NEW
Font size
WorksheetsNEP 2020
Total questions: 15
Worksheet time: 3mins
ભારતમાં પહેલી શિક્ષણ નિતી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી ?
રાજીવ ગાંધી
જવાહરલાલ નહેરુ
ઈન્દીરા ગાંધી
અટલ બિહારી વાજપેયી
ભારતમાં પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નિતીની ઘોષણા કયા વર્ષે કરવામાં આવેલી ?
1968
1986
1998
2020
કઈ શિક્ષણ નિતી બાદ કેટલા વર્ષો પછી નવી શિક્ષણ નિતી 2020ની ઘોષણા કરવામાં આવી ?
68 વર્ષ
24 વર્ષ
74 વર્ષ
34 વર્ષ
ભારતમાં નવી શિક્ષણ નિતી 2020 ને કેબિનેટ માંથી ક્યારે મંજૂરી મળી ?
10 જૂન 2019
19 જૂન 2019
20 જુલાઈ 2020
29 જુલાઈ 2020
કયા બિલ અંતર્ગત નવી શિક્ષણ નિતી–2020 ને જાહેર કરાયેલ ?
NHEB
NCERT
NOHB
NCRGB
નવી શિક્ષણ નિતી 2020 મુજબ કયા વર્ષના બાળકોને શિક્ષણના અધિકાર અધિનિયમ, 2009 અંતર્ગત રાખવામાં આવેલા છે ?
3 થી 18 વર્ષ
4 થી 12 વર્ષ
3 થી 12 વર્ષ
5 થી 16 વર્ષ
કઈ ભાષાને નવી શિક્ષણ નિતી 2020 મુજબ ધોરણ 5 સુધી દૂર કરી છે ?
અંગ્રેજી
ગુજરાતી
સંસ્કૃત
હિન્દી
ધોરણ 5 સુધી નવી શિક્ષણ નિતી 2020 મુજબ શિક્ષણ કઈ ભાષામાં અપાશે ?
અંગ્રેજી
રાષ્ટ્રભાષા
માતૃભાષા / સ્થાનિક ભાષા
સંસ્કૃત
શિક્ષણ મંત્રાલયના પહેલા શિક્ષણ મંત્રીનું નામ જણાવો.
રમેશ પોખરિયાલ નિશંક
નરેન્દ્ર મોદી
ડો. કસ્તુરીરંગન
ડો. રંગાસ્વામી
દરેક ઉચ્ચ શિક્ષણ માટે એક સ્તંભના રૂપમાં કયા આયોગની રચના કરવામાં આવશે ?
HECI
ME
NTPC
NTA
વ્યવસાયિક અભ્યાસ નવી શિક્ષણ નિતી 2020 મુજબ કયા ધોરણથી શરૂ કરાશે ?
ધોરણ 5
ધોરણ 6
ધોરણ 7
ધોરણ 8
NEP 2020 અનુસાર PARAKH માં R એટલે ?
રિવ્યૂ
રીન્યુએબલ
રીવર્ડ
રિકોલ
નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020 ભારતમાં લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું ?
ગુજરાત
ઉત્તરાખંડ
ઉત્તરપ્રદેશ
કર્ણાટક
NEP 2020 અનુસાર NPST માં P એટલે ?
પ્રોગ્રામ
પ્રોફેશ્નલ
પ્રોટોકોલ
પ્રાઈમ
શિક્ષણ મંત્રાલયનું નામ બદલીને MHRD કયા વર્ષે રાખેલું ?
1985
1992
1982
2020
