રબર કે ફાઇબર માંથી બનાવેલ હોય છે તેના માટેન નીચેના પૈકી શું સાચું છે?
a)
તેની સાઈઝ MM SQ હોય છે
b)
તે વાયરના છેડાને સરળતાથી આઈડેન્ટીફાય કરવા માટે વપરાય છે
c)
સાધારણ રીતે પીળા કલરની હોય છે જેની બાજુ અંગ્રેજી નંબર કે આલ્ફાબેટ (A,B,C) પ્રિન્ટ થયેલા હોય છે
d)
ઉપરોક્ત તમામ
12.
લગ/થીમ્બલ માટે નીચેના પૈકી શું ખોટું છે?
a)
તે કોપર /એલ્યુમિનિયમ કે મિશ્રધાતુના બનેલા હોય છે અને તેની સાઈઝ sq MM માં હોય છે
b)
તે વાયર/કેબલ ના સ્વિચ ગીયર કે બસ બાર સાથે મજબૂત કનેક્શન માટે વપરાય છે
c)
તેના ઉપયોગથી કેબલ/વાયરના કનેક્શનની કન્ડક્ટિવિટીમાં વધારો થાય છે
d)
ઉપરોક્ત તમામ
13.
કંટ્રોલ પેનલ માટે કંટ્રોલ અને પ્રોટેક્ટિવ એસેસરીઝ સિલેક્ટ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ?
a)
ઈન્ડિવિજયુલ લોડ નો કરંટ અને ફુલ લોડ કરંટ
b)
એકી સમયે ચાલતો મહત્તમ લોડ
c)
25% વધારાનો લોડ
d)
ઉપરોક્ત તમામ
14.
પેનલ બોર્ડમાં કઈ ધાતુના બસબાર વપરાય છે?
a)
કોપર
b)
એલ્યુમિનિયમ
c)
એલોય એલ્યુમિનિયમ
d)
આપેલા તમામ
15.
રેક્ટીફાયર સર્કિટ વિશે નીચેના પૈકી કયું સાચું છે?
a)

તે ac નું dc માં રૂપાંતર કરે છે?

b)

તેમાં 1,2,કે 4 ડાયોડનો ઉપયોગ થાય છે.

c)

તે ac to dc સ્ટેટિક કન્વર્ટીન્ગ ડિવાઈસ છે.

d)

આપેલા તમામ

16.
IE રૂલ મુજબપેનલ બોર્ડ ......SWG ના કોલ્ડ રોલ્ડ સ્ટીલ પ્લેટમાંથી ફેબ્રિકેટ થયેલું હોવું જોઈએ?
a)
25
b)
20
c)
14
d)
10
17.
સાધારણ રીતે પેનલ બોર્ડ ની ઉંચાઈ મહતમ કેટલી રાખવામાં આવે છે?
a)
૯૦"
b)
૭૦"
c)
૬૦"
d)
૫૦"
18.
પેનલ બોર્ડ માં કંટ્રોલ વાયરીંગ માટે નીચેના પૈકી કઈ સાઈઝનો વાયર વપરાય છે?
a)
1.5 mm2
b)
6.૦ mm2
c)
10 mm2
d)
4 mm2
19.
ડીજીટલ મીટરને ઓપરેટીંગ સપ્લાય આપવા માટે મોટાભાગે કયો સપ્લાય વપરાય છે?
a)
ac 18v,50 hz
b)
ac 48v,50 hz
c)
ac 110v,50 hz
d)
ac240 v,50 hz
20.
નીચેના પૈકી કઈ ડીવાઈસનો સમાવેશ પાઈલોટ ડીવાઇસીસ તરીકે થાય છે?
a)
સ્ટાર્ટ/સ્ટોપ પુશ બટન
b)
સીલેક્ટીગ સ્વીચ
c)
ઈન્ડીકેટીન્ગ લેમ્પ
d)
ઉપરોક્ત તમામ
21.
પેનલ બોર્ડ માં પાવર વાયરીંગ માટે નીચેના પૈકી કઈ સાઈઝનો વાયર વપરાય છે?
a)
16 mm2
b)
૦.75 mm2
c)
1.0 mm2
d)
એક પણ નહી
22.
પેનલ બોર્ડમાં વપરાતા બસબાર ઉપર ઇન્સ્યુલેશન સ્લીવ વપરાય છે જે..........માંથી બનેલી હોય છે?
a)
pvc
b)
XLPE
c)
ટ્રાન્સપરેન્ટ પોલી કાર્બોનેટ
d)
ઉપરોક્ત તમામ
23.
નીચેના પૈકી કઈ એસેસરીઝ વાયરીંગ કેબલના હાર્નેસિંગ માટે વપરાય છે?
a)
નાઈલોન કેબલ ટાઈ
b)
કેબલ બાઈન્ડીંગ સ્ટ્રીપ્સ
c)
સ્પાયરલ બેન્ડ અને વાયર કલીપ
d)
ઉપરોક્ત તમામ
24.
મેઈન પેનલ બોર્ડમાં જરૂરી તમામ મેટલ ભાગને એકી સાથે અસરકારક રીતે જોડવા માટે આપણે......કરવું જોઈએ.
a)
અર્થ બોન્ડીંગ
b)
ન્યુટ્રલ બોન્ડીંગ
c)
ફેઝ બોન્ડીંગ
d)
સિમેન્ટ બોન્ડીંગ
25.
25A ,HRC ફ્યુઝ,16-25A ઓવરલોડ રીલે,કોન્ટેક્ટર,બસબાર વગેરે જેવા તત્વો ક્યાં વાયરીંગ સાથે સંબંધ ધરાવે છે?
a)
પાવર વાયરીંગ
b)
કંટ્રોલ વાયરીંગ
c)
લાઈટ વાયરીંગ
d)
એક પણ નહી