wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

dc machine armature winding 30

Total questions: 25

Worksheet time: 19mins

Name
Class
Date
1.
આર્મેચર વાઈન્ડીંગમાં પહેલી કોઇલનો બીજી છેડો બીજી કોઇલના પ્રથમ છેડા સાથે જોડી, આમ છેલ્લી કોઇલના બીજા છેડાનું જોડાણ પહેલી કોઇલના પેહલા છેડા સાથે જોડવામાં આવે તેને કેવું વાઈન્ડીંગ કહેવાય?
a)
ક્લોઝ કોઈલ વાઈન્ડીંગ
b)
ઓપન કોઈલ વાઈન્ડીંગ
c)
ગ્રેમરીંગ વાઈન્ડીંગ
d)
ઉપરોક્ત પૈકી એકપણ નહી
2.

જે આર્મેચર વાઈન્વાડીંગમાં સપ્લાય આપવા વાઈન્ડીંગ ના છેડા બહાર કાઢવામાં આવે તે વાઈન્ડીંગને ....... કહે છે.

a)

ક્લોઝ કોઈલ વાઈન્ડીંગ

b)

ઓપન કોઈલ વાઈન્ડીંગ

c)

ગ્રેમરીંગ વાઈન્ડીંગ

d)

રીંગ વાઈન્ડીંગ

3.
આર્મેચર વાઈન્ડીંગમાં એક બીજી કોઈલ ઓવર લેપ થઇ ક્લોઝ સર્કીટ બનાવે તેને કયું વાઈન્ડીંગ કહેવામાં આવે છે?
a)
લેપ વાઈન્ડીંગ
b)
વેવ વાઈન્ડીંગ
c)
ઓપન ટાઈપ વાઈન્ડીંગ
d)
રીંગ વાઈન્ડીંગ
4.
આર્મેચર વાઈન્ડીંગમાં એક જ કોઇલના બે છેડા બે પોલ પીચ દુર સેગ્મેન્ટ સાથે જોડવામાં આવે છે.તેને કેવું વાઈન્ડીંગ કહેવામાં આવે છે?
a)
લેપ વાઈન્ડીંગ
b)
વેવ વાઈન્ડીંગ
c)
મલ્ટી પ્લેક્ષ લેપ વાઈન્ડીંગ
d)
ડુપ્લેક્ષ લેપ વાઈન્ડીંગ
5.
આર્મેચર માં કોમ્યુટેટરની વિરુદ્ધ સાઈડે બે કંડકટર વચ્ચેના અંતરને .......કહે છે?
a)
ફ્રન્ટ પીચ
b)
બેક પીચ
c)
કોમ્યુંટેટર પીચ
d)
રિઝલ્ટન પીચ
6.
આર્મેચર માં કોમ્યુટેટરની દિશામાં બે એડજેસ્ટ કોઇલના કંડકટર વચ્ચેના અંતરને .......કહે છે?
a)
ફ્રન્ટ પીચ
b)
બેક પીચ
c)
કોમ્યુંટેટર પીચ
d)
રિઝલ્ટન પીચ
7.
એક જ કોઇલના બે કંડકટર જે બે સેગ્મેન્ટ સાથે જોડાય તે બે સેગ્મેન્ટનાં સેન્ટર વચ્ચેના અંતરને શું કહેવાય?
a)
ફ્રન્ટ પીચ
b)
એવરેજ પીચ
c)
કોમ્યુંટેટર પીચ
d)
રિઝલ્ટન પીચ
8.
કેવા પ્રકારના વાઈન્ડીંગ કંડકટર એકબીજાને ક્રોસ કરતા નથી?
a)
લેપ વાઈન્ડીંગ
b)
ગ્રેમ રીંગ વાઈન્ડીંગ
c)
ડ્રમ વાઈન્ડીંગ
d)
ઉપરોક્ત પૈકી એકપણ નહી
9.

એક 6 પોલ વાળા વેવ વાઈન્ડીંગ આર્મેચારની કોમ્યુટેટર પીચ કેટલા ભાગના સેગ્મેન્ટ પર જોડાય છે?

a)

1/2 ભાગના સેગ્મેન્ટ પર

b)

1/૩ ભાગના સેગ્મેન્ટ પર

c)

1/4 ભાગના સેગ્મેન્ટ પર

d)

બાજુ બાજુના ભાગ પર

10.
ક્યાં પ્રકારના આર્મેચર વાઈન્ડીંગમાં વાઈન્ડીંગ એક જ દિશામાં પ્રોગ્રેસ કરે છે?
a)
લેપ વાઈન્ડીંગ
b)
વેવ વાઈન્ડીંગ
c)
સીમપ્લેક્ષ લેપ વાઈન્ડીંગ
d)
એક પણ નહી
11.

આર્મેચર વાઈન્ડીંગ માં શા માટે ડમી કોઈલનો ઉપયોગ કરવો પડે છે?

a)

વાઈન્ડીંગ મજબુત કરવા

b)

વાઈન્ડીંગ બેલેન્સ કરવા

c)

વાઈન્ડીંગને યોગ્ય આકાર આપવા

d)

એક પણ નહી

12.
નાના ડીસી આર્મેચરમાં ક્યાં પ્રકારના સ્લોટ વપરાય છે
a)
ટેપર્ડ સાથેના ઓપન સ્લોટ
b)
ડોવ ટેઈલ સાથેના ઓપન સ્લોટ
c)
સેમી ઇન્ક્લોઝ ટાઈપ
d)
ક્લોઝ ટાઈપ
13.
વેવ અને લેપ વાઈન્ડીંગમાં બેક પીચ.......ના જેટલી સમાન હોય છે.
a)
કોઈલ પીચ
b)
એવરેજ પીચ
c)
કોમ્યુંટેટર પીચ
d)
રિઝલ્ટન પીચ
14.
વાઈન્ડીંગ માટે કોલમ 1 અને કોલમ 2 માં દર્શાવેલ વિગતો માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે?
a)

1-t,2-s,3-q,4-p,5-r

b)

1-p,2-q,3-s,4-r,5-t

c)

1-s,2-r,3-t,4-q,5-p

d)

1-r,2-p,3-q,4-t,5-s

15.
કોલમ 1 માં આર્મેચરના વિવિધ ભાગોના નામ અને કોલમ 2 માં તેની આકૃતિ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે?
a)

1-r,2-q,3-p,4-s,5-t,6-u

b)

1-q,2-s,3-u,4-t,5-s,6-r

c)

1-p,2-q,3-u,4-t,5-s,6-r

d)

1-p,2-q,3-t,4-s,5-r,6-u

16.
કોલમ 1 માં વાઈન્ડીંગ માં વપરાતા પદો અને કોલમ 2 માં તેની આકૃતિ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે?
a)

1-p,2-s,3-q,4-s,5-r

b)

1-r,2-p,3-r,4-s,5-t

c)

1-t,2-q,3-r,4-s,5-p

d)

1-s,2-t,3-r,4-p,5-q

17.
ડીસી આર્મેચર વાઈન્ડીંગમાં કોઈલમાં કેટલી એક્ટીવ સાઈડ હોય છે?
a)
4
b)
2
c)
8
d)
6
18.
નીચેની આકૃતિમાં ક્યાં પ્રકારનું વાઈન્ડીંગ દર્શાવેલ આવ્યું છે?
a)

સીમપ્લેક્ષ લેપ વાઈન્ડીંગ

b)

ડુપ્લેક્ષ લેપ વાઈન્ડીંગ

c)

સીમપ્લેક્ષ વેવ વાઈન્ડીંગ

d)

ડુપ્લેક્ષ વેવ વાઈન્ડીંગ

19.
કોલમ 1 અને કોલમ 2 માં દર્શાવેલ વિગતો માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે?
a)

1-p,2-r,3-q,4-s

b)

1-s,2-q,3-r,4-p

c)

1-p,2-q,3-r,4-s

d)

1-r,2-p,3-s,4-q

20.
ડીસી આર્મેચર વાઈન્ડીંગમાં બ્રશ પોઝીશન નક્કી કરવા માટે કયો ડાયાગ્રામ મુખ્યત્વે વપરાય છે?
a)
ડેવલોપમેન્ટ ડાયાગ્રામ
b)
રીંગ ડાયાગ્રામ
c)
સિક્વન્સ ડાયાગ્રામ
d)
એન્ડ કનેક્શન ડાયાગ્રામ
21.
કોમ્યુંટેટર પર રહેલા રાઈઝરનું શું કાર્ય છે?
a)
તે કોમ્યુંટેટરને અર્થ થતું બચાવે છે
b)
તેની સાથે આર્મેચર કંડકટર ને જોડવામાં આવે છે
c)
તે સારી ઈલેક્ટ્રીકલ કન્ડકટીવીટી પૂરી પડે છે
d)
તે બ્રશને સારી રીતે કોમ્યુંટેટર પર સંપર્ક કરાવે છે
22.
નીચેની આકૃતિમાં ક્યાં પ્રકારનું લેપ વાઈન્ડીંગ દર્શાવેલ આવ્યું છે?
a)

બાસ્કેટ વાઈન્ડીંગ

b)

રીટ્રોગેટીવ લેપ વાઈન્ડીંગ

c)

પ્રોગેસીવ લેપ વાઈન્ડીંગ

d)

ગ્રેમ રીંગ વાઈન્ડીંગ

23.
આર્મેચર વાઈન્ડીંગમાં નીચેના ડાયાગ્રામનો પ્રકાર કયો છે?
a)

ડેવલોપમેન્ટ ડાયાગ્રામ

b)

રીંગ ડાયાગ્રામ

c)

સિક્વન્સ ડાયાગ્રામ

d)

એન્ડ કનેક્શન ડાયાગ્રામ

24.
આર્મેચર વાઈન્ડીંગમાં એક જ કોઇલના ટર્ન્સ વચ્ચે શોર્ટ સર્કીટ શોધવા માટે કઈ મેથડ નો ઉપયોગ થાય છે?
a)
ઓહમ મીટર
b)
ટેસ્ટ લેમ્પ
c)
વોલ્ટેજ ડ્રોપ
d)
વ્હીસ્ટન બ્રીજ
25.
લેપ અને વેવ વાઈન્ડીંગ કઈ બાબતમાં અલગ પડે છે?
a)
બે કોઇલના આકારમાં
b)
કોમ્યુટેટર કનેક્શન
c)
કોઈલની ગોઠવણીમાં
d)
પાવર આઉટપુટ