Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ભારતનું બંધારણ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

બંધારણ સભામાં કુલ કેટલા સભ્ય હતા.

a)

380

b)

360

c)

389

d)

289

2.

ભારત દેશ ક્યારે આઝાદ થયો.

a)

15 મી ઓગષ્ટ 1945

b)

15 મી ઓગષ્ટ 1947

c)

26 મી જાન્યુઆરી 1950

d)

26 મી જાન્યુઆરી 1930

3.

ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા.

a)

રાજેન્દ્ર પ્રસાદ

b)

શ્યામાપ્રસાદ મુખર્જી

c)

જવાહર લાલ નહેરુ

d)

આંબેડકર

4.

બંધારણ સભાએ બંધારણ ઘડવાનું કામ ક્યારથી શરૂ કર્યું હતું.

a)

9 ડિસેમ્બર 1946

b)

26 જાન્યુઆરી 1930

c)

15 મી ઓગષ્ટ 1947

d)

એક પણ નહિ

5.

બંધારણમાં કેટલા વર્ષ સુધીના બાળકોને મફત ફરજીયાત શિક્ષણ નો અધિકાર આપવામાં આવ્યો છે.

a)

5 થી 10

b)

10 થી 15

c)

6 થી 12

d)

6 થી 14

6.

ભારતમાં કેવા પ્રકારની શાસનવ્યવસ્થા સ્વીકારેલી છે.

a)

રાજાશાહી

b)

સરમુખત્યરસાહી

c)

સામ્યવાદી

d)

લોકશાહી

7.

સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા.

a)

જવાહર લાલ નહેરુ

b)

રાજેન્દ્ર પ્રસાદ

c)

રાધાકૃષ્ણ

d)

આંબેડકર

8.

બંધારણ ઘડવા માટે કેટલો સમય લાગ્યો હતો.

a)

2 વર્ષ

b)

3 વર્ષ

c)

2 વર્ષ 11 મહિના 18 દિવસ

d)

2 વર્ષ 6 મહિના 3 દિવસ

9.

ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા.

a)

રાજેન્દ્ર પ્રસાદ

b)

જવાહર લાલ નહેરુ

c)

ગાંધીજી

d)

એક પણ નહિ

10.

કાયદા દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે.

a)

15 મી ઓગષ્ટ

b)

26 મી જાન્યુઆરી

c)

26 મી નવેમ્બર

d)

22 જુલાઈ

Similar Resources on Wayground