wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સ્કુલ staff એન્જોયમેન્ટ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભાવનગર માં સૌથી પહેલો જુલતો પુલ બનેલો એનું નામ જણાવો ?

a)

ઝૂલતો પુલ

b)

લાકડીયો પુલ

c)

લક્ષ્મણ પુલ

2.

હાલમાં ઉજવાયેલ તહેવાર હોળી અને ધૂળેટી વચ્ચે કેટલા દિવસ નો સમય હતો ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

એક પણ નહિ

3.

૧૨ + ૪૫ + ૩ = ?

a)

૫૮

b)

૫૯

c)

૬૦

d)

૬૧

4.

" જેના ઘર કાચના હોઈ એ બીજાના ઘર ઉપર પથ્થર નથી ફેંકતા " આ ડાઈલોગ કયા હિન્દી સિનેમા નો મહાન કલાકાર બોલે છે ?

a)

રાજ કપૂર

b)

રાજેન્દ્ર કપૂર

c)

રાજકુમાર

d)

રાજેશ ખન્ના

5.

હમણાં જ આપણી ક્રાઈસ્ટ સ્કુલ માં ફનફેર યોજાયો. એ ફનફેર ની થીમ નું નામ શુંહતું ?

(a)  

6.

વર્ષ ૨૦૨૨માં ક્રિસમસ તહેવાર જે દિવસે હતો એ કયો વાર હતો ?

a)

શુક્રવાર

b)

સોમવાર

c)

રવિવાર

d)

શનિવાર

7.

અહી આપેલ ઈમેજ ની ઉપર એવીજ ઈમેજ દોરો.

8.

ફન ફેર માં આ વખતે કુલ કેટલા સ્ટોલ હતા ?

a)

૨૭

b)

૩૨

c)

૩૪

d)

૩૫

9.

ભાવનગર માં છોટે કાશી તરીકે વિખ્યાત સ્થળનું નામ જણાવો ?

(a)  

10.

(દુનિયાનું) ગુજરાતનું સીએનજી હબ આવનાર દિવસોમાં ક્યાં બનવા જઈ રહ્યું છે ?

a)

જામનગર

b)

હજીરા

c)

ભાવનગર

d)

અંકલેશ્વર