Worksheetsધોરણ -૫ અનન્ય અનુજ
Total questions: 7
Worksheet time: 7mins
Name
Class
Date
1.
રામ અને સીતા ક્યાં બેઠાં હતાં ?
a)
ઝાડ નીચે
b)
મહેલમાં
c)
જંગલમાં
2.
"માટી તો અયોધ્યાની જ હતી." આ વાક્ય કોણ બોલે છે ?
a)
સીતા
b)
રામ
c)
લક્ષ્મણ
3.
બાળપણમાં રામ અને લક્ષ્મણે કોની પાસેથી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખી ?
a)
કુલગુરુ વશિષ્ઠજી અને દશરથ
b)
દશરથ
c)
વિશ્વામિત્ર
4.
વિશ્વામિત્રના આશ્રમે પહોંચ્યા એ પહેલાં રામે કોનો વધ કર્યો હતો ?
a)
શુર્પણખાનો
b)
રાવણનો
c)
તાડકાનો
5.
સાચો અર્થ શોધો અને જોડો.
a)
વિનોદ
1.
મજાક
b)
પરાક્રમી
2.
બહાદુર
c)
બલા
3.
મુસીબત
d)
અસુર
4.
રાક્ષસ
e)
નારાજગી
5.
નાખુશી
6.
"શબ્દવેધીનો" અર્થ શું થાય ? (a)
Choose from the below words
માત્ર શબ્દ કે અવાજ ને આધારે નિશાન વીંધનારું
અવાજવાળું બાણ
7.
"અધિકાર" એટલે.... (a) (b) (c)
Choose from the below words
સત્તા
હકૂમત
હક
સલાહ
100 %
