NEW
Font size
S
M
L
XL
Worksheetssynchronous motor 36
Total questions: 25
Worksheet time: 13mins
Name
Class
Date
1.
એવી ઈલેક્ટ્રીક મોટર કે જેમાં સ્ટેટર અને રોટર બંને સમાન સ્પીડ પર ફરે તેને .......... મોટર કહે છે.
a)
સ્ટેપર
b)
સિન્ક્રોનસ
c)
યુનિવર્સલ
d)
ડીસી
2.
સિન્ક્રોનસ મોટર સેલ્ફ સ્ટાર્ટ થઈ શકતી નથી કારણ કે......
a)
એ.સી.ની પ્રત્યેક હાફ સાઇકલમાં તેમાં ઉત્પન્ન થતો ટોર્ક વિરોધી થાય છે
b)
તેમાં કેપેસીટર જોડેલું હતું નથી
c)
તેને હાઈ વૉલ્ટેજ મળે તો જ સ્ટાર્ટ થઈ શકે
d)
તેની ફરવાની દિશા નક્કી હોતી નથી
3.
સિન્ક્રોનસ મોટરના ઓપરેશન માટે .....
a)
એ.સી. થ્રી ફેઝ સપ્લાય ની જરૂર પડે છે
b)
ડીસી વોલ્ટેજ ની જરૂર પડે છે
c)
1 અને 2 બંને
d)
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
4.
સિન્ક્રોનસ મોટરની સ્પીડ ક્યા સૂત્રથી મેળવી શકાય?
a)
Ns=120f/P
b)
Ns=120fP
c)
Ns=120/fP
d)
Ns=P/120f
5.
સિન્ક્રોનસ મોટર હમેશા કઈ સ્પીડે ફરે છે?
a)
સિન્ક્રોનસ સ્પીડ
b)
<સિન્ક્રોનસ સ્પીડ
c)
>સિન્ક્રોનસ સ્પીડ
d)
એક પણ નહીં
6.
ફરતું ચુંબકીય ક્ષેત્ર ધરાવતી સિન્ક્રોનસ મોટરનું રોટર અને સ્ટેટર અનુક્રમે કયું કાર્ય કરે છે
a)
આર્મેચર,આર્મેચર
b)
આર્મેચર,ફિલ્ડ
c)
ફિલ્ડ,ફિલ્ડ
d)
ફિલ્ડ,આર્મેચર
7.
સિન્ક્રોનસ મોટરને ચાલુ કરવા માટે પોની મોટર વપરાય છે,પોની મોટર બેઝીકલી........
a)
સ્ટેપર મોટર
b)
શેડેડ પોલ મોટર
c)
નાની ઇન્ડક્શન મોટર
d)
રિલક્ટન્સ મોટર
8.
સિન્ક્રોનસ મોટર ને કેટલી સ્લીપરીંગ હોય છે?
a)
એક
b)
બે
c)
ત્રણ
d)
ચાર
9.
સિન્ક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવા માટેની મેથડ કઈ છે?
a)
પોની મોટર દ્વારા
b)
ડેમ્પર વાઇન્ડીગ દ્વારા
c)
સિન્ક્રોનાઇઝિંગ દ્વારા
d)
ઉપરોક્ત તમામ
10.
સિન્ક્રોનસ મોટરમાં ડેમ્પર વાઇન્ડીંગ કેમ કરવામાં આવે છે?
a)
ઓસીલેશનને દબાવવા
b)
જરૂરી સ્ટાર્ટિંગ ટોર્ક ઉત્પન્ન કરવા
c)
ઓસીલેશનને દબાવવા અને જરૂરી ટોર્ક ઉત્પન્ન કરવા બંને
d)
રોટર ને ફરતું અટકાવવા માટે
11.
સિન્ક્રોનસ મોટરમાં ડેમ્પર વાઇન્ડિંગ ક્યાં કરવામાં આવે છે?
a)
રોટર શાફ્ટ પર
b)
રોટર કોર પર
c)
સ્ટેટર પોલશુ કે સ્ટેટર પોલ ફેસ પર
d)
ફ્રેમ પર
12.
સિન્ક્રોનસ મોટર નો ઉપયોગ સિન્ક્રોનસ કંડેન્સર તરીકે કઈ કન્ડીશનમાં કરી શકાય?
a)
અંડર એક્સાઇટેડ
b)
ઓવર એક્સાઇટેડ
c)
અંડર લોડેડ
d)
ઓવર લોડેડ
13.
ઓવર એક્સાઇટેડ સિન્ક્રોનસ મોટરમાંથી કયો કરંટ વહે છે?
a)
લીડિંગ કરંટ
b)
લેગિંગ કરંટ
c)
લીકેજ કરંટ
d)
શોર્ટ સર્કિટ કરંટ
14.
સિન્ક્રોનસ મોટર કયા પાવર ફેક્ટર પર ચાલે છે
a)
લીડિંગ
b)
લેગિંગ
c)
યુનિટી
d)
આપેલ તમામ
15.
સિન્ક્રોનસ મોટર ની ફરવાની દિશા બદલવા માટે
a)
રોટર પોલ ની પોલરિટી બદલવી
b)
થ્રી ફેઝ સપ્લાય નો ફેઝ સિકવન્સ બદલવો
c)
ફિલ્ડ વાઈન્ડીગ માંથી પસાર થતા કરંટની દિશા બદલવી
d)
ઉપરોક્ત એક પણ નહીં
16.
સિન્ક્રોનસ મોટર માં ઇનપુટ અચળ રાખી ફિલ્ડ કરંટ ને બદલવાથી આર્મેચર પર થતી અસરને દર્શાવતા ગ્રાફને શું કહે છે?
a)
V- કર્વ
b)
T- કર્વ
c)
Z- કર્વ
d)
U- કર્વ
17.
સિન્ક્રોનસ મોટર નાં ફિલ્ડ કરંટ અને પાવર ફેક્ટર માટે નીચેના પૈકી શું સાચું છે?
a)
અંડર એક્સાઇટેસન પર PF લેગીંગ અને નીચો હોય છે
b)
નોર્મલ એક્સાઇટેશન પર PF યુનિટી હોય છે
c)
ઓવર એકસાઈટેશન પર PF લીડિંગ અને ઘટે છે
d)
આપેલ તમામ
18.
સિન્ક્રોનસ કન્ડેસર એટલે..........
a)
ઓર્ડિનરી સ્ટેટિક કેપેસીટર બેંક
b)
યાંત્રિક લોડને ડ્રાઇવ કરતી ઓવર એક્સાઇટેડ સિન્ક્રોનસ મોટર
c)
યાંત્રિક લોડને ડ્રાઇવ કર્યા વગરની ફરતી ઓવર એક્સાઈટેડ સિન્ક્રોનસ મોટર
d)
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
19.
સિન્ક્રોનસ મોટર સ્પીડ રેગ્યુલેશન કે કંટ્રોલિંગ કેટલું હોય છે
a)
ઇન્ફીનિટીવ
b)
ઝીરો કે શક્ય નથી
c)
0.01
d)
1
20.
સિન્ક્રોનસ મોટર કે સ્લીપિંગ ઇન્ડક્શન મોટર માટે વપરાતી સ્લીપરીંગ કયા મટરીયલ માંથી બનાવવામાં આવે છે
a)
સ્ટીલ અથવા બ્રાસ
b)
ગ્રેફાઇટ અથવા કાર્બન
c)
સિલ્વર અથવા ગોલ્ડ
d)
એલ્યુમિનિયમ અથવા તાંબુ
21.
સિન્ક્રોનસ મોટર ની એફિશિયન્સી કેટલી હોય છે
a)
30 થી 40 %
b)
40 થી 60%
c)
60 થી 80%
d)
80 થી 95 %
22.
સિન્ક્રોનસ મોટરના લોડમાં ચડાવ ઉતાર થાય છે ત્યારે રોટર ઓસીલેટ થાય છે આ કઈ અસર છે
a)
હંટીંગ અસર
b)
ક્રીપીંગ અસર
c)
ચોકીંગ અસર
d)
હીટિંગ અસર
23.
સિન્ક્રોનસ મોટર કયા કાર્યો માટે વાપરી શકાય છે?
a)
પાવર ફેક્ટર સુધારવા
b)
સ્થિર લોડ,સ્થિર સ્પીડ માટે
c)
વોલ્ટેજ રેગ્યુલેશન માટે
d)
ઉપરોક્ત તમામ
24.
સિન્ક્રોનસ મોટર માટે વપરાતું એક્સાઇટર એ નાનું ........ છે
a)
ડીસી શંટ જનરેટર
b)
ડીસી સિરીઝ જનરેટર
c)
ડીસી કમ્પાઉન્ડ જનરેટર
d)
એસી જનરેટર
25.
એક્સાઇટેશન વાઈન્ડીંગ વગરની સિંગલ ફેઝ સિન્ક્રોનસ મોટર એટલે........
a)
રિએક્ટન્સ મોટર
b)
યુનિવર્સલ મોટર
c)
રીપ્લઝન મોટર
d)
એસી સિરીઝ મોટર
Reset
