WorksheetsNavodaya online Test (ch.1)
Total questions: 10
Worksheet time: 5mins
અંકો 0,4,6 અને 8નો ઉપયોગ કરી બનતી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત ક્ટલો મળશે ?
4,88,572
4,00,680
3,98,640
4,20,640
સંખ્યા 86,74,931માં 4ની દાર્શનિક કિંમત અને સ્થાનકિંમત વચ્ચેનો તફાવત કેટલો છે ?
0
4004
3996
4000
નીચેનામાંથી કઇ નાનામાં નાની સંખ્યા છે, જે બે મૂળ સંખ્યાઓનો ગુણાકાર છે?
35
33
32
36
32 શતક + 41 દશક + 8 એકમથી કઇ સંખ્યા બને ?
32418
3204108
32418
3618
36,490માં 6 અને 9 અંક અરસપરસ બદલવાથી બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો તફાવત કેટલો થશે ?
2970
2790
3030
2070
1 થી 100 સુધીની સંખ્યા એકવર લખવામાં આવે ત્યારે 1 નંબરનો અંક કુલ કેટલી વખત આવશે?
10
21
20
11
કોઇ પણ સંખ્યાની પૂરોગામી અને અનુગામી સંખ્યાનો તફાવત કેટલો હોય
0
1
2
-1
6 અંકની નાનામાં નાની સંખ્યા અને 4 અંકની મોટામાં મોટી સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થશે ?
10,000
9,00,001
90,010
90,001
નીચેનામાંથી કયો સમૂહ ઊતરતા ક્રમમાં સંખ્યાઓ દર્શાવે છે ?
9,64,815: 8,81,418: 8,41,548: 4,81,548
9,64,815: 8,41,548: 4,81,356: 8,81,418
8,81,418: 9,64,815: 8,41,548: 4,81,548
8,41,548: 9,64,815: 8,81,418: 4,81,548
નીચેનામાંથી કયું કથન 33 અને 97 માટે સાચું છે ?
બંને અવિભાજ્ય સંખ્યાઓ છે
બંને ૧૧ના અવયવી છે
બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે
બંને સમ સંખ્યાઓ છે
