NEW
Font size
S
M
L
XL
WorksheetsAC WINDING 33
Total questions: 25
Worksheet time: 13mins
Name
Class
Date
1.
વાઈન્ડીંગમાં વાઇન્ડીંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે
a)
નાઇક્રોમ વાયર
b)
યુરેકા વાયર
c)
ટંગસ્ટન વાયર
d)
સુપર એનેમલ કોપર વાયર
2.
વાઈન્ડીંગ ને મજબૂત કરવા માટે.......... નો ઉપયોગ કરવામાં આવે છે
a)
બ્લેક એધેસીવ ટેપ
b)
કોટન ટેપ
c)
પીવીસી ટેપ
d)
સેલો ટેપ
3.
સબમર્સીબલ પંપ મોટર માટે કયો વાઇન્ડીંગ વાયર વપરાય છે?
a)
સુપર એનેમલ કોપર વાયર
b)
સિલ્ક કોટન કવર્ડ કોપર વાયર
c)
પીવીસી કવર્ડ કોપર વાઈન્ડીંગ વાયર
d)
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
4.
નીચેના પૈકી કઈ શીટ ઇન્સ્યુલેશન માટે વપરાય છે
a)
પીવીસી શીટ
b)
બેકેલાઈટ શીટ
c)
ગેલ્વેનાઈઝડ શીટ
d)
નોમેક્ષ પેપર શીટ
5.
નીચેના પૈકી કયું મટીરીયલ વાઈન્ડીંગ લીડનાં કનેક્શનને ઇન્સ્યુલેટ કરવા માટે વપરાય છે ?
a)
એમ્પાયર સ્લીવ
b)
પીવીસી સ્લીવ
c)
ફાઇબર ગ્લાસ સ્લીવ
d)
ઉપરોક્ત તમામ
6.
નીચેનામાંથી કયું મટીરીયલ વાઈન્ડીંગ માટે ફાચર(વેજીસ) માટે વપરાય છે
a)
બાંબુ(વાંસ)
b)
દોરા
c)
પીવીસી સ્લીવ
d)
માઈકા શીટ
7.
નીચેનામાંથી કયું પ્રવાહી ઇન્સ્યુલેશન વાઈન્ડીંગનો ઇન્સ્યુલેશન રજીસ્ટન્સ વધારવા માટે વપરાય છે
a)
ટ્રાન્સફોર્મર ઓઇલ
b)
ક્રુડ ઓઇલ
c)
ઇન્સ્યુલેટેડ વાર્નિશ
d)
ઓઇલ પેઇન્ટ
8.
કોલમ 1 માં વાઈન્ડીંગ ટર્મ્સ અને કોલમ 2 માં તેની દર્શાવેલ આકૃતિ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે?
a)
1-p,2-r,3-q,4-s,5-t
b)
1-t,2-s,3-q,4-p,5-r
c)
1-t,2-s,3-r,4-q,5-p
d)
1-p,2-r,3-s,4-q,5-t
9.
વાઈન્ડીંગમાં નીચેના પૈકી શું મેગ્નેટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે
a)
રજીસ્ટર
b)
કેપેસીટર
c)
ઇન્ડકટર
d)
કોન્ટેક્ટર
10.
વાઈન્ડીંગમાં નીચેના પૈકી કયો ભાગ બિનઉપયોગી ઇન્ડક્શન ઉત્પન્ન કરે છે
a)
કોઈલ સાઈડ
b)
કોઈલ લીડ
c)
કોઈલ
d)
કોઈલ એન્ડ
11.
વાઈન્ડીંગમાં મેગ્નેટિક પોલ ઉત્પન્ન કરવાનું કાર્ય કયો ભાગ કરે છે ?
a)
કંડકટર
b)
કોઈલ
c)
કોઈલ ગ્રુપ
d)
ફેઝ વાઈન્ડીંગ
12.
વાઇન્ડીંગના દરેક કોઇલના યોગ્ય જોડાણ ને શું કહેવામાં આવે છે
a)
સ્ટાર કનેક્શન
b)
ડેલ્ટા કનેક્શન
c)
પેરેલલ એન્ડ કનેક્શન
d)
કોઈલ કનેક્શન
13.
જે વાઇન્ડીંગમાં સ્લોટની સંખ્યા કરતા કોઈલની સંખ્યા અડધી હોય તેને કેવા પ્રકારનું વાઈન્ડીંગ કહેવામાં આવે છે?
a)
સિંગલ લેયર વાઈન્ડીંગ
b)
ડબલ લેયર વાઈન્ડીંગ
c)
શોર્ટ કોર્ડેડ વાઇન્ડીંગ
d)
લોંગ કોર્ડેડ વાઇન્ડીંગ
14.
કોલમ 1 માં વાઈન્ડીંગ ટર્મ્સ અને કોલમ 2 માં તેની વ્યાખ્યા માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે
a)
1-s,2-p,3-r,4-q
b)
1-s,2-r,3-q,4-p
c)
1-p,2-q,3-r,4-s
d)
1-r,2-p,3-q,4-s
15.
સામાન્ય રીતે એસી સિંગલ ફેજ મોટરમાં કેવા પ્રકારનું વાઈન્ડીંગ કરવામાં આવે છે
a)
ડ્રમ વાઇન્ડિંગ
b)
કોન્સન્ટ્રેડ વાઈન્ડીગ
c)
કન્સેન્ટ્રિક વાઇન્ડિંગ
d)
ડિસ્ટ્રીબ્યુટેડ વાઈન્ડિંગ
16.
એક થ્રી ફેઝ 415 v 50 hz ઇન્ડકશન મોટરને 24 સ્લોટ છે.તેને 12 કોઈલ,4 પોલ,હાફ કોઈલ કનેક્શન માટે વાઈન્ડીંગ કરવી છે તો તેની કોલ પીચ કેટલી હશે?
a)
6
b)
2
c)
3
d)
4
17.
સ્ટેટરમાં રહેલા સ્લોટ ને પોલના ગુણોતર ને શુ કહે છે?
a)
કોઈલ પીચ
b)
પોલ પીચ
c)
કોઈલ થ્રો
d)
કોઈલ સ્પાન
18.
મોટર સ્ટેટરનાં સ્લોટમાં કંડકટરનો જે ભાગ હોય છે તેને શું કહેવાય છે?
a)
ટર્ન
b)
કન્ડકટર
c)
એન્ડ ટર્ન
d)
ઇન્ડકટર
19.
એક કરતાં વધારે ટર્ન સિરીઝમાં જોડી ગૂંચળું બનાવી તેના બે છેડા કનેક્શન માટે બહાર કાઢવામાં આવે તેને શું કહેવાય?
a)
કોઈલ સાઈડ
b)
કોઈલ ગ્રુપ
c)
કોઈલ
d)
કોઈલ લીડ
20.
થ્રી ફેઝ વાઈન્ડિંગમાં સીમીલર (સમાન) છેડાનું જંકશન બનાવી થ્રી ફેઝ સપ્લાય આપવા ત્રણ છેડા બહાર કાઢવામાં આવે તેને કયા કનેક્શન કહે છે?
a)
ડેલ્ટા કનેક્શન
b)
સ્ટાર કનેક્શન
c)
સ્ટાર ડેલ્ટા કનેક્શન
d)
ડેલ્ટા સ્ટાર કનેક્શન
21.
3 HP થી મોટી મોટર માટે.........કનેક્શન કરવામાં આવે છે
a)
ડેલ્ટા કનેક્શન
b)
સ્ટાર કનેક્શન
c)
સ્ટાર ડેલ્ટા કનેક્શન
d)
ડેલ્ટા સ્ટાર કનેક્શન
22.
જો પોલની સંખ્યા 4 છે અને સ્લોટની સંખ્યા 24 છે તો પોલ પીચ........છે
a)
8 સ્લોટ
b)
6 સ્લોટ
c)
4 સ્લોટ
d)
2 સ્લોટ
23.
સામાન્ય રીતે થ્રી ફેઝ મોટર વાઈન્ડિંગ........ઇલેક્ટ્રિક ડીગ્રી એ કરવામાં આવે છે.
a)
90°
b)
120°
c)
180°
d)
360°
24.
એક થ્રી ફેઝ મોટર 1000 RPM પર ફરે છે,તો તે મોટરનું વાઈન્ડીંગ કેટલા પોલ નું હશે?
a)
2
b)
4
c)
6
d)
8
25.
થ્રી ફેઝ મોટરને જો 24 સ્લોટ હોય અને તેનું ડબલ લેયર વાઈન્ડીંગ કરવાનું હોય તો કેટલી કોઈલની જરૂરિયાત રહેશે?
a)
12 કોઈલ
b)
24 કોઈલ
c)
36 કોઈલ
d)
48 કોઈલ
Reset
