Worksheetsચાલો ઈતિહાસ જાણીએ
Total questions: 11
Worksheet time: 6mins
હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં આવેલી છે?
અમદાવાદ
પાટણ
વડોદરા
સાણંદ
તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લીપી જોવા મળે છે ?
સાધુકકડી
ભોજપુરી
અવધી
પાંડુ
તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લીપી જોવા મળે છે ?
સાધુકકડી
ભોજપુરી
અવધી
પાંડુ
જૂનામાં જૂના સિક્કા ક્યાં?
તાંબાના સિક્કા
ચાંદીના સિક્કા
પિત્તળના સિક્કા
પંચ માર્ક સિક્કા
નીચેનામાંથી કઈ હસ્તપ્રતો છે?
તાડ પત્ર
તામ્રપત્ર
શિલાલેખ
સિક્કા
જૂનામાં જૂના સિક્કા ક્યાં?
તાંબાના સિક્કા
ચાંદીના સિક્કા
પિત્તળના સિક્કા
પંચ માર્ક સિક્કા
નીચેનામાંથી કઈ હસ્તપ્રતો છે?
તાડ પત્ર
તામ્રપત્ર
શિલાલેખ
સિક્કા
4...B.C એટલે શું...?
વિક્રમ સંવત પછીનો સમય
ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા નો સમય
વિક્રમ સંવત પહેલાનો સમય
ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય
2.. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી..?
વાહનો
આભિલેખો
તામ્રપત્ર
ભોજપત્રો
તાડપત્ર કોને કહે છે ?
તાડના વૃક્ષનાં પર્ણ પર લખાયેલી હસ્તપ્રતને
ભૂર્જ વૃક્ષની આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતને
તાંબાના પતરા પર કોતરીને લખાયેલી હસ્તપ્રતને
પથ્થર પર કોતરીને લખેલી હસ્તપ્રતને
ધાતુ કે પથ્થર પર કોતરાયેલા લેખો ક્યાં નામે ઓળખાય છે ?
અભિલેખ
ધાતુલેખ
પાષાણલેખ
ભોજ્લેખો
