NEW
Font size
Worksheetssingle phase motor 34B
Total questions: 25
Worksheet time: 19mins
કેપેસીટરને ડાયરેક્ટ સપ્લાય સાથે જોડીને સ્પાર્ક ટેસ્ટ દ્વારા તેની ગુણવત્તા ટેસ્ટ કરી શકાય છે, જો કે ડાયરેક્ટ સપ્લાય સાથે જોડવું ખતરારૂપ છે કારણ કે
કેપેસીટરના છેડા શોર્ટ થતા આંખને નુકસાન થાય એટલો સ્પાર્ક થાય છે
કેપેસીટર શોર્ટ હશે તો હેવી સ્પાર્ક થઇ કેપેસીટર ફાટી શકે છે
સારી કન્ડિશનના કેપેસીટરમાં સ્પાર્ક થતો નથી
કેપેસીટર ખરાબ થઈ શકે છે
કેપેસીટર સ્ટાર્ટ કેપેસીટર રન મોટર ..........માટે વપરાય છે
સીલીંગ ફેન
રોલિંગ મીલ
માઈનીંગ
રેફ્રિજરેટર
(A)સ્ટાર્ટિંગ વાઈન્ડીંગનો તાર રનિંગ વાઈન્ડીંગના તાર કરતાં પાતળો હોય છે
(B)સ્ટાર્ટિંગ વાઈન્ડીંગ નો તાર રનીંગ વાઈન્ડીંગના તાર કરતાં થોડો જાડો હોય છે
(C)સ્ટાર્ટિંગ વાયરિંગની સિરીઝમાં આશરે 2 થી 2.5 માઇક્રો ફેરાડેનું કેપેસીટર જોડવામાં આવે છે
(A) અને (C) બંને
સ્ટેપર મોટર
પરમેનેન્ટ કેપેસીટર મોટર
યુનિવર્સલ મોટર
શેડેડ પોલ મોટર
સ્પીડ ઘટશે
સ્પીડ વધશે
સ્પીડ અચળ રહે છે
મોટર બંધ થશે
રીપલ્ઝન મોટરમાં...........હોય છે
(A)સ્લીપરિંગ
(B)કોમ્યુટેટર
(C)બ્રશ
B અને C બંને
